ગોંડલના વ્રજ ગ્રૂપ દ્વારા સતત બીજા વર્ષે સફળ આયોજન: મહાનુભાવોએ આશીર્વચન પાઠવ્યા સતત બીજા વર્ષે ગોંડલના વ્રજ ગ્રુપ દ્વારા કાગવડમાં ખોડિયારના સાનિધ્યમાં સર્વ સમાજની 21…
View More કાગવડમાં માતાજીના સાનિધ્યમાં 21 દીકરીના સમૂહ લગ્નCategory: ગુજરાત
આપણાં પતંગિયાની વિસ્મયભરી દુનિયામાં ડોકિયું કરાવે છે આ વન અધિકારી
ગુજરાતી ભાષામાં પતંગિયા વિશેના આ પ્રથમ પુસ્તકના લેખિકા છે ધરમપુર ખાતે મદદનીશ વન સંરક્ષક તરીકે ફરજ બજાવતા રુચિ દવે પ્રધાનમંત્રીના જન્મદિવસ પ્રસંગે તેઓના હાથે બટરફ્લાય…
View More આપણાં પતંગિયાની વિસ્મયભરી દુનિયામાં ડોકિયું કરાવે છે આ વન અધિકારીગુજરાત ફરી શર્મસાર, 10 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરી ઝાડીમાં ફેંકી દીધી
ભરૂૂચ જિલ્લાના ઝઘડિયા GIDCમાં 10 વર્ષીય બાળકી સાથે અપહરણ અને દુષ્કર્મની ઘટના બની હતી. જેમાં તેની બાજુમાં જ રહેતા 36 વર્ષીય હવસખોરે આ સમગ્ર ઘટનાને…
View More ગુજરાત ફરી શર્મસાર, 10 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરી ઝાડીમાં ફેંકી દીધીULC ફાજલ જમીનોને તાત્કાલિક ફેન્સિંગ કરવા જિલ્લા કલેક્ટર જોશીએ આપેલી સૂચના
રાજકોટ જિલ્લામાં સરકારી ખરાબાની જમીનો ઉપર ગેરકાયદેસર દબાણોનો સરવે કરવામાં આવ્યા બાદ હવે યુએલસીની ફાજલ જમીનોની તાત્કાલીક ફેન્સિંગ કરવા જિલ્લા કલેક્ટરે સુચના આપી છે. રાજકોટ…
View More ULC ફાજલ જમીનોને તાત્કાલિક ફેન્સિંગ કરવા જિલ્લા કલેક્ટર જોશીએ આપેલી સૂચનાબાર એસો.ની ચૂંટણીનો માહોલ ગરમાયો: ઝંઝાવાતી પ્રચાર
એક્ટિવ, સમરસ અને કાર્યદક્ષ પેનલના સમર્થનમાં મિટિંગો, સ્નેહમિલન અને ડાયરાના કાર્યક્રમોનું આયોજન રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણી ને ગણતરીના દિવસો બાકી છે. ત્યારે ઠંડીના ચમકારા વચ્ચે…
View More બાર એસો.ની ચૂંટણીનો માહોલ ગરમાયો: ઝંઝાવાતી પ્રચારઊંઝા યાર્ડમાં ભાજપના મેન્ડેટ વગરના પાંચ ઉમેદવારો પણ વિજેતા
આજે સવારે 9 વાગ્યાથી મહેસાણાની ઊંઝા એપીએમસીની ચૂંટણીની મતગણતરી શરૂૂ કરી દેવામાં આવી હતી. મતદાન શાંતિપૂર્ણ રીતે યોજાયું હતું. લોકો એપીએમસીની ચૂંટણીના પરિણામની લોકો રાજ…
View More ઊંઝા યાર્ડમાં ભાજપના મેન્ડેટ વગરના પાંચ ઉમેદવારો પણ વિજેતાભગવતીપરામાં યુવાન ઉપર બે નશેડીનો છરી વડે હુમલો
શહેરમા આવેલા ભગવતીપરા વિસ્તારમા બે શખ્સોએ દારૂના નશામા યુવાન પર છરી વડે હુમલો કર્યો હતો. યુવકને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડાયો હતો. ભગવતીપરા વિસ્તારમા રહેતા…
View More ભગવતીપરામાં યુવાન ઉપર બે નશેડીનો છરી વડે હુમલોડિલકસ ચોકમાં દારૂડિયાઓનું ‘ઢીસુમ ઢીસુમ’
રાજકોટ શહેરમા થર્ટી ફર્સ્ટ આવતા જ શહેર પોલીસની અલગ અલગ ટીમો દ્વારા મુખ્ય માર્ગો પર ડ્રંક એન્ડ ડ્રાઇવના કેસો કરી રહી છે. તેમજ ગઇકાલે પોલીસ…
View More ડિલકસ ચોકમાં દારૂડિયાઓનું ‘ઢીસુમ ઢીસુમ’1500 રૂા.માં નકલી PMJAY કાર્ડ કાઢવાના દેશવ્યાપી કૌભાંડનો પર્દાફાશ
ખ્યાતિકાંડની તપાસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાંચને મહત્ત્વની સફળતા, સરકારી પોર્ટલમાં ચેડાં કરી અલગ અલગ રાજ્યોમાં વોટ્સએપ-ટેલિગ્રામ ગ્રૂપ મારફતે વગર કેવાયસીએ કાર્ડ કાઢી આપતા હતા: 10 સામે…
View More 1500 રૂા.માં નકલી PMJAY કાર્ડ કાઢવાના દેશવ્યાપી કૌભાંડનો પર્દાફાશપ્રતિબંધિત પ્લાસ્ટિક અને ગંદકી સબબ વધુ 61 વેપારીઓ દંડાયા
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ (એમેન્ડમેન્ટ) રૂૂલ્સ2021 અન્વયે તારીખ 16/12/2024ના રોજ ત્રણેય ઝોન વિસ્તારઅલગ અલગ મુખ્ય માર્ગો પર સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્રારા…
View More પ્રતિબંધિત પ્લાસ્ટિક અને ગંદકી સબબ વધુ 61 વેપારીઓ દંડાયા