ગીરગઢડા તાલુકાના ધોકડવા ગામે આવેલી IIFL ફાઇનાન્સની ગોલ્ડ લોન શાખામાં સોનાના દાગીનાના વજન અને કેરેટના મૂલ્યાંકનમાં કથિત ગેરરીતિ કરી કંપની, ગ્રાહકો સાથે કુલરૂૂ.1,42,65,120ની છેતરપિંડી અને…
View More ગીરગઢડાના ધોકડવામાં IIFL ગોલ્ડ લોન કૌભાંડ, 1.42 કરોડની ઉચાયતCategory: ગુજરાત
ગૃહમંત્રી હર્ષ સંઘવીનું દ્વારકાના વિકાસ માટે મોટું નિવેદન
દ્વારકામાં કબ્જો કરી બેઠેલાઓની જગ્યા યાત્રિકહિતાર્થે ખાલી કરાવાશે : ગૃહમંત્રી રાજયના રાજયના નાયબ મુખ્યમંત્રી તેમજ પ્રવાસન મંત્રી હર્ષ સંઘવીએ ગઈકાલે ગાંધીનગર ખાતે ભરવાડ સમાજના કાર્યક્રમમાં…
View More ગૃહમંત્રી હર્ષ સંઘવીનું દ્વારકાના વિકાસ માટે મોટું નિવેદનમોરબીના ખેડૂત આંદોલનમાં નવો વળાંક, ઉમિયાધામના ટ્રસ્ટીઓ કરશે મધ્યસ્થી
મોરબીના જેતપર ગામે ખેડૂતો દ્વારા સત્યાગ્રહ છાવણી નાખીને જે ખાનગી વીજ કંપની પાસેથી વળતર મેળવવા માટે આંદોલન કરવામાં આવી રહ્યું છે દરમ્યાન આગામી સમયમાં ખેડૂત…
View More મોરબીના ખેડૂત આંદોલનમાં નવો વળાંક, ઉમિયાધામના ટ્રસ્ટીઓ કરશે મધ્યસ્થીભાવનગરની સેન્ટમેરી સ્કૂલમાં છાત્રાના નામે લવલેટર ફરતો થતાં ભારે રોષ
ભાવનગર શહેરની સેન્ટ મેરિઝ સ્કૂલમાં એક વિદ્યાર્થિનીના નામે લવ લેટર ફરતો કરી દેવાતા વિવાદ થયો છે. વાલીની ચાર વિદ્યાર્થીઓ સામે ફરિયાદ બાદ શાળા મેનેજમેન્ટે કમિટીની…
View More ભાવનગરની સેન્ટમેરી સ્કૂલમાં છાત્રાના નામે લવલેટર ફરતો થતાં ભારે રોષગેસ સિલિન્ડરની લાઇનમાં ઉભા રહેવા માટે ઓન-ડ્યુટી રજા માંગતા શિક્ષકો !
સાવરકુંડલા શહેરમાં ગેસ સિલિન્ડરની સમસ્યા જાણે બારેમાસનો સળગતો પ્રશ્ન બની ગઈ હોય તેમ સામાન્ય નાગરિકો બાદ હવે સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકો પણ ગેસ રિફિલ મેળવવા…
View More ગેસ સિલિન્ડરની લાઇનમાં ઉભા રહેવા માટે ઓન-ડ્યુટી રજા માંગતા શિક્ષકો !મોરબીનો વિકાસ થંભી ગયો: ખૂદ શાસક પક્ષના નગરસેવકોએ ભરીસભામાં ઠાલવી હૈયાવરાળ
મોરબી મહાનગરપાલિકાની સામાન્ય સભા માત્ર નામકરણના બે જ એજન્ડા સાથે મળી હતી, પરંતુ તે એક સંગ્રામમાં ફેરવાઈ ગઈ હતી.નવરાત્રી જેવા તહેવારોમાં સ્ટ્રીટ લાઈટનો અભાવ, બિસ્માર…
View More મોરબીનો વિકાસ થંભી ગયો: ખૂદ શાસક પક્ષના નગરસેવકોએ ભરીસભામાં ઠાલવી હૈયાવરાળવાહન વ્યવહાર વિભાગ દ્વારા 98 મોટર વાહન નિરીક્ષકોની બદલી, 85ને પ્રમોશન
ગુજરાતના બંદરો અને વાહન વ્યવહાર વિભાગ દ્વારા મોટર વાહન નિરીક્ષક વર્ગ-2ના અધિકારીઓને લઈને એક મોટો અને મહત્વપૂર્ણ વહીવટી નિર્ણય કરવામાં આવ્યો છે. વિભાગ દ્વારા જારી…
View More વાહન વ્યવહાર વિભાગ દ્વારા 98 મોટર વાહન નિરીક્ષકોની બદલી, 85ને પ્રમોશનગોંડલમાં સાયબર માફિયાઓના ત્રાસથી મહિલાનો આપઘાત
ગોંડલમાં સાયબર ક્રાઈમ અને ઓનલાઈન ઠગાઈનો એક અત્યંત ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વિદેશથી મોંઘી ભેટ-સોગાદો અને કાયદાકીય કાર્યવાહીની ધમકી આપી રૂૂ. 2,01,100ની ઠગાઈ આચરવામાં…
View More ગોંડલમાં સાયબર માફિયાઓના ત્રાસથી મહિલાનો આપઘાત5 નવેમ્બરથી 21 દિવસનું દિવાળી વેકેશન
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શૈક્ષણિક વર્ષ 2026-27 માટે શૈક્ષણિક સત્ર, વેકેશન અને રજાઓની વિગતો જાહેર કરવામાં આવી છે. જાહેર કરાયેલા સમયપત્રક…
View More 5 નવેમ્બરથી 21 દિવસનું દિવાળી વેકેશનઓપરેશન તન્વી : 7 કલાકમાં 50 પોલીસના કાફલાએ 464 કિ.મી.ની દિલધડક ચેઝ કરી રાતોરાત લૂંટારૂ ટોળકીને દબોચી
રાજકોટના આજી વસાહત વિસ્તારમાં ગઇકાલે રાત્રે 8 વાગ્યે તન્વી ગોલ્ડ નામની ઘરેણાનું એક્સપોર્ટ કરતી કંપનીના કર્મચારીની કારખાના નજીક જ ગોળી ધરબી હત્યાની ઘટના બાદ પોલીસે…
View More ઓપરેશન તન્વી : 7 કલાકમાં 50 પોલીસના કાફલાએ 464 કિ.મી.ની દિલધડક ચેઝ કરી રાતોરાત લૂંટારૂ ટોળકીને દબોચી