ઉના તાલુકાના વાંસોજ ગામે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. રાત્રિના ભોજનમાં ગુવાર-બટેટાનું શાક અને રોટલો ખાધા બાદ એક જ પરિવારના ત્રણ સભ્યો ની તબિયત…
View More ઉનાના વાંસોજમાં શાક-રોટલો ખાધા બાદ પરિવારની તબિયત લથડી, બાળકીનું મોતCategory: ગુજરાત
ફ્રી ફાયર ગેમથી સગીરાનું અપહરણ, આરોપીને જામનગર પોલીસે આસામથી ઝડપ્યો
મોબાઇલમાં રમાતી ફ્રી ફાયર વીડિયો ગેમના માધ્યમથી સગીર બાળા સાથે સંપર્ક કેળવી તેનું અપહરણ કરવાના ગુનામાં જામનગર સીટી ‘એ’ ડિવિઝન પોલીસને સફળતા મળી છે. જામનગર…
View More ફ્રી ફાયર ગેમથી સગીરાનું અપહરણ, આરોપીને જામનગર પોલીસે આસામથી ઝડપ્યોકલાના રંગે રંગાઈ, આત્મનિર્ભરતાના દીવડા પ્રગટાવતી માનુનીઓ
ફોટો ચોકલેટ માટે આગવી ઓળખ ધરાવતા પૂજાબેન માણેકે બનાવેલ અમિતાભ બચ્ચનના ફોટોવાળી ચોકલેટ પહોંચી કેબીસીમાં માટીના કોડિયા અને ગ્રીટિંગ કાર્ડથી શરૂૂ થયેલ નિમિષાબેન ખન્નાની સફર…
View More કલાના રંગે રંગાઈ, આત્મનિર્ભરતાના દીવડા પ્રગટાવતી માનુનીઓશાપર વેરાવળમાં યુવકનું શ્વાન કરડ્યા બાદ સારવારમાં મોત
શાપર વેરાવળમાં એક અત્યંત કરુણ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં એક રખડતું ભટકતું જીવન જીવતા યુવકનું કુતરું કરડવાના કારણે મોત નીપજ્યું છે. વિગતો…
View More શાપર વેરાવળમાં યુવકનું શ્વાન કરડ્યા બાદ સારવારમાં મોતગોંડલના ચોરડી ગામે 35.79 લાખનો દારુ ઝડપાયો
ગોંડલ તાલુકાના ચોરડી ગામની સીમમાં ચાલતા દારૂૂના કટિંગ વખતે ગ્રામ્ય એલસીબીની ટીમે દરોડો પાડી રૂૂ.35.79 લાખનો 4982 બોટલ વિદેશી દારૂૂ સહીત રૂૂ.55.89 લાખનો મુદ્દમાલ કબજે…
View More ગોંડલના ચોરડી ગામે 35.79 લાખનો દારુ ઝડપાયોઓપરેશન ગંગાજળ: વધુ બે કલાસ-1 અધિકારી ફરજિયાત નિવૃત્ત
ગુજરાત સરકાર દ્વારા ભ્રષ્ટાચાર અને ગેરરીતિઓ સામે અત્યંત કડક વલણ અપનાવવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂૂપે રાજ્ય સરકારે વધુ બે વર્ગ-1 (ક્લાસ-વન)ના ગુજરાત વહીવટી સેવા…
View More ઓપરેશન ગંગાજળ: વધુ બે કલાસ-1 અધિકારી ફરજિયાત નિવૃત્તઅમદાવાદ-વડોદરામાં સિરામિક કાર કોટીંગના 17 વેપારીઓ પર GSTના દરોડા
દિપાવલીના તહેવારો આવી રહયા છે ત્યાં જ આજે બપોરે 1ાા વાગ્યાની આસપાસથી સ્ટેટ જીએસટી એટલે કે ગુજરાતના ૠજઝ વિભાગે અમદાવાદ-વડોદરામાં મોટાપાયે દરોડાનો દોર શરૂૂ કરતા…
View More અમદાવાદ-વડોદરામાં સિરામિક કાર કોટીંગના 17 વેપારીઓ પર GSTના દરોડાનોરતામાં પરસેવાથી ભીંજાયેલા ચોલી-કુર્તા પહેરવાથી ચામડીના રોગોમાં 10%નો વધારો
વિશ્વભરમાં ગરબાના લીધે ગુજરાતને એક આગવી ઓળખ મળી છે. આ નવરાત્રિમાં યુવાધન જાણે આખા વર્ષ દરમિયાન મેળવેલી ઊર્જાથી ગરબા રમે છે, અનેઆ ગરબા માંથી જ…
View More નોરતામાં પરસેવાથી ભીંજાયેલા ચોલી-કુર્તા પહેરવાથી ચામડીના રોગોમાં 10%નો વધારો‘ઉડતા રાજકોટ’: ત્રણ સ્થળેથી રૂા.28.68 લાખનો ગાંજો ઝડપાયો
રૂા.29.80 લાખના ગાંજા સાથે મહિલાને ઝડપી લેતી એસઓજી, ભાણેજનું નામ ખુલ્યુ: રેલવે સ્ટેશનેથી રૂા.4.87 લાખના ગાંજા સાથે પેડલર-ગ્રાહકની ધરપકડ સદરબજારમાં ઝઘડો થતાં પોલીસને બોલાવનાર શખ્સ…
View More ‘ઉડતા રાજકોટ’: ત્રણ સ્થળેથી રૂા.28.68 લાખનો ગાંજો ઝડપાયોદુષ્કાળ પેકેજ ‘બટકુ રોટલો ફેંકવા’જેવું: 12મીથી આંદોલન
ગુજરાતના ચાર જિલ્લાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા બાદ રાજ્ય સરકાર દ્વારા હેક્ટરદીઠ ₹8,500ની સહાય આપવાની જોગવાઈ સામે ખેડૂત નેતા પાલ આંબલિયાએ નારાજગી વ્યક્ત કરી છે. તેમણે…
View More દુષ્કાળ પેકેજ ‘બટકુ રોટલો ફેંકવા’જેવું: 12મીથી આંદોલન