પાટડી અને પીપળી ગામમાં જુગારનો દરોડો: 16 ઝડપાયા, છ શખ્સો ફરાર

  પાટડી અને પીપળીમાં જુગાર અંગેનો દરોડામાં 16 આરોપીઓ રૂૂ. 3,42,670ના મુદામાલ સાથે ઝડપાયા હતા. જયારે 6 જુગારીઓ પોલીસને થાપ આપીને ફરાર થઇ જવામાં સફળ…

View More પાટડી અને પીપળી ગામમાં જુગારનો દરોડો: 16 ઝડપાયા, છ શખ્સો ફરાર

ગીર પંથકમાં સિંહને પજવણી કરનારા આઠ શખ્સો ઝડપાયા

તાજેતરના સમયમાં સોશિયલ મીડિયા, ખાસ કરીને ઇન્સ્ટાગ્રામ પર સિંહને પજવણી કરતા તેમજ પ્રતિબંધિત વન વિસ્તારમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરવાના અનેક વીડિયો વાયરલ થયા બાદ ગીર…

View More ગીર પંથકમાં સિંહને પજવણી કરનારા આઠ શખ્સો ઝડપાયા

રીબડા ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં પાયા ખોદતા શ્રમિકોને કુહાડી બતાવી ધમકાવ્યા

ગોંડલ તાલુકાના રીબડા ઇન્ડસ્ટ્રીઝ સેટેલાઇટ ઝોન-5માં જેસીબી અને ટ્રેક્ટર વડે પાયા ખોદવાનું કામ કરી રહેલા શ્રમિકોને કુહાડી બતાવી, ડરાવી-ધમકાવીને કામ બંધ કરાવવા અંગે રીબડાના એક…

View More રીબડા ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં પાયા ખોદતા શ્રમિકોને કુહાડી બતાવી ધમકાવ્યા

સેન્ટ્રલ જીએસટી સુપ્રિન્ટેન્ડન્ટ અને વકીલની લાંચ કેસમાં જામીન અરજી ફગાવતી કોર્ટ

વેપારી વિરુદ્ધ થયેલી અરજીની તપાસ બાદ મોટો કેસ નહીં કરવા રૂૂ. 20 લાખની લંચના ગુનામાં ઝડપાયેલા સેન્ટ્રલ જીએસટી સુપ્રિન્ટેન્ડન્ટ અને ટેક્સ ક્ધસલ્ટન્ટ વકીલની ચાર્જશીટ બાદની…

View More સેન્ટ્રલ જીએસટી સુપ્રિન્ટેન્ડન્ટ અને વકીલની લાંચ કેસમાં જામીન અરજી ફગાવતી કોર્ટ

રોડના 30 કરોડના કામ માટે અધધ..85% ઓન ભાવ આવ્યા!

RMCએ ત્રણેય ઝોનમાં ચોમાસા પછી રસ્તાના કામ માટે બહાર પાડેલા ટેન્ડરમાં ધાર્યા બહારના ઉંચા ભાવ આવતા રિ-ટેન્ડર કરાયું રાજકોટમાં રોડના પેચવર્કના કામ હોય કે પછી…

View More રોડના 30 કરોડના કામ માટે અધધ..85% ઓન ભાવ આવ્યા!

કાલે ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં એક કરોડ વૃક્ષો વાવવાનો રેકોર્ડ સર્જાશે

રાજ્યમાં અલગ-અલગ જગ્યાએ મિલિયન-ટ્રી ડ્રાઇવ યોજાશે, 13 જુલાઇએ દહેગામમાં અલગ-અલગ લોકાર્પણ કરશે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજથી ગુજરાતના ત્રણ દિવસીય પ્રવાસે આવી…

View More કાલે ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં એક કરોડ વૃક્ષો વાવવાનો રેકોર્ડ સર્જાશે

રાજકોટમાં પડોશી નરાધમની હેવાનિયત: સગીરાને ડરાવી-ધમકાવીને આચર્યું દુષ્કર્મ

રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વચ્ચે એક અત્યંત શરમજનક અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. શહેરના એક વિસ્તારમાં પડોશ ધર્મને લજવીને એક નરાધમે પડોશમાં…

View More રાજકોટમાં પડોશી નરાધમની હેવાનિયત: સગીરાને ડરાવી-ધમકાવીને આચર્યું દુષ્કર્મ

શિક્ષકોના પ્રશ્ર્નો અંગે અખિલ ભારતીય રાષ્ટ્રીય શિક્ષક મહાસંઘની સરકારને રજૂઆત

  અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકો, વિદ્યાર્થીઓ તથા શાળાઓના હિતને સ્પર્શતા પાંચ અત્યંત મહત્વના પ્રશ્નોના કાયમી અને વ્યવહારુ ઉકેલ માટે રાજ્ય સરકારના વિવિધ…

View More શિક્ષકોના પ્રશ્ર્નો અંગે અખિલ ભારતીય રાષ્ટ્રીય શિક્ષક મહાસંઘની સરકારને રજૂઆત

રાજકોટમાં બજરંગ દળના કાર્યકર પર પોલીસ દ્વારા હુમલાનો આક્ષેપ: VHP દ્વારા કમિશનરને આવેદન

શહેરના પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં બળાત્કારની ફરિયાદ નોંધવા બાબતે ઉભા થયેલા વિવાદમાં બજરંગ દળના કાર્યકરને પોલીસ દ્વારા માર મારવાની ઘટના સામે આવતા વિવાદ વકર્યો છે. આ…

View More રાજકોટમાં બજરંગ દળના કાર્યકર પર પોલીસ દ્વારા હુમલાનો આક્ષેપ: VHP દ્વારા કમિશનરને આવેદન

સસ્તા અનાજની દુકાનોમાં હજુ સુધી જુલાઇનું અનાજ મળ્યું નથી

રાજ્યમાં પાત્રતા ધરાવતા રેશન કાર્ડ ધારકોને અનાજ આપવા માટે પુરવઠા તંત્ર અત્યાધુનિક આયોજન કરી રહ્યું છે તે હજુ સુચારુ રીતે ગોઠવાયું નથી. બીજી તરફ દુકાનદારો…

View More સસ્તા અનાજની દુકાનોમાં હજુ સુધી જુલાઇનું અનાજ મળ્યું નથી