એશિયા કપ હોકી 2025 ટુર્નામેન્ટ 29 ઓગસ્ટથી શરૂૂ થઈ રહી છે. આ ટુર્નામેન્ટનું શેડ્યૂલ મંગળવારે જાહેર કરવામાં આવ્યું હતું. આ શેડ્યૂલ મુજબ, પાકિસ્તાન અને ઓમાનની…
View More એશિયા કપ હોકી ટૂર્નામેન્ટમાં પાકિસ્તાન, ઓમાન નહીં રમેCategory: આંતરરાષ્ટ્રીય
પાક.માં પૂર, અનેક ગામ તણાઇ ગયા: 1000થી વધુનાં મૃત્યુ
ખૈબર પખ્તુનવામાં ભારે તારાજી, હજુ સેંકડો લોકો લાપતા પાકિસ્તાનમાં આજકાલ પૂરનો પ્રકોપ ફેલાઈ રહ્યો છે. આ વર્ષે પાકિસ્તાનના ઉત્તર-પશ્ચિમના પ્રાંત ખૈબર-પખ્તુનવામાં આવેલા પૂરને લીધે આશરે…
View More પાક.માં પૂર, અનેક ગામ તણાઇ ગયા: 1000થી વધુનાં મૃત્યુહમાસ 60 દિવસના યુદ્ધવિરામ માટે તૈયાર, 10 બંધકોને પણ મુક્ત કરશે
મધ્યસ્થી ઇજિપ્ત અને કતાર, યુનાઇટેડ સ્ટેટ્સના સમર્થનથી, ઇઝરાયલ-હમાસ સંઘર્ષમાં કાયમી યુદ્ધવિરામ મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. ત્યારે પેલેસ્ટિનિયન આતંકવાદી જૂથ હમાસે યુદ્ધવિરામ પ્રસ્તાવ સ્વીકાર્યો…
View More હમાસ 60 દિવસના યુદ્ધવિરામ માટે તૈયાર, 10 બંધકોને પણ મુક્ત કરશેટ્રમ્પની મધ્યસ્થીથી રશિયા-યુક્રેન યુધ્ધવિરામ માટે તૈયાર: યુક્રેનને સુરક્ષાની અમેરિકાની ખાતરી
યુરોપીન સંઘના પૈસાથી યુક્રેન 90 બિલિયન ડોલરના અમેરિકી શસ્ત્રો ખરીદશે, ટેલીફોન પર પુતિનને પણ શાંતિ મંત્રણા માટે મનામણાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગઈકાલે યુક્રેનના રાષ્ટ્રપતિ…
View More ટ્રમ્પની મધ્યસ્થીથી રશિયા-યુક્રેન યુધ્ધવિરામ માટે તૈયાર: યુક્રેનને સુરક્ષાની અમેરિકાની ખાતરી2021 પછી પહેલીવાર ચીનને ડીઝલ વેચતું ભારત: નાયરાથી કાર્ગો શિપ રવાના
ભારતીય ડીઝલ કાર્ગો ચીન જઈ રહ્યો છે. એપ્રિલ 2021 પછી આ પહેલી વાર આવી શિપમેન્ટ છે. EM ઝેનિથ નાયરાના વાડીનાર ટર્મિનલથી રવાના થયું. રોઝનેફ્ટ-સમર્થિત રિફાઇનરી…
View More 2021 પછી પહેલીવાર ચીનને ડીઝલ વેચતું ભારત: નાયરાથી કાર્ગો શિપ રવાનામધદરિયે તંગદિલી: અમેરિકન જહાજ ઉપર ચીની નૌકાદળનો અંધાધૂંધ ગોળીબાર
યુએસ ડિસ્ટ્રોયર ભાગી છૂટ્યાનો ચીનનો દાવો, ભારે ખળભળાટ એક તરફ આખું વિશ્વ ત્રીજા વિશ્વ યુદ્ધના ભયના ઓથાર નીચે જીવી રહ્યું છે ત્યારે હવે દુનિયાના બે…
View More મધદરિયે તંગદિલી: અમેરિકન જહાજ ઉપર ચીની નૌકાદળનો અંધાધૂંધ ગોળીબારચકલી નાની ને ફૈડકો મોટો: મુનિર, બિલાવલ પછી શાહબાઝની ભારતને ધમકી હાસ્યાસ્પદ
પાકિસ્તાનના લશ્કરી વડા અસીમ મુનીર અને બિલાવલ ભુટ્ટોએ સિંધુ જળ સંધિ સ્થગિત કરવા મુદ્દે ભારતને ધમકી આપી એ વાત તાજી છે ત્યાં હવે પાકિસ્તાનના વડા…
View More ચકલી નાની ને ફૈડકો મોટો: મુનિર, બિલાવલ પછી શાહબાઝની ભારતને ધમકી હાસ્યાસ્પદઅમેરિકાના BAPS મંદિરમાં ભારત વિરોધી ચિત્રામણ: વર્ષમાં ચોથી ઘટના
ઇન્ડિયાના (યુએસએ)ના ગ્રીનવુડમાં હિન્દુ BAPS મંદિરમાં તોડફોડ કરવામાં આવી હતી. હિન્દુ અમેરિકન ફાઉન્ડેશને વારંવાર થયેલા ગુના બદલ ચૂંટાયેલા અધિકારીઓ પાસેથી કડક કાર્યવાહીની માંગ કરી…
View More અમેરિકાના BAPS મંદિરમાં ભારત વિરોધી ચિત્રામણ: વર્ષમાં ચોથી ઘટનાઆતંકવાદને કાબુમાં લેવા માટે અમેરિકાએ પાક.ને વખાણ્યું: ભારત-પાકિસ્તાન બન્નેને મિત્રો ગણાવ્યા
અમેરિકાએ ઇસ્લામાબાદમાં પાકિસ્તાન સાથે તેના તમામ સ્વરૂૂપો અને અભિવ્યક્તિઓમાં આતંકવાદનો સામનો કરવા પર ધ્યાન કેન્દ્રિત કરીને વાટાઘાટો કરી. અમેરિકાએ આતંકવાદીઓ દ્વારા કરવામાં આવતા જોખમોનો સામનો…
View More આતંકવાદને કાબુમાં લેવા માટે અમેરિકાએ પાક.ને વખાણ્યું: ભારત-પાકિસ્તાન બન્નેને મિત્રો ગણાવ્યાઆયર્લેન્ડમાં ભારતીયો પર વંશીય હુમલાનો ભય, ‘ઇન્ડિયા ડે’ ઉજવણી રદ
ભારતીયો પ્રત્યે વધતી જતી નફરતથી ચિંતા ભારતીય વારસો અને સંસ્કૃતિના આયર્લેન્ડના સૌથી મોટા ઉજવણીઓમાંનો એક, ભારત દિવસ, ભારતીય સમુદાયને નિશાન બનાવતી જાતિવાદી ઘટનાઓના એક પછી…
View More આયર્લેન્ડમાં ભારતીયો પર વંશીય હુમલાનો ભય, ‘ઇન્ડિયા ડે’ ઉજવણી રદ