સૂર્યની અસહ્ય ગરમીથી આવશે અંત, સુપર કમ્પ્યુટર થકી ભવિષ્યવાણી દુનિયા ક્યારે ખતમ થશે? આ સવાલ ઘણા લોકોના મનમાં વારંવાર આવતો હોય છે. વિવિધ ભવિષ્યવાણીઓમાં પૃથ્વીના…
View More ચિંતા કરોમા…પૃથ્વીનું આયુષ્ય હજુ 200 કરોડ વર્ષCategory: આંતરરાષ્ટ્રીય
ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલનો બીજો રાઉન્ડ, ટૂંક સમયમાં મળી શકે છે ગૂડ ન્યૂઝ
વોશિંગ્ટનમાં બન્ને દેશોનાં પ્રતિનિધિ મંડળો વચ્ચે મંત્રણા વોશિંગ્ટનમાં ભારત અને અમેરિકા વચ્ચે વેપાર સોદા અંગે વાટાઘાટોનો નવો રાઉન્ડ શરૂૂ થયો છે. આ મુદ્દાઓ પર ચર્ચા…
View More ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલનો બીજો રાઉન્ડ, ટૂંક સમયમાં મળી શકે છે ગૂડ ન્યૂઝઇરાન ડીલ નહીં સ્વીકારે તો બોમ્બ ફૂટશે, કરાર આગળ વધારવાની શક્યતા નથી: ટ્રમ્પ
કરાર વગર હોર્મુઝ સ્ટ્રેટ નહીં ખુલે, બેઠકમાં ઇરાન આવશે કે નહીં તે અંગે અસ્પષ્ટતા ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધવિરામની વચ્ચે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ…
View More ઇરાન ડીલ નહીં સ્વીકારે તો બોમ્બ ફૂટશે, કરાર આગળ વધારવાની શક્યતા નથી: ટ્રમ્પએઆઈની અસરો વિશે લેકન સાચો પડે તો સારું
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઇ)ના કારણે ભવિષ્યમાં નોકરીઓ પર કેવી અસર પડશે એ વિશે લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે. આ ચર્ચામાં મોટા ભાગે એવો સૂર નિકળે…
View More એઆઈની અસરો વિશે લેકન સાચો પડે તો સારુંચીન સાથે ડીલ ખતમ કરો નહીં તો 100 ટકા ટેરિફ : કેનેડાને ટ્રમ્પની ધમકી
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડાને કડક ચેતવણી આપતા કહ્યું છે કે જો તે ચીન સાથે ટ્રેડ ડીલ સમાપ્ત નહીં કરે તો અમેરિકા તેના પર 100%…
View More ચીન સાથે ડીલ ખતમ કરો નહીં તો 100 ટકા ટેરિફ : કેનેડાને ટ્રમ્પની ધમકીભારત-અમેરિકા વચ્ચે વોશિંગ્ટનમાં વાટાઘાટો શરૂ
ભારત અને અમેરિકા વચ્ચે દ્વિપક્ષીય વેપાર કરાર અંગેની વાટાઘાટોને નવી ગતિ મળી છે. આ કરારના પ્રથમ તબક્કાની વાતચીત માટે ભારતીય પ્રતિનિધિમંડળ આજે અમેરિકાની રાજધાની વોશિંગ્ટનમાં…
View More ભારત-અમેરિકા વચ્ચે વોશિંગ્ટનમાં વાટાઘાટો શરૂદક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ ભારતમાં વડાપ્રધાન સાથે બેઠક
દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ લી જે-મ્યુંગ હાલમાં ભારતની મુલાકાતે છે. આજે રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાં તેમનું ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડા પ્રધાન નરેન્દ્ર…
View More દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ ભારતમાં વડાપ્રધાન સાથે બેઠકવૈશ્ર્વિક તનાવ વચ્ચે અજીત દોભાલ સાઉદી અરેબિયામાં, બેઠકોનો દૌર
જ્યારે વિશ્વની નજર ઈરાન અને અમેરિકા વચ્ચે વધતા જતા સમુદ્રી તણાવ પર ટકેલી છે, ત્યારે ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલની રિયાધની અચાનક મુલાકાતે…
View More વૈશ્ર્વિક તનાવ વચ્ચે અજીત દોભાલ સાઉદી અરેબિયામાં, બેઠકોનો દૌરઈરાનમાં સત્તા પલટો? IRGCના કટ્ટરપંથીઓએ સંભાળ્યું સુકાન
કમાન્ડર મેજર જનરલ અહમદ વાહિદી મુખ્ય નિર્ણયકર્તા, અમેરિકા સાથેની તમામ વાટાઘાટો મુલતવી અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં શાંતિની આશા ફરી એકવાર ઠગારી નિવડી…
View More ઈરાનમાં સત્તા પલટો? IRGCના કટ્ટરપંથીઓએ સંભાળ્યું સુકાનજાપાનમાં 7.4નો ભૂકંપ, સુનામીની ચેતવણી જારી
અંદાજે 10 ફૂટ સુધીના મોઝા ઉછળવાનું એલર્ટ જાપાનના ઉત્તર-પૂર્વ કિનારે સોમવારે સાંજે 7.4 મેગ્નિટ્યુડનો તીવ્ર ભૂકંપ આવ્યો છે. જાપાન મેટીયોરોલોજિકલ એજન્સી (JMA) એ તાત્કાલિક સુનામીની…
View More જાપાનમાં 7.4નો ભૂકંપ, સુનામીની ચેતવણી જારી