પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝનમાં વડોદરા સ્ટેશન યાર્ડ રિમોડલિંગ અને ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગ સિસ્ટમના કમિશનિંગ કામગીરી માટે બ્લોક લેવામાં આવશે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનિલકુમાર…
View More જામનગર-વડોદરા ઇન્ટરસિટી રિમોડલિંગના કામને લઇ કાલથી બાજવા સ્ટેશન સુધી દોડશેCategory: ગુજરાત
શિવરાજપુર બીચ અને પોશિત્રા ડોલ્ફિન જોવા માટે ‘બેસ્ટ સ્પોટ’
ઓખાથી નવલખી સુધીના દરિયામાં 498 સહિત ગુજરાતના કાંઠે કુલ 680 થી વધુ ડોલ્ફિન નોંધાઈ વન્યજીવોની સાથે સાથે સૌથી સુંદર અને આકર્ષક જળચર એવા ‘ડોલ્ફિન’ના સંરક્ષણ-સંવર્ધનમાં…
View More શિવરાજપુર બીચ અને પોશિત્રા ડોલ્ફિન જોવા માટે ‘બેસ્ટ સ્પોટ’ઉના તાલુકામાં નાની ચલણી નોટો અને સિક્કાની ભારે તંગી
ઉના તાલુકા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં નાની ચલણી નોટો અને સિક્કાઓની તીવ્ર અછત સર્જાતા રોજિંદી લેવડ-દેવડ ઠપ્પ થઈ ગઈ છે.રૂૂ. 5,10, 20 અને 50ની ચલણી…
View More ઉના તાલુકામાં નાની ચલણી નોટો અને સિક્કાની ભારે તંગીગીરની કેસર કેરીએ ખેડૂતોને બખાં કરાવ્યા, 250 કરોડનું ટર્નઓવર
બે મહિનાની સિઝન દરમિયાન માવઠું ન આવતાં મબલખ માલ ઉતર્યો : માર્કેટ યાર્ડમાં સાડા નવ લાખથી વધુ બોકસની થઈ આવક તાલાલાના સરદાર પટેલ માર્કેટિંગ યાર્ડ…
View More ગીરની કેસર કેરીએ ખેડૂતોને બખાં કરાવ્યા, 250 કરોડનું ટર્નઓવરરાજકોટના શાપરમાં વેરાવળમાં લૂંટની મોટી ઘટના: વૃદ્ધને બંધક બનાવી કરોડોની ચોરી
રાજકોટ જિલ્લાના શાપર-વેરાવળ વિસ્તારમાં લૂંટની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અજાણ્યા શખ્સોએ એક વૃદ્ધને બંધક બનાવી તેમના ઘરમાંથી રોકડ રકમ અને સોનાના દાગીનાની…
View More રાજકોટના શાપરમાં વેરાવળમાં લૂંટની મોટી ઘટના: વૃદ્ધને બંધક બનાવી કરોડોની ચોરીદેવપરામાં સોની વેપારીનો પોતાની જ દુકાનમાં એસિડ પી આપઘાતનો પ્રયાસ
શહેરના કોઠારીયા રોડ પર આવેલા દેવપરામાં સોની વેપારીએ પોતાની જ દુકાનમાં એસિડ પી આપઘાતનો પ્રયાસ કરી લેતાં તેને ગંભીર હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં…
View More દેવપરામાં સોની વેપારીનો પોતાની જ દુકાનમાં એસિડ પી આપઘાતનો પ્રયાસઆર્થિક ભીંસથી કંટાળી ફર્નિચરના ધંધાર્થીનો એસિડ પી આપઘાત
આર્થિક મંદીના કારણે અનેક લોકોએ આત્મઘાતી પગલા ભર્યા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે ત્યારે વધુ એક બનાવમાં કોઠારીયા સોલવન્ટ વિસ્તારમાં આવેલી સીતારામ સોસાયટીમાં રહેતા…
View More આર્થિક ભીંસથી કંટાળી ફર્નિચરના ધંધાર્થીનો એસિડ પી આપઘાતઅત્યાર સુધીમાં ઝૂમા 55 સિંહ બાળનો જન્મ
રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત ઝૂંમા વધુ એક સિંહણને ત્યાં પારણુ બંધાયુ છે અને ત્રેલડાને જન્મ આપ્યો છે. એશિયાઇ સિંહ નર ધનંજય તથા માદા સિંહણ ધારા સંવનનથી…
View More અત્યાર સુધીમાં ઝૂમા 55 સિંહ બાળનો જન્મજનસેવા કેન્દ્રમાં આધારકાર્ડની કામગીરી ફરી શરૂ કરવા કલેકટરની સૂચના
રાજકોટ શહેરના મધ્યમાં આવેલી કલેક્ટર કચેરી ખાતેના જનસેવા કેન્દ્રમાં છેલ્લા ઘણા સમયથી આધારકાર્ડને લગતી કામગીરી બંધ હોવાથી નાગરિકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા. જોકે,…
View More જનસેવા કેન્દ્રમાં આધારકાર્ડની કામગીરી ફરી શરૂ કરવા કલેકટરની સૂચનાઉદયપુરમાં ઝિપલાઇન પર 70 ફૂટ ઉંચે બે ગુજરાતી અટવાયા
ઉદયપુરમાં પિચોલા તળાવના કિનારે આવેલી દુધ તલાઈ પર ઝિપલાઇન રાઇડ દરમિયાન બે ગુજરાતી પ્રવાસીઓ અચાનક 70 ફૂટની ઊંચાઈએ અટવાઈ ગયા હતા. આ ઘટનાથી આસપાસના લોકોમાં…
View More ઉદયપુરમાં ઝિપલાઇન પર 70 ફૂટ ઉંચે બે ગુજરાતી અટવાયા