પોરબંદર-સોમનાથ-અમરેલી-જૂનાગઢ સહિતના જિલ્લાઓમાં 200થી વધુ બેંક એકાઉન્ટ ભાડે રાખી ફ્રોડનાં રૂા. પ0 કરોડની હેરફેર ગીર-સોમનાથ, જુનાગઢ, અમરેલી અને પોરબંદરમાં અલગ અલગ બેંક ખાતા ધારકોને લોભામણી…
View More ગરીબોના બેંક ખાતા ભાડે લઇ છેતરપિંડીનું કૌભાંડ, 8 શખ્સો ઝડપાયાCategory: ગુજરાત
જસદણ: લોક અદાલતમાં 377 કેસના નિકાલ સાથે 1.58 લાખનો દંડ વસુલાયો
તાલુકા કાનૂની સેવા સમિતિના ચેરમેન સહિતના ન્યાયાધીશોની હાજરીમાં લોક અદાલત ખુલ્લી મુકાઇ’તી જસદણ ન્યાયાલય ખાતે રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ જેમાં ગુજરાત રાજ્ય કાનૂની…
View More જસદણ: લોક અદાલતમાં 377 કેસના નિકાલ સાથે 1.58 લાખનો દંડ વસુલાયોહળવદના કેદારિયા નજીક ટ્રેન અડફેટે બે બાળકોનાં મોત, માતાની હાલત ગંભીર
હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાંથી વારંવાર ટ્રેન અડફેટે અકસ્માતના બનાવો બનતા ઘણી વખત આપઘાતના બનાવો બનતા હોય છે ત્યારે આજે હળવદ તાલુકાના કેદારીયા થી રણજીતગઢ…
View More હળવદના કેદારિયા નજીક ટ્રેન અડફેટે બે બાળકોનાં મોત, માતાની હાલત ગંભીરતાંત્રિકની ‘પોલ’ ખોલનાર જીગરની પણ રાજકોટની યુવતીની હત્યામાં સંડોવણી
જીગરે રાજકોટની નગ્માને વઢવાણના મકાને બોલાવી સાઇનાઇડ વાળુ પાણી આપી હત્યા કર્યાનો ઘટસ્ફોટ ભાઇની હત્યાનો બદલો લેવા જીગરે જ ભૂવાની ત્રણ વર્ષ સુધી ટેક્સી ચલાવી…
View More તાંત્રિકની ‘પોલ’ ખોલનાર જીગરની પણ રાજકોટની યુવતીની હત્યામાં સંડોવણીમોરબીના બેલા ગામે દારૂ-નોનવેજના ધંધા બંધ કરાવવા ગ્રામજનોનું અલ્ટિમેટમ
મોરબી જિલ્લાના દરેક વિસ્તારમાં નાશકારક પદાર્થનું વેચાણ કરવામાં આવે છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી જો કે, મોરબી તાલુકાનાં બેલા ગામે દારૂૂ અને નોનવેજનું વેચાણ…
View More મોરબીના બેલા ગામે દારૂ-નોનવેજના ધંધા બંધ કરાવવા ગ્રામજનોનું અલ્ટિમેટમસાંસદની ગ્રાન્ટમાં ટકાવારીના સરપંચોના આક્ષેપથી ગરમાવો
જૂનાગઢ જિલ્લા ભાજપ મંત્રી સામે બેફામ આક્ષેપો જૂનાગઢ મેંદરડાના રાજેસર ગામના સરપંચે સીધો આક્ષેપ કરીને જિલ્લા ભાજપના મંત્રી ચિરાગ રાજાણી સામે ખુલીને મેદાને આવ્યા છે.…
View More સાંસદની ગ્રાન્ટમાં ટકાવારીના સરપંચોના આક્ષેપથી ગરમાવોહળવદમાં મહર્ષિ ટાઉનશિપ અને વૃદાંવન સોસાયટીમાં ત્રણ મકાનમાં ચોરી
શિયાળાની શરૂૂઆતની સાથે જ તસ્કરોને જાણે મોકડું મેદાન મળ્યું હોય તેમ દર વર્ષે જોવા મળતું હોય છે. એમાં પણ ખાસ કરીને વાત કરવામાં આવે તો…
View More હળવદમાં મહર્ષિ ટાઉનશિપ અને વૃદાંવન સોસાયટીમાં ત્રણ મકાનમાં ચોરીરાજકોટ જિલ્લામાં ગામેગામ પહોંચી હાથ ધરાશે ટીબી નાબુદી અભિયાન
ટીબી ઝુંબેશ જાગૃતિ અભિયાન માટે અલગ-અલગ ગ્રામ્ય વિસ્તારોમાં રેલીઓનું પણ આયોજન કરવામાં આવશે કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર દ્વારા ટીબીના દર્દીની સંખ્યામાં અને ટીબીથી થતાં મૃત્યુના…
View More રાજકોટ જિલ્લામાં ગામેગામ પહોંચી હાથ ધરાશે ટીબી નાબુદી અભિયાનડમ્પર પાછળ બસ ઘૂસી જતા સમૂહલગ્નમાંથી પરત ફરતા 6નાં મોત
રાજયમા છેલ્લા ઘણા સમયથી અકસ્માતની ઘટનાઓ વધતી જાય છે. ત્યારે ભાવનગર – સોમનાથ હાઇવે પર આવેલા ત્રાપજ પાસે આજે વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.…
View More ડમ્પર પાછળ બસ ઘૂસી જતા સમૂહલગ્નમાંથી પરત ફરતા 6નાં મોતCM ભૂપેન્દ્ર પટેલે સોમનાથની ચિંતન શિબિરમાં કરેલી જાહેરાતનો ત્વરિત અમલ, A.I ટાસ્કફોર્સ રચના કરવામાં આવી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટેકનોલોજી ડ્રીવન ગવર્નન્સ અને સામાજિક આર્થિક વિકાસમાં ગુજરાતને અગ્રેસર રાખવાના વિઝનમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો સમુચિત ઉપયોગ કરવાની જાહેરાત રાજ્ય સરકારની તાજેતરની વાર્ષિક ચિંતન…
View More CM ભૂપેન્દ્ર પટેલે સોમનાથની ચિંતન શિબિરમાં કરેલી જાહેરાતનો ત્વરિત અમલ, A.I ટાસ્કફોર્સ રચના કરવામાં આવી