અમેરિકા દ્વારા ભારત પર 50% ટેરિફ લાદવાના કિસ્સામાં ચીન ખુલ્લેઆમ ભારતનું સમર્થન કરે છે. ચીને આનો યોગ્ય જવાબ આપ્યો છે. ભારતમાં ચીનના રાજદૂત ઝુ ફેઇહોંગે…
View More અમેરિકાને ‘ગુંડા’ ગણાવી ચીનનું ટેરિફ મામલે ભારતને સમર્થનCategory: આંતરરાષ્ટ્રીય
યુક્રેનના 17 લાખ સૈનિકો મર્યા: રશિયન હેકર ગ્રુપનો દાવો
રશિયા સામેના યુધ્ધમાં 25 લાખ ઘરો નાશ પામ્યા, 93 ટકા ઉર્જા મથકોને નુકસાન, ત્રણ લાખથી વધુ લોકો અપંગ એક રશિયન હેકર ગ્રુપે યુક્રેનિયન આર્મી હેડક્વાર્ટરને…
View More યુક્રેનના 17 લાખ સૈનિકો મર્યા: રશિયન હેકર ગ્રુપનો દાવોયુક્રેન યુધ્ધમાં શાંતિનો માર્ગ ભારતમાંથી નીકળે છે: વધારાની ટેરિફ પાછી નહીં ખેંચાય
ભારતને ઓઇલની જરૂર નથી, ક્રેમલીન માટે ભારત ‘વોશિંગ મશીન’ છે: ટ્રમ્પના વેપાર સલાહકારનો આરોપ રશિયા-યુક્રેન યુધ્ધનો અંત લાવવાનો માર્ગ ભારતમાંથી પસાર થાય છે તેવો દાવો…
View More યુક્રેન યુધ્ધમાં શાંતિનો માર્ગ ભારતમાંથી નીકળે છે: વધારાની ટેરિફ પાછી નહીં ખેંચાયઅમેરિકામાં 5.5 કરોડ વિઝાધારકો પર લટકતી તલવાર
નિયમભંગ કર્યો હશે તો કાયદેસર રહેતા લોકોને પણ તગેડી મૂકાશે: વિદેશી ટ્રક ડ્રાઈવરોને વીઝા નહીં અપાય અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રશાસને વિદેશીઓને દેશમાંથી હાંકી કાઢવા…
View More અમેરિકામાં 5.5 કરોડ વિઝાધારકો પર લટકતી તલવારભારત-પાકિસ્તાન મેચને સરકારે લીલી ઝંડી આપી, સરકારે કહ્યું, મલ્ટી-નેશન ટુર્નામેન્ટ રમવાથી રોકી ન શકીએ
એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ પર છવાયેલા સંકટના વાદળો હવે દૂર થઈ ગયા છે કારણ કે ભારત સરકારે આ મેચને લીલી ઝંડી…
View More ભારત-પાકિસ્તાન મેચને સરકારે લીલી ઝંડી આપી, સરકારે કહ્યું, મલ્ટી-નેશન ટુર્નામેન્ટ રમવાથી રોકી ન શકીએટ્રમ્પ સાથે મંત્રણા માટે આવેલા પુતિનને અલાસ્કામાં ઇંધણ ભરવા 2.2 કરોડ રોકડા આપવા પડયા
અલાસ્કા સમિટમાં જેટમાં ઈંધણ ભરવા માટે પુતિનના પ્રતિનિધિમંડળે 2.2 કરોડ રૂૂપિયા રોકડા ખર્ચવા પડ્યા. પુતિનના પ્રતિનિધિમંડળે ટ્રમ્પ સાથે અલાસ્કા સમિટ દરમિયાન જેટમાં ઈંધણ ભરવા માટે…
View More ટ્રમ્પ સાથે મંત્રણા માટે આવેલા પુતિનને અલાસ્કામાં ઇંધણ ભરવા 2.2 કરોડ રોકડા આપવા પડયાઅમેરિકાના જાણીતા જસ્ટિસ ફ્રેન્ક કેપ્રિયોનું 88 વર્ષની વયે નિધન
અમેરિકાના પ્રખ્યાત ન્યાયાધીશ ફ્રેન્ક કેપ્રિયોનું 88 વર્ષની વયે નિધન થયું છે. તેઓ સ્વાદુપિંડના કેન્સરથી પીડાઈ રહ્યા હતા. પોતાના માનવતાવાદ, નમ્રતા અને માનવજાતની ભલાઈમાં અતૂટ વિશ્વાસ…
View More અમેરિકાના જાણીતા જસ્ટિસ ફ્રેન્ક કેપ્રિયોનું 88 વર્ષની વયે નિધનઅફઘાનિસ્તાનમાં અકસ્માત બાદ પ્રવાસીઓની બસ અગનગોળો બની: 17 બાળકો સહિત 71નાં મોત
અફઘાનિસ્તાનમાં એક ભયાનક માર્ગ અકસ્માતના સમાચાર છે. અફઘાનિસ્તાનના પશ્ચિમ હેરાત પ્રાંતમાં મંગળવારે રાત્રે થયેલા માર્ગ અકસ્માતમાં 17 બાળકો સહિત 71 લોકોના મોત થયા છે. કેટલાક…
View More અફઘાનિસ્તાનમાં અકસ્માત બાદ પ્રવાસીઓની બસ અગનગોળો બની: 17 બાળકો સહિત 71નાં મોતડિસ્કાઉન્ટ વધતાં ભારતે રશિયાથી ફરી ઓઈલ ખરીદી શરૂ કરી
બેરલ દીઠ ડિસ્કાઉન્ટ 3 ડોલર વધતાં આઈઓસી, બીપીસીએલએ સપ્ટેમ્બર, ઓકટોબર ડિલીવરી માટે ખરીદી શરૂ કરી ભારતના રાજ્ય સંચાલિત રિફાઇનર્સ, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOC) અને ભારત…
View More ડિસ્કાઉન્ટ વધતાં ભારતે રશિયાથી ફરી ઓઈલ ખરીદી શરૂ કરીરશિયા પર દબાણ લાવવા ભારત પર પ્રતિબંધો લાદ્યા: અમેરિકાનો સ્વીકાર
યુક્રેન યુધ્ધ સમાપ્ત કરવા ગૌણ ટેરિફ લાદી: વ્હાઇટ હાઉસ યુક્રેનમાં સંઘર્ષનો અંત લાવવા માટે રશિયાને દબાણ કરવાના પ્રયાસોના ભાગ રૂૂપે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય…
View More રશિયા પર દબાણ લાવવા ભારત પર પ્રતિબંધો લાદ્યા: અમેરિકાનો સ્વીકાર