તારું મોત મારા હાથે લખ્યું છે કહી પાન-ફાકીના ધંધાર્થીએ કારખાનેદારને ફડાકા ઝીંકી દીધા

સમ્રાટ ઇન્ડસ્ટ્રીઝમાં બનાવ:કારખાનેદારે શટર પર પાન-ફાકી થૂંકવાની ના પાડતા દુકાનદારનો પીતો ગયો રાજકોટ શહેરમાં સમ્રાટ ઇન્ડસ્ટ્રીઝમાં પાન-મસાલા ખાઈને કારખાનાના શટર પર થૂંકવા બાબતે થયેલી બોલાચાલીની…

View More તારું મોત મારા હાથે લખ્યું છે કહી પાન-ફાકીના ધંધાર્થીએ કારખાનેદારને ફડાકા ઝીંકી દીધા

ગુજરાત ગેસ-અદાણીએ CNGમાં રૂા.2.25નો ઝીંક્યો વધારો

મોંઘવારીનો સામનો કરી રહેલી જનતા પર વધુ એક આર્થિક બોજ પડ્યો છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં સતત વધારો થયા બાદ હવે સીએનજીના ભાવમાં પણ મોટો…

View More ગુજરાત ગેસ-અદાણીએ CNGમાં રૂા.2.25નો ઝીંક્યો વધારો

રાજકોટ જિલ્લા અને તાલુકા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી જાહેર

જિલ્લા પંચાયતના સુકાનીઓની 25મીએ, તાલુકા પંચાયતની 23મીએ ચૂંટણી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ના પરિણામ જાહેર થઈ ગયા બાદ પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક પણ પૂર્ણ થઈ…

View More રાજકોટ જિલ્લા અને તાલુકા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી જાહેર

દોહામાં યોજાનાર ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલની બેઠક અમદાવાદમાં યોજાશે

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની હાજરી અંગે અનિશ્ર્ચિતતા ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલની ચીફ એક્ઝિક્યુટિવ્સ કમિટી (CEC) 21 મેના રોજ વર્ચ્યુઅલ મીટિંગ યોજાવાની છે, ત્યારબાદ 30 અને 31 મેના…

View More દોહામાં યોજાનાર ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલની બેઠક અમદાવાદમાં યોજાશે

ફરિયાદ સંકલનની બેઠકમાં દબાણના પ્રશ્ર્ને ધારાસભ્યોની રજૂઆત

શાપર-વેરાવળ અંડરબ્રિજ અને શાસ્ત્રીમેદાનમાં ગંદકીના પ્રશ્ર્નો ઉઠાવ્યો રાજકોટ ઇન્ચાર્જ જિલ્લા ક્લેક્ટર અનંદુ સુરેશ ગોવિંદની અધ્યક્ષતામાં આજે મે – 2026ના માસની જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની…

View More ફરિયાદ સંકલનની બેઠકમાં દબાણના પ્રશ્ર્ને ધારાસભ્યોની રજૂઆત

રેલનગરમાં લિફ્ટ રીપેરિંગ દરમિયાન વીજ કરંટ લાગતા પ્રૌઢનું કમકમાટીભર્યું મોત

ઓસ્કાર એપાર્ટમેન્ટમાં પંખો સરખો કરતી વખતે શોક લાગ્યો રાજકોટના રૂૂખડીયાપરા નકલંકપરા વિસ્તારમાં રહેતા 53 વર્ષીય પ્રૌઢ થોમસ કુરા મેથ્યુ ગઈકાલે સાંજે રેલનગર વિસ્તારમાં આવેલા ઓસ્કાર…

View More રેલનગરમાં લિફ્ટ રીપેરિંગ દરમિયાન વીજ કરંટ લાગતા પ્રૌઢનું કમકમાટીભર્યું મોત

તમામ સમસ્યાનું સમાધાન એક જ ટોલ-ફ્રી નંબરમાં

નાગરિકોને કચેરીએ ધક્કા ખાવા નહીં પડે, સી.એમ. યુનિફાઈડ પોર્ટલથી ફરિયાદોનો થશે નિકાલ દરેક સરકારી વિભાગ, બોર્ડ-નિગમમાં ફરિયાદ નિવારણ અધિકારીની નિમણૂક કરવા તૈયારી નાગરિકોની ફરિયાદોના ઝડપી…

View More તમામ સમસ્યાનું સમાધાન એક જ ટોલ-ફ્રી નંબરમાં

રિક્ષા ગેંગ સક્રિય: વૃદ્ધને પેસેન્જર તરીકે બેસાડી ઊલટીનું બહાનું કરી 60 હજાર સેરવી લીધા

રિક્ષાચાલક અને તેના બે સાગરીતોએ પૂર્વયોજિત કાવતરું રચ્યું,આજીડેમ પોલીસ મથકે ગુનો નોંધાયો શહેરમાં પેસેન્જર રિક્ષામાં બેસાડી માલસામાન અને રોકડની ચોરી કરતી ગેંગ ફરી એકવાર સક્રિય…

View More રિક્ષા ગેંગ સક્રિય: વૃદ્ધને પેસેન્જર તરીકે બેસાડી ઊલટીનું બહાનું કરી 60 હજાર સેરવી લીધા

મેના પ્રથમ પખવાડિયામાં 2449 બોર્ડ-બેનર જપ્ત

રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા 1 મેથી 15 મે દરમ્યાન રાજકોટ શહેરમાં જાહેર માર્ગો પર અસ્થાઈ દબાણ રેકડી-કેબીન, અન્ય ચીજવસ્તુઓ, શાકભાજી-ફળો તેમજ બોર્ડ-બેનરો વગેરે…

View More મેના પ્રથમ પખવાડિયામાં 2449 બોર્ડ-બેનર જપ્ત

રાજકોટ RTOમાં ‘કલર-કોડેડ’ નેવિગેશન સિસ્ટમનો પ્રારંભ

દિશા સુચક કલર પટ્ટાથી અરજદારોને વિભાગ શોધવામાં સરળતા રહેશે: RTOઅધિકારી ટાંક શું તમારે લાઇસન્સ સંબંધી કોઈ કામ છે ? તો આ બ્લ્યુ પટ્ટી માર્ગદર્શિકા ફોલો…

View More રાજકોટ RTOમાં ‘કલર-કોડેડ’ નેવિગેશન સિસ્ટમનો પ્રારંભ