જામનગર તાલુકાના નાઘેડી ગામની સીમમાં વિદેશી દારૂૂની હેરાફેરી થતી હોવાની બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલ, ગાંધીનગરની ટીમે દરોડો પાડી વિદેશી દારૂૂની નાની-મોટી બોટલો મળી કુલ…
View More જામનગરમાં એસએમસીનો દરોડો, 1.37 કરોડનો મુદ્દામાલ જપ્તCategory: ગુજરાત
સરકારી ઇમારતો સૌર ઇર્જાથી ઝળહળી ઉઠશે, 160MW વીજળી ઉત્પન કરવા આયોજન
ગુજરાતભરમાં સરકારી ઇમારતો જાણે કે, સૂર્યઉર્જાથી ઝળહળી ઉઠી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં નેતૃત્વમાં રાજ્ય સરકાર મોટા પ્રમાણમાં સરકારી ઇમારતો પર સોલાર રૂૂફટોપ સિસ્ટમ સ્થાપિત કરી…
View More સરકારી ઇમારતો સૌર ઇર્જાથી ઝળહળી ઉઠશે, 160MW વીજળી ઉત્પન કરવા આયોજનઉંઝા ઉમિયા માતાજી સંસ્થાના પ્રમુખ તરીકે પૂર્વ IAS મહેન્દ્ર પટેલની વરણી
ઊંઝા સ્થિત પ્રસિદ્ધ ઉમિયા માતાજી સંસ્થાની નવી ટીમની જાહેરાત કરવામાં આવી છે. સંસ્થાની મળેલી કારોબારી બેઠકમાં નવા હોદ્દેદારોના નામ જાહેર કરાયા હતા, જેમાં પૂર્વ…
View More ઉંઝા ઉમિયા માતાજી સંસ્થાના પ્રમુખ તરીકે પૂર્વ IAS મહેન્દ્ર પટેલની વરણીકેપ્ટન સ્મિતને મોરારીબાપુની તરફથી રૂા.21 લાખ, સચ્ચિદાનંદજી તરફથી 25 લાખ અર્પણ
દેશની શાન વધારનાર અને પોતાની બહાદુરીથી 180 મુસાફરોના જીવ બચાવનાર કેપ્ટન સ્મિતના સાહસની સમગ્ર દેશમાં પ્રશંસા થઈ રહી છે. ત્યારે પૂજ્ય મોરારી બાપુએ પણ કેપ્ટન…
View More કેપ્ટન સ્મિતને મોરારીબાપુની તરફથી રૂા.21 લાખ, સચ્ચિદાનંદજી તરફથી 25 લાખ અર્પણપ્રમુખ સ્વામી મહારાજના જીવન ચરિત્રને ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન
પ્રમુખસ્વામી મહારાજના જીવન પર 13 ગ્રંથોમાં વિસ્તરેલા, 8,848 પાનાં અને 21,46,447 શબ્દો ધરાવતા બૃહદ્ જીવનચરિત્રને ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સ દ્વારા એક જ લેખક દ્વારા લખાયેલા વિશ્વના…
View More પ્રમુખ સ્વામી મહારાજના જીવન ચરિત્રને ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાનપ્રાથમિક શાળાઓની વાસ્તવિક સ્થિતિ ચકાસવા 25મી સુધી વિશેષ ડ્રાઇવ
ગુજરાત રાજ્યની પ્રાથમિક શાળાઓમાં શૈક્ષણિક ગુણવત્તા સુધારવા અને ભૌતિક સુવિધાઓની વાસ્તવિક સ્થિતિ ચકાસવા શિક્ષણ વિભાગ દ્વારા વિશેષ ડ્રાઇવનું આયોજન કરાયું છે. જેમાં 25 ઓક્ટોબર સુધી…
View More પ્રાથમિક શાળાઓની વાસ્તવિક સ્થિતિ ચકાસવા 25મી સુધી વિશેષ ડ્રાઇવરાજકોટથી ગાંધીનગર, અમદાવાદ અને રાજુલાની નવી વોલ્વો બસ શરૂ
નવરાત્રિ અને દિવાળી જેવા આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને રાજકોટ એસ.ટી. વિભાગ દ્વારા મુસાફરો માટે રાજકોટથી ગાંધીનગર, અમદાવાદના કૃષ્ણનગર અને રાજુલા માટે નવી લક્ઝરી તથા વોલ્વો…
View More રાજકોટથી ગાંધીનગર, અમદાવાદ અને રાજુલાની નવી વોલ્વો બસ શરૂહૃદયરોગનો હુમલો : વધુ ચાર જિંદગી ધબકારા ચૂકી ગઇ
શહેરમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ વધુ ચાર લોકો ધબકારા ચૂકી ગયા છે. જેમાં શ્રમિક યુવાન, પ્રૌઢા અને બે આધેડના મોત નીપજતા પરિવારમાં ગમગીની…
View More હૃદયરોગનો હુમલો : વધુ ચાર જિંદગી ધબકારા ચૂકી ગઇટેકાના ભાવે પાકની ખરીદીની નોંધણી માટેની સમયમર્યાદામાં 15 દિવસનો વધારો
રાજ્ય કૃષિ વિભાગે ખરીફ પાક લઘુતમ ટેકાના ભાવે (MSP) ખરીદવા માટે ખેડૂતોની નોંધણીની મુદત 15 દિવસ વધારી છે. ખેડૂતો અને અન્ય હિતધારકોની રજૂઆત બાદ આ…
View More ટેકાના ભાવે પાકની ખરીદીની નોંધણી માટેની સમયમર્યાદામાં 15 દિવસનો વધારોબોગસ પોલીટિકલ પાર્ટીને આપેલ દાનની કપાત પાછી ખેંચી લેવી એ મિસરિપોર્ટિંગ નથી
ઇન્કમટેક્સ એપલેટ ટ્રિબ્યુનલનો અગત્યનો ચુકાદો, ITમાં દાન બાદ લેનારા અનેકને રાહત થશે ઇન્કમટેક્સ અપીલેટ ટ્રિબ્યુનલ (ITAT), અમદાવાદે કરદાતાઓની તરફેણમાં એક મહત્વપૂર્ણ ચુકાદો આપતા સ્પષ્ટ કર્યું…
View More બોગસ પોલીટિકલ પાર્ટીને આપેલ દાનની કપાત પાછી ખેંચી લેવી એ મિસરિપોર્ટિંગ નથી