ગુજરાતના મહેસૂલ વિભાગના કર્મચારીઓ અને સરકાર વચ્ચે પડતર પ્રશ્નોને લઈને તણાવ વધ્યો છે. બઢતી-બદલી, જોબચાર્ટ સહિતની 14 જેટલી લાંબા સમયથી પડતર માંગણીઓનો ઉકેલ ન આવતા…
View More 10,000થી વધુ મહેસૂલી કર્મચારીની રાજ્યવ્યાપી હડતાળથી રેવન્યુ તંત્ર ઠપ્પCategory: ગુજરાત
ગોંડલના સડક-પીપળિયામાં રીબડાના ધુ્રવરાજસિંહનું ફાયરિંગ
ગોંડલ તાલુકાના સડક-પીપળીયા ગામની સીમમાં ગત તારીખ 3 ઓક્ટોબરના રોજ રાત્રિના સાડા દસથી પોણા અગિયાર વાગ્યાના અરસામાં મારામારી અને હવામાં ફાયરિંગની સનસનાટીભરી ઘટના સામે આવી…
View More ગોંડલના સડક-પીપળિયામાં રીબડાના ધુ્રવરાજસિંહનું ફાયરિંગ‘સેવાના રંગ, રાષ્ટ્રને સંગ’ રંગોળી સ્પર્ધાની કૃતિઓ કાલે પ્રદર્શિત થશે
ગુજરાતના મુખ્યમંત્રી તરીકે જવાબદારી સંભાળ્યા બાદથી આજ સુધીના 25 વર્ષના કાર્યકાળ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશવાસીઓ પ્રત્યેના સેવા, સુશાસન અને સમર્પણના મંત્રને ચરિતાર્થ કર્યો છે.…
View More ‘સેવાના રંગ, રાષ્ટ્રને સંગ’ રંગોળી સ્પર્ધાની કૃતિઓ કાલે પ્રદર્શિત થશેકોંગ્રેસના દિગ્ગજ નેતા લલિત કગથરા ચૂંટણી નહીં લડે, સંગઠનમાં સક્રિય થશે
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ પહેલા મોરબી જિલ્લાના રાજકારણમાંમોટા સમાચાર સામે આવ્યા છે. મોરબી કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય લલિત કગથરાએ આગામી ચૂંટણી ન લડવાની જાહેરાત…
View More કોંગ્રેસના દિગ્ગજ નેતા લલિત કગથરા ચૂંટણી નહીં લડે, સંગઠનમાં સક્રિય થશે‘મેલુ ઉપાડવાના’ નિવેદન મામલે બાપુ સામે અમરેલીમાં ફરિયાદ
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના એક વિવાદાસ્પદ નિવેદનને લઈને અમરેલીમાં પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. ચોક્કસ જ્ઞાતિના લોકો અંગે કરવામાં આવેલા નિવેદનથી ખેડૂતોમાં રોષ ફેલાયો…
View More ‘મેલુ ઉપાડવાના’ નિવેદન મામલે બાપુ સામે અમરેલીમાં ફરિયાદપખવાડિયા પૂર્વે પુત્રને જન્મ આપનાર પરિણીતાએ સીઝેરીયનના દુ:ખાવાથી કંટાળી ગળેફાંસો ખાધો
શહેરમાં 150 ફૂટ રીંગરોડ પર આંબેડકરનગરમાં રહેતી પરિણીતાએ પખવાડીયા પૂર્વે જ પુત્રને જન્મ આપ્યો હતો. પરિણીતએ સીઝેરીયનના દુખાવાથી કંટાળી મારે મરી જવુ છે હવે જીવવુ…
View More પખવાડિયા પૂર્વે પુત્રને જન્મ આપનાર પરિણીતાએ સીઝેરીયનના દુ:ખાવાથી કંટાળી ગળેફાંસો ખાધોરેન્ટ બિલ સામે હાઇકોર્ટ સહિતની અદાલતોમાં વકીલોની અચોક્કસ મુદ્તની હડતાલ
ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં લાવવામાં આવેલા સૂચિત રેન્ટ એક્ટ બિલ 2026ના વિરોધમાં સમગ્ર રાજ્યના વકીલ આલમમાં ભારે રોષ અને અસંતોષની લાગણી ફેલાઈ છે. રાજકોટ બાર…
View More રેન્ટ બિલ સામે હાઇકોર્ટ સહિતની અદાલતોમાં વકીલોની અચોક્કસ મુદ્તની હડતાલબાબરિયા કોલોનીમાં બે પરિવારો વચ્ચે ધિંગાણું,ચાર ઘવાયા
રાજકોટ શહેરના બાબરિયા કોલોની શેરી નંબર 01 પાસે પરમેશ્વર સોસાયટી ઝૂંપડપટ્ટી વિસ્તારમાં બે પડોશી પરિવારો વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં વાતાવરણ તંગ બની ગયું હતું. મામલો…
View More બાબરિયા કોલોનીમાં બે પરિવારો વચ્ચે ધિંગાણું,ચાર ઘવાયાઉપલેટામાં એટીએમ કાર્ડ બદલાવી નિવૃત્ત રેલવે કર્મચારી સાથે રૂા.4.35 લાખની ઠગાઈ
રાજકોટ ગ્રામ્ય જિલ્લાના ઉપલેટા શહેરમાં એક નિવૃત્ત રેલ્વે કર્મચારી સાથે એટીએમ કાર્ડની અદલાબદલી કરી રૂૂ. 4,35,949 ની માતબર રકમની ઠગાઈ આચરવામાં આવી હોવાનો કિસ્સો પ્રકાશમાં…
View More ઉપલેટામાં એટીએમ કાર્ડ બદલાવી નિવૃત્ત રેલવે કર્મચારી સાથે રૂા.4.35 લાખની ઠગાઈલિવ ઇન પાર્ટનર પાસેથી 3.12 કરોડ પડાવનાર સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ નયના ઝડપાઇ
કીર્તિ પટેલની સાથીદાર અને સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયાની સુરતની પુણા પોલીસે ધરપકડ કરી છે.પુણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ખંડણી તેમજ આઈટી એક્ટ હેઠળના ગુનામાં ત્રણ…
View More લિવ ઇન પાર્ટનર પાસેથી 3.12 કરોડ પડાવનાર સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ નયના ઝડપાઇ