ચાલુ વર્ષે સૌરાષ્ટ્ર અને ખાસ કરીને રાજકોટ પંથકમાં મેઘરાજાએ મોં ફેરવી લેતાં સમગ્ર પંથક ભારે જળસંકટ અને ઘાસચારાની તીવ્ર અછત તરફ ધકેલાયું છે. માત્ર 20…
View More રાજકોટ પંથકમાં ઘાસચારાના ભાવમાં 20 દિવસમાં અઢી ગણો વધારોCategory: ગુજરાત
કચ્છમાં 150 વર્ષ પછી દુર્લભ આફ્રો-એશિયન રેતીયો સાપ દેખાયો
કચ્છમાં 150 વર્ષ પછી દુર્લભ આફ્રો-એશિયન રેતીયો સાપ સેન્ડ સ્નેક જોવા મળ્યો છે. ગુજરાત વન વિભાગના ભુજ નોર્થ રેન્જના 32 વર્ષીય રેન્જ ફોરેસ્ટ ઑફિસર જયેશ…
View More કચ્છમાં 150 વર્ષ પછી દુર્લભ આફ્રો-એશિયન રેતીયો સાપ દેખાયોરાજ્યપાલ આચાર્ય દેવવ્રત તા.8-9ના રાજકોટની મુલાકાતે
રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આગામી તા. 8 અને 9 ઓક્ટોબર દરમિયાન બે દિવસીય સત્તાવાર મુલાકાતે રાજકોટ આવી રહ્યા છે. રાજકોટ પ્રવાસ દરમિયાન રાજ્યપાલ યુવાનોને પ્રોત્સાહિત…
View More રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તા.8-9ના રાજકોટની મુલાકાતેભાજપ એકશનમાં; મુખ્યમંત્રી, ડે.મુખ્યમંત્રી સહિત 20 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર
ગાંધીનગર મહાનગરપાલિકા સહિત રાજ્યની બે નગરપાલિકાઓ અને વિવિધ બેઠકોની પેટા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી પ્રચારમાં પોતાની પૂરી તાકાત ઝોંકી દીધી છે. ભાજપ…
View More ભાજપ એકશનમાં; મુખ્યમંત્રી, ડે.મુખ્યમંત્રી સહિત 20 સ્ટાર પ્રચારકોની યાદી જાહેરસુરત એરપોર્ટ પર બે કલાકમાં નવ ફલાઇટ લેન્ડિંગનો રેકોર્ડ
મુંબઈમાં અચાનક બદલાયેલા હવામાન અને ભારે તોફાની પવન ફૂંકાવાને કારણે હવાઈ સેવાઓ સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ હતી. મુંબઈ એરપોર્ટ પર ઉતરાણ જોખમી બનતાં એર ટ્રાફિક કંટ્રોલ…
View More સુરત એરપોર્ટ પર બે કલાકમાં નવ ફલાઇટ લેન્ડિંગનો રેકોર્ડ108 જળાશયોમાં 50 ટકાથી ઓછું પાણી, ભૂગર્ભ જળનો પણ ચિંતાજનક રિપોર્ટ
ગુજરાતમાંથી ચોમાસાએ લગભગ વિદાય લઇ લીધી છે ત્યારે પાણીની સ્થિતિ વધુ ચિંતાજનક બની છે. રાજયના કુલ 206 જળાશયોમાંથી 108 ડેમમાં 50 ટકાથી ઓછુ જળસ્તર છે.…
View More 108 જળાશયોમાં 50 ટકાથી ઓછું પાણી, ભૂગર્ભ જળનો પણ ચિંતાજનક રિપોર્ટસ્વચ્છતા માટે રાજકોટ બનશે મોડેલ સિટી, દેશના 50 શહેરોમાં સમાવેશ
રાજકોટ શહેર માટે ગૌરવની બાબત છે કે ભારત સરકાર દ્વારા સમગ્ર દેશમાંથી સ્વચ્છતા ક્ષેત્રે વધુ સારી કામગીરી તથા વિકાસની સંભાવના ધરાવતા પસંદગીના 50 શહેરોની PRAGATI-50…
View More સ્વચ્છતા માટે રાજકોટ બનશે મોડેલ સિટી, દેશના 50 શહેરોમાં સમાવેશગાંધી જયંતિએ રાજકોટ જિલ્લામાં મેગા સફાઈ અભિયાનનું આયોજન
2 ઓક્ટોબરે જિલ્લાભરની સરકારી કચેરીઓ અને ગ્રામ પંચાયતોમાં સફાઈ ઝુંબેશ યોજાશે ગાંધી જયંતીના પાવન અવસર નિમિત્તે આગામી 2 ઓક્ટોબરના રોજ રાજકોટ જિલ્લામાં મેઘા સફાઈ અભિયાનનું…
View More ગાંધી જયંતિએ રાજકોટ જિલ્લામાં મેગા સફાઈ અભિયાનનું આયોજનગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન તુષાર ધોળકિયાને બે વર્ષનું એક્ટેન્શન
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન તુષાર ધોળકિયાની મુદત 2 વર્ષ લંબાવવામાં આવી. વર્ગ-3ની ભરતીઓ કરતી સંસ્થાના વડા તરીકે તેઓ 2028 સુધી સેવા આપશે. ગુજરાત…
View More ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન તુષાર ધોળકિયાને બે વર્ષનું એક્ટેન્શનશિક્ષણ સમિતિની ચૂંટણીમાં ભાજપના 11 કોંગ્રેસના 1 ‘નવા’ ઉમેદવારો જાહેર
રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી જેવો જ ગરમાવો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને ચુંટણીને લઇને જામ્યો છે. આજે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હતો. ઉમેદવારોની પસંદગીને લઇને ભાજપમાં છેલ્લી…
View More શિક્ષણ સમિતિની ચૂંટણીમાં ભાજપના 11 કોંગ્રેસના 1 ‘નવા’ ઉમેદવારો જાહેર