ગુજરાત રાજ્યના ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા આવતીકાલે ગુરુવારે યાત્રાધામ દ્વારકામાં આવનાર છે. ત્યારે ગુરુવાર તથા શુક્રવારે બે દિવસ દ્વારકા તથા ખંભાળિયામાં અનેકવિધ…
View More દ્વારકા જિલ્લામાં કાલથી ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની બે દિવસીય મુલાકાતCategory: ગુજરાત
વિધાનસભામાં કોંગ્રેસના વોકઆઉટ વચ્ચે UCC બિલ પાસ
ઉત્તરાખંડ બાદ સમાન સિવિલ કોડ પાસ કરનારૂ બીજુ રાજ્ય બન્યું ગુજરાત 7 કલાકની ચર્ચા બાદ બહુમતિથી બિલ પસાર, કોંગ્રેસે નોંધાવેલો વિરોધ દીકરીઓના રક્ષણ માટે મેં…
View More વિધાનસભામાં કોંગ્રેસના વોકઆઉટ વચ્ચે UCC બિલ પાસદેશના સેલિબ્રિટીને પ્રાઇવેટ જેટમાં સફર કરાવે છે આ ગુજરાતની દીકરી
તાજેતરમાં દુબઈમાં ફસાયેલ લોકોને એરક્રાફટ દ્વારા ગુજરાત પહોંચાડનાર મનાલી ઓડેદરા ચલાવે છે પોતાની એરક્રાફટ મેનેજમેન્ટ કંપની ડીપાર્ચર પહેલાં કોઈ અણધારી પરિસ્થિતિ આવે તો પેનિક થયા…
View More દેશના સેલિબ્રિટીને પ્રાઇવેટ જેટમાં સફર કરાવે છે આ ગુજરાતની દીકરીરાજ્યમાં પેટ્રોલ-ડીઝલનો પૂરતો સ્ટોક, ગભરાશો નહીં: મુખ્યમંત્રી
કોઈપણ અફવાથી નહીં દોરવાવા કરી અપીલ રાજ્યમાં છેલ્લા બે દિવસથી પેટ્રોલ અને ડીઝલની અછત સર્જાશે તેવી ફેલાયેલી અફવાઓને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મૌન તોડ્યું છે.…
View More રાજ્યમાં પેટ્રોલ-ડીઝલનો પૂરતો સ્ટોક, ગભરાશો નહીં: મુખ્યમંત્રીગુજરાતમાં સામાજિક-કાનૂની ક્રાંતિ, UCC બિલ ગૃહમાં રજૂ
લિવ-ઈન યુગલોના સંતાનો કાયદેસર ગણાશે, તમામ કાનૂની સુરક્ષા મળશે: રાજ્ય બહાર રહેતા મુળ ગુજરાતના લોકો માટે પણ ઞઈઈ લાગુ ગુજરાત રાજ્યની શાસક ભાજપ સરકાર દ્વારા…
View More ગુજરાતમાં સામાજિક-કાનૂની ક્રાંતિ, UCC બિલ ગૃહમાં રજૂરાજ્યમાં મતદારોની કુલ સંખ્યા 4.18 કરોડ
2.16 કરોડ પુરુષ અને 2.02 કરોડ મહિલા મતદારો નોંધાયા, આખરી મતદાર યાદી પ્રસિધ્ધ ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગે આગામી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ માટે પ્રારંભિક મતદાર…
View More રાજ્યમાં મતદારોની કુલ સંખ્યા 4.18 કરોડધરમનગરમાં ભાઈને તેડવા ગયેલા યુવાન પર અજાણ્યા શખ્સોનો હુમલો
શહેરના ઈન્દીરા સર્કલ પાસે આવેલી જલારામ સોસાયટીમાં રહેતો યુવાન ધરમનગરમાં તેના ભાઈને તેડવા ગયો હતો ત્યારે અજાણ્યા ત્રણ શખ્સોએ કોઈ કારણસર હુમલો કરી માર મારતાં…
View More ધરમનગરમાં ભાઈને તેડવા ગયેલા યુવાન પર અજાણ્યા શખ્સોનો હુમલોસૌરાષ્ટ્ર યુનિ.માં બિનશૈક્ષણિક ભરતીમાં ગેરરીતિ
એન.એસ.યુ.આઇ.એ સૌરાષ્ટ્ર યુનિ.ના કુલપતિને એક આવેદનપત્ર પાઠવી જણાવેલ છે કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં બિન-શૈક્ષણિક સંવર્ગની ભરતી માટે જે પરીક્ષાઓ યોજવામાં આવી છે, તેમાં પાચાના…
View More સૌરાષ્ટ્ર યુનિ.માં બિનશૈક્ષણિક ભરતીમાં ગેરરીતિસરકારના વિકાસ કાર્યોનું રિપોર્ટ કાર્ડ લઇને જનતા વચ્ચે જશુ: વિશ્ર્વકર્મા
ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે આજે ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માની અધ્યક્ષતામાં તથા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ,નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને પ્રદેશ…
View More સરકારના વિકાસ કાર્યોનું રિપોર્ટ કાર્ડ લઇને જનતા વચ્ચે જશુ: વિશ્ર્વકર્માસોમનાથ-ગાંધીનગર એસ.ટી. બસના કાચમાં તિરાડો, મુસાફરો માટે મોતની સવારી
ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના અમરેલીના પ્રતિનિધિ પ્રતાપભાઈ વાળા એસ.ટી બસપોર્ટ પર હતા ત્યારે તારીખ 21 માર્ચ 2026 બપોર 1 ના સમયે પ્લેટફોર્મ નંબર 3…
View More સોમનાથ-ગાંધીનગર એસ.ટી. બસના કાચમાં તિરાડો, મુસાફરો માટે મોતની સવારી