અમેરિકી રાજકારણમાં ઇઝરાયેલ એવો સંવેદનશીલ મુદ્દો છે જેને ‘થર્ડ રેલ ઓફ અમેરિકન પોલિટિક્સ’ કહેવામાં આવે છે. આ શબ્દ એવા મુદ્દાઓ માટે વપરાય છે જેને સ્પર્શવું…
View More ઇઝરાયેલની અવગણનાએ ત્રણ પ્રેસીડેન્ટ ડૂબાડયા, હવે ટ્રમ્પનો વારો?Category: આંતરરાષ્ટ્રીય
રશિયાની ઓઇલ રિફાઇનરી પર યુક્રેનનો ડ્રોન હુમલો, મોસ્કોના તમામ એરપોર્ટ બંધ
રશિયા અને યુક્રેન વચ્ચે ચાર વર્ષથી વધુ સમયથી ચાલી રહેલા સંઘર્ષમાં આજે એક મોટો વળાંક આવ્યો. યુક્રેને રશિયન રાજધાની મોસ્કો પર અત્યાર સુધીનો સૌથી મોટો…
View More રશિયાની ઓઇલ રિફાઇનરી પર યુક્રેનનો ડ્રોન હુમલો, મોસ્કોના તમામ એરપોર્ટ બંધમોદી હે તો મુમકીન હે! બે દિવસમાં 10 રાષ્ટ્રપ્રમુખો સાથે મંત્રણા
G-7 સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વ્યસ્ત ડિપ્લોમસી જોવા મળી છે. તેમણે બે દિવસમાં 10 દેશના વડાઓ સાથે વાટાઘાટો કર્યા છે. વડાપ્રધાન મોદીએ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ…
View More મોદી હે તો મુમકીન હે! બે દિવસમાં 10 રાષ્ટ્રપ્રમુખો સાથે મંત્રણાહમાસ ભારતમાં હુમલો કરશે ઇઝરાયલની વાતમાં દમ
ઇરાન સાથેના યુદ્ધવિરામને મામલે અમેરિકા સામે બાંયો ચડાવીને બેઠેલા ઈઝરાયલે ચેતવણી આપી છે કે, ઈઝરાયલ પર ભીષણ આતંકવાદી હુમલો કરનારું સંગઠન હમાસ પાકિસ્તાન અને બાંગ્લાદેશની…
View More હમાસ ભારતમાં હુમલો કરશે ઇઝરાયલની વાતમાં દમ28.36 લાખ કરોડ રૂપિયા આપીને અમેરિકાએ ઇરાનની શાંતિ ખરીદી લીધી
અમેરિકાએ ઈરાન સાથેના યુદ્ધ વિરામ માટે 300 બિલિયન ડોલર એટલે કે, અંદાજીત 28.36 લાખ કરોડ રૂપિયાની મોટી આર્થિક સહાયની જાહેરાત કરી છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ…
View More 28.36 લાખ કરોડ રૂપિયા આપીને અમેરિકાએ ઇરાનની શાંતિ ખરીદી લીધી108 દિવસ બોંબ-મિસાઇલોના મારા બાદ બોલપેનથી યુદ્ધનો અંત
US પ્રેસીડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇરાનના પ્રમુખ મસૂદ પેઝેશ્કિયાન વચ્ચે ઐતિહાસિક ખઘઞ, 60 દિવસ સુધી રાજકીય-આર્થિક-લશ્કરી પગલાને બ્રેક, સ્વિટ્ઝર્લેન્ડમાં ઔપચારિક બેઠક યોજાશે આખરે અમેરિકા અને…
View More 108 દિવસ બોંબ-મિસાઇલોના મારા બાદ બોલપેનથી યુદ્ધનો અંતચીન દ્વારા બ્રહ્મપુત્રા પર વિશ્ર્વનો સૌથી મોટો ડેમ બાંધવાનું શરૂ : ભારતને ખતરો
ચીન તેના વ્યૂહાત્મક દાવપેચ પર અડગ છે. તેણે તિબેટમાં યાર્લુંગ ત્સાંગપો નદીના નીચલા ભાગ પર વિશ્વના સૌથી મોટા બંધ પર સત્તાવાર રીતે બાંધકામ શરૂૂ કર્યું…
View More ચીન દ્વારા બ્રહ્મપુત્રા પર વિશ્ર્વનો સૌથી મોટો ડેમ બાંધવાનું શરૂ : ભારતને ખતરોલેબનોનમાંથી ઇઝરાયલની સેના પરત ખેંચાય પછી જ શાંતિ કરાર સ્વીકાર્ય: ઇરાને રોેન કાઢી
ઈરાન-અમેરિકા શાંતિ કરારમાં ફરી ઘોંચમાં પડ્યાના સંકેત લેબેનોનમાં ભયાનક હુમલા કરતા ઈરાન નારાજ થઈ ગયું છે. હવે સ્થિતિ એવી ઊભી થઈ છે કે, ઈરાને કરારમાં…
View More લેબનોનમાંથી ઇઝરાયલની સેના પરત ખેંચાય પછી જ શાંતિ કરાર સ્વીકાર્ય: ઇરાને રોેન કાઢીજી-7માં ભારતને ફટકો: ટ્રમ્પ ફરી રશિયન/ક્રૂડના ઇમ્પોર્ટ પર પ્રતિબંધ મૂકશે
ફ્રાન્સના એવિયન-લેસ-બેન્સમાં હાલમાં ચાલી રહેલી જી-7 સમિટમાંથી ભારત માટે મહત્વપૂર્ણ અને ચિંતાજનક સમાચાર બહાર આવી રહ્યા છે. જ્યારે ગલ્ફમાં ઈરાન સંઘર્ષને કારણે છેલ્લા કેટલાક મહિનામાં…
View More જી-7માં ભારતને ફટકો: ટ્રમ્પ ફરી રશિયન/ક્રૂડના ઇમ્પોર્ટ પર પ્રતિબંધ મૂકશેએમ્બાપ્પે વર્લ્ડ કપમાં ફ્રાન્સ તરફથી સૌથી વધુ ગોલ ફટકારનાર ખેલાડી
કિલિયન એમ્બાપ્પે પર સવાર થઈને ફ્રાન્સે ફિફા વર્લ્ડ કપમાં વિજયી શરૂૂઆત કરી હતી અને ગ્રુપ-આઈની મેચમાં સેનેગલને 3-1થી હરાવ્યું હતું. એમ્બાપ્પેએ ફ્રાન્સ માટે બે ગોલ…
View More એમ્બાપ્પે વર્લ્ડ કપમાં ફ્રાન્સ તરફથી સૌથી વધુ ગોલ ફટકારનાર ખેલાડી