પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) માં સંયુક્ત આવામી કાર્યવાહી સમિતિ (JAAC) દ્વારા આયોજિત લોંગ માર્ચ કાર્યવાહી દરમિયાન ઓછામાં ઓછા 20 લોકો માર્યા ગયા અને ડઝનેક…
View More POKમાં JAACની લોંગ માર્ચ પર મુનિર સેના બંદૂક-ગોળા સાથે તૂટી પડી: 20નાં મોતનો દાવોCategory: આંતરરાષ્ટ્રીય
જાપાનમાં 7.1ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીની ચેતવણીથી તંત્ર એલર્ટ
જાપાનના દક્ષિણી મુખ્ય ટાપુ ક્યુશુના કુમામોટોમાં 7.1ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો છે. જાપાન હવામાન વિજ્ઞાન એજન્સી (JMA) અનુસાર, ભૂકંપની પ્રારંભિક તીવ્રતા 7.1 માપવામાં આવી…
View More જાપાનમાં 7.1ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીની ચેતવણીથી તંત્ર એલર્ટપાકિસ્તાનને હરાવીને ભારતે હોકીમાં જીત્યો ગોલ્ડ મેડલ
એફઆઇએચ યુથ હોકી વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થયું ઓમાનમાં અહીં ભારતની સબ જુનિયર મેન્સ હોકી ટીમે આજે પાકિસ્તાનને 3-1થી કચડીને એફઆઈએચ યુથ હોકી-ફાઈવ્ઝ એશિયન ચેમ્પિયનશિપમાં…
View More પાકિસ્તાનને હરાવીને ભારતે હોકીમાં જીત્યો ગોલ્ડ મેડલબહેરીન, કુવૈતનો પહેલીવાર ઇરાન પર સીધો હુમલો: મહાયુદ્ધના ભણકારા
ઈરાન અને અમેરિકા વચ્ચેના સંઘર્ષ વચ્ચે, આ પહેલી ઘટના છે જ્યાં અનેક ગલ્ફ રાષ્ટ્રોએ સીધા લશ્કરી હુમલા શરૂૂ કર્યા છે. ‘વોલ સ્ટ્રીટ જર્નલ’ના અહેવાલ મુજબ,…
View More બહેરીન, કુવૈતનો પહેલીવાર ઇરાન પર સીધો હુમલો: મહાયુદ્ધના ભણકારાહૂથીઓનો વિશ્ર્વની સૌથી મોટી તેલ રિફાઇનરી અરામકો પર હુમલો: સાઉદી-યમન વચ્ચે તણાવ
યમનથી સાઉદી અરેબિયા પર મિસાઇલ અને ડ્રોન હુમલા કરવામાં આવ્યા છે, જેમાં જીઝાન ઔદ્યોગિક શહેરની એક મુખ્ય સુવિધા અને અરામકો સાથે જોડાયેલ તેલ સુવિધાને નિશાન…
View More હૂથીઓનો વિશ્ર્વની સૌથી મોટી તેલ રિફાઇનરી અરામકો પર હુમલો: સાઉદી-યમન વચ્ચે તણાવહોર્મુઝ સ્ટ્રેટ નજીક LPG ટેન્કર પર મિસાઇલ હુમલો, 28 ભારતીયો હતા સવાર
શુક્રવારે ઈરાની જળસીમામાં એક LPG (લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ) ટેન્કર પર હુમલો કરવામાં આવ્યો હતો. આ જહાજમાં સવાર તમામ 28 ભારતીય ખલાસીઓ સુરક્ષિત છે. તેહરાન…
View More હોર્મુઝ સ્ટ્રેટ નજીક LPG ટેન્કર પર મિસાઇલ હુમલો, 28 ભારતીયો હતા સવારબળજબરીથી મજૂરીની તપાસ વચ્ચે અમેરિકાની ભારત પર 10 ટકા ટેરિફ
ટ્રમ્પ વહીવટીતંત્રે ગુરુવારે ભારત સહિત 60 અર્થતંત્રોમાંથી આયાત પર 10 ટકા અને 12.5 ટકાના નવા ટેરિફ લાદ્યા, કહ્યું કે આ પગલાનો હેતુ વેપાર ભાગીદારોને બળજબરીથી…
View More બળજબરીથી મજૂરીની તપાસ વચ્ચે અમેરિકાની ભારત પર 10 ટકા ટેરિફવિદ્યાર્થી વિરોધ સંબંધી ફેક ન્યૂઝ ફેલાવતા પાક.ના 480 સોશિયલ મીડિયા બ્લોક
દિલ્હી પોલીસે ગુરુવારે જણાવ્યું હતું કે તેણે વિદ્યાર્થી વિરોધ સંબંધિત નકલી અને ભ્રામક સામગ્રી ફેલાવવા બદલ પાકિસ્તાનથી ઉદ્ભવતા લગભગ 480 સોશિયલ મીડિયા હેન્ડલને ઓળખી કાઢ્યા…
View More વિદ્યાર્થી વિરોધ સંબંધી ફેક ન્યૂઝ ફેલાવતા પાક.ના 480 સોશિયલ મીડિયા બ્લોકલંડનમાં સાઉદી શાહી પરિવારના પ્રિન્સનું મોત, દારૂ-ડ્રગ્સના ઓવરડોઝથી થયાનો ખુલાસો
વિશ્વભરમાં રાજવી પરિવારોનો ગ્લેમર અને વૈભવ ઘણીવાર લોકોને મોહિત કરે છે, છતાં પડદા પાછળની વાસ્તવિકતા આઘાતજનક અને દુ:ખદ હોઈ શકે છે. સાઉદી રાજવી પરિવાર સાથે…
View More લંડનમાં સાઉદી શાહી પરિવારના પ્રિન્સનું મોત, દારૂ-ડ્રગ્સના ઓવરડોઝથી થયાનો ખુલાસોએન્ટાર્કટિકાના બરફના સેંકડો મીટર નીચેથી મળ્યું માછલીઓનું શહેર
60 મિલિયન માછલીઓના માળા છૂપાયેલી ઇકોસિસ્ટમને ઉજાગર કરશે, ડો. ઓટૂન પર્સરની ટીમને સફળતા એન્ટાર્કટિક બરફના સેંકડો મીટર નીચે છુપાયેલું ગ્રહના સૌથી અસાધારણ વન્યજીવન શહેર મળી…
View More એન્ટાર્કટિકાના બરફના સેંકડો મીટર નીચેથી મળ્યું માછલીઓનું શહેર