તને કોની હવા છે કહી ચુનારાવાડ ચોક પાસે બાઇક ચાલકને છરી બતાવી 5 હજારની લૂંટ

રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉભા કરતી એક ઘટના સામે આવી છે, જેમાં યુવકને છરી બતાવી ડરાવી-ધમકાવીને લૂંટ ચલાવવામાં આવી છે.રંગોલી પાર્કમાં…

View More તને કોની હવા છે કહી ચુનારાવાડ ચોક પાસે બાઇક ચાલકને છરી બતાવી 5 હજારની લૂંટ

રાજભા હવે ખરેખર ‘ગીરના માલધારી’, વસવાટને મંજૂરી મળી

સિંહનગરી તરીકે પ્રસિદ્ધ અમરેલીના વન વિભાગથી એક મોટા અને નવાઈ પમાડે તેવા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં અમરેલી જિલ્લાના ધારી-ગીર પૂર્વ વિસ્તારમાં વન વિભાગના એક…

View More રાજભા હવે ખરેખર ‘ગીરના માલધારી’, વસવાટને મંજૂરી મળી

લંડન હીથ્રો એરપોર્ટ કેસરની સુગંધથી મહેક્યું: સાત સમંદર પાર ગુજરાતી કેરીનો દબદબો

હોટ વોટર અને હાઇડ્રો-કૂલિંગ જેવી આધુનિક ટ્રીટમેન્ટ બાદ જ વિદેશી બજારોમાં એન્ટ્રી; ફ્રૂટ ફ્લાય અને રોગો નાશ પામતા શેલ્ફ લાઇફ વધી “જ્યારે લંડનના હીથ્રો એરપોર્ટ…

View More લંડન હીથ્રો એરપોર્ટ કેસરની સુગંધથી મહેક્યું: સાત સમંદર પાર ગુજરાતી કેરીનો દબદબો

ગુજરાતના 88 જળાશયમાં 20%થી ઓછું પાણી, 10 સાવ તળિયાઝાટક, ચોમાસા અગાઉ ટેન્શન વધ્યું

ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે હવે ચોમાસાના આગમનની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે. જોકે, વરસાદ પડે તે પહેલાં રાજ્યમાં પાણીની ચિંતાજનક સ્થિતિ સામે આવી છે. હાલમાં…

View More ગુજરાતના 88 જળાશયમાં 20%થી ઓછું પાણી, 10 સાવ તળિયાઝાટક, ચોમાસા અગાઉ ટેન્શન વધ્યું

ગોઝારા TRP ગેમઝોન અગ્નિકાંડને બે વર્ષ પૂરા

ગેરકાયદેસર ધમધમતા માચડામાં 27 જિંદગી ભડથું થઈ ગઈ છતાં હજુ ન્યાય અધુરો સમગ્ર ગુજરાતને હચમચાવી દેનારી ઘટનામાં પીડિત પરિવારોના જીવન કાયમ બદલાઈ ગયા રાજકોટમાં 25…

View More ગોઝારા TRP ગેમઝોન અગ્નિકાંડને બે વર્ષ પૂરા

હાર્ટએટેક : માંડાડુંગરના પ્રૌઢને હૃદયરોગનો હુમલો જીવલેણ નીવડ્યો

રાજકોટ સહિત રાજ્યભરમાં કાળઝાળ ગરમી વચ્ચે હૃદયરોગના હુમલાના બનાવો વધી રહ્યાં છે ત્યારે શહેરમાં હાર્ટએટેકથી વધુ એક પ્રૌઢનું મોત નિપજ્યું હતું. શહેરની ભાગોળે આજી ડેમ…

View More હાર્ટએટેક : માંડાડુંગરના પ્રૌઢને હૃદયરોગનો હુમલો જીવલેણ નીવડ્યો

સોનામાં કેપિટલ ગેઇન ટેક્સથી બચવવા વેચવાની જગ્યાએ રીમેકિંગ ફાયદાકારક

મધ્ય પૂર્વના ભૂ-રાજકીય તણાવને ધ્યાનમાં રાખીને સોનું ન ખરીદવાના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સ્પષ્ટ આહ્વાન પછી, જૂના સોનાના બદલામાં નવા ઘરેણાં ખરીદવાને ઝવેરીઓ અને ગ્રાહકો…

View More સોનામાં કેપિટલ ગેઇન ટેક્સથી બચવવા વેચવાની જગ્યાએ રીમેકિંગ ફાયદાકારક

અંગ ડઝાડતી ગરમી વચ્ચે પણ રાજકોટમાં ડેન્ગ્યુના કેસની વાપસી

ડેન્ગ્યૂ એડીસ મચ્છર દિવસના સમયે કરડે છે અને એક સાથે વઘુ લોકોને કરડતો હોવાથી, વધુ જનસમુદાય હોય તેવા સ્થળો એ આવા રોગ ફેલાવવાનો જોખમ વઘુ…

View More અંગ ડઝાડતી ગરમી વચ્ચે પણ રાજકોટમાં ડેન્ગ્યુના કેસની વાપસી

સરકાર અને મેટા વચ્ચે વોટસએપ આધારિત સિટીઝન સર્વિસની ડિલીવરી માટે ખઘઞ સંપન્ન

ગ્રામીણ અને શહેરી નાગરિકોને ગ્રિવન્સીસ રીડ્રેસલ સહિત આવક-જાતિ અને EWS પ્રમાણપત્રો-રેશન કાર્ડ અપડેટ-મહેસૂલ રેકોર્ડસ-સત્તાવાર સોગંદનામા જેવી 20 જેટલી સરકારી સેવાઓ એક જ વોટ્સએપ નંબર પરથી…

View More સરકાર અને મેટા વચ્ચે વોટસએપ આધારિત સિટીઝન સર્વિસની ડિલીવરી માટે ખઘઞ સંપન્ન

વળતર યોજના હેઠળ 48 દિવસમાં મનપા દ્વારા 184.16 કરોડની વસૂલાત

2.80 લાખ મિલકતધારકોએ લાભ લીધો, 5 દિવસ બાદ ડીસ્કાઉન્ટ 5% ઘટી જશે રાજકોટ મહાનગરપાલિકા દ્રારા વર્ષ 2026-27 મિલ્કતવેરા તથા પાણી વેરો ભરપાઇ કરવા માટે 7…

View More વળતર યોજના હેઠળ 48 દિવસમાં મનપા દ્વારા 184.16 કરોડની વસૂલાત