મૃતક હોસ્ટેલમાં ગેરકાયદે રહેતો હતો, માનસિક બીમાર હતો: કોઇનો ત્રાસ હતો કે કેમ? જૂનાગઢના રેલવે સ્ટેશન નજીક કેવડાવાડી વિસ્તારમાં આવેલી સરકારી ’ડો. ભીમરાવ આંબેડકર કુમાર…
View More જૂનાગઢની ડો.આંબેડકર છાત્રાલયમાં યુવાનનો આપઘાતCategory: ગુજરાત
વાંકાનેરના સરકડિયા ગામે બનેવીના ડખ્ખામાં વચ્ચે પડેલા સાળા ઉપર બે શખ્સનો હુમલો
વાંકાનેરનાં સરકડીયા ગામે બનેવીના ડખ્ખામાં વચ્ચે પડેલા સાળા ઉપર બે શખ્સોએ ધારીયા અને ધોકા વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે રાજકોટ ખસેડવામાં…
View More વાંકાનેરના સરકડિયા ગામે બનેવીના ડખ્ખામાં વચ્ચે પડેલા સાળા ઉપર બે શખ્સનો હુમલોજામનગરમાં પિટ NDPS કાયદા હેઠળ 4 શખ્સોની અટકાયત
માદક પદાર્થોના વેપલા સામે પોલીસની કાર્યવાહી ગુજરાત રાજ્યના પોલીસ મહાનિદેશકશ્રી, ગુનાહિત તપાસ વિભાગ (સી.આઈ.ડી.) ક્રાઈમ અને રેલવે, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં ગેરકાયદેસર માદક પદાર્થો,…
View More જામનગરમાં પિટ NDPS કાયદા હેઠળ 4 શખ્સોની અટકાયતજામનગરમાં વિદેશ મોકલવાની લાલચ આપી સવા લાખની છેતરપિંડી
જામનગર શહેરમાં વિદેશ મોકલવાની લાલચ આપી નાગરિકો સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી કર્યાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે સીટી સી. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો…
View More જામનગરમાં વિદેશ મોકલવાની લાલચ આપી સવા લાખની છેતરપિંડીરાજકોટ મધ્યસ્થ જેલના પેરોલ જમ્પ કરીને ભાગી છૂટેલો જામનગરનો આરોપી ઝડપાયો
નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય , રાજકોટ વિભાગ તથા જામનગર પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની ના માર્ગદર્શન હેઠળ જામનગર જિલ્લામાં નાસ્તા-ફરતા આરોપીઓને ઝડપી પાડવા…
View More રાજકોટ મધ્યસ્થ જેલના પેરોલ જમ્પ કરીને ભાગી છૂટેલો જામનગરનો આરોપી ઝડપાયોજામનગર શહેરમાં પેટ્રોલપંપ લૂંટ કેસનો 27 વર્ષથી ફરાર આરોપી મધ્યપ્રદેશમાંથી ઝડપાયો
જામનગર શહેરમાં વર્ષ 1999 દરમિયાન બનેલા પેટ્રોલપંપ લૂંટ કેસમાં 27 વર્ષથી નાસતો ફરતો આરોપી જામનગર લોકલ ક્રાઇમ બ્રાંચ (એલ.સી.બી.) દ્વારા મધ્યપ્રદેશ રાજ્યના જાંબુઆ જિલ્લામાંથી પકડી…
View More જામનગર શહેરમાં પેટ્રોલપંપ લૂંટ કેસનો 27 વર્ષથી ફરાર આરોપી મધ્યપ્રદેશમાંથી ઝડપાયોજામનગરમાં ગુજસીટોકના આરોપીઓએ ખડકેલું 12000 ચો.ફૂટ દબાણ તોડી ઝડપાયા
જામનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ તંત્ર દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે સખત કાર્યવાહી કરવામાં આવી રહી છે. તે અંતર્ગત આજે સિટી ‘એ’ ડિવિઝન…
View More જામનગરમાં ગુજસીટોકના આરોપીઓએ ખડકેલું 12000 ચો.ફૂટ દબાણ તોડી ઝડપાયાજામનગર પાલિકા-પંચાયતોની 7 સ્થળે થશે મતગણતરી
મનપાની હરિયા કોલેજમાં, સિક્કા નગરપાલિકાની DCC સ્કૂલમાં થશે જિ.તા.પંચાયતની ઓશવાળ એકેડેમી, કાલાવડ મ્યુનિ.સ્કૂલ, જામજોધપુર ઈ.વી.ડી.એસ. કોલેજ, ધ્રોલ-જોડિયાની હરધ્રોળ સ્કૂલ અને લાલપુરમાં સરકારી કોલેજમાં મતગણતરી થશે…
View More જામનગર પાલિકા-પંચાયતોની 7 સ્થળે થશે મતગણતરીપોક્સો અને એટ્રોસીટી એક્ટના ગુનામાં આરોપીને આજીવન કેદની સજા ફટકારતી કોર્ટ
રાજકોટમાં રહેતી સગીરાને હવસખોર શખ્સે તેના ભાઈને મારી નાખવાની ધમકી આપી હવસનો શિકાર બનાવી હતી. જે પોકસો અને એટ્રોસીટી એકટના ગુનામાં સંડોવાયેલા આરોપી સામેનો કેસ…
View More પોક્સો અને એટ્રોસીટી એક્ટના ગુનામાં આરોપીને આજીવન કેદની સજા ફટકારતી કોર્ટઉપલેટામાં બ્લેક મેઇલિંગ અને છેડતી કેસમાં વોન્ટેડ કથિત પત્રકારની અંતે ધરપકડ
રાજકોટ જિલ્લાના ઉપલેટા પંથકમાં પત્રકાર અને RTI એક્ટિવિસ્ટના નામે ખોટી ઓળખ આપી સરકારી અધિકારીઓ, મહિલા કર્મચારીઓ અને આમ જનતાને બ્લેકમેઈલ કરી ખંડણી માંગતા આશિષ અશોકભાઈ…
View More ઉપલેટામાં બ્લેક મેઇલિંગ અને છેડતી કેસમાં વોન્ટેડ કથિત પત્રકારની અંતે ધરપકડ