એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનીટ અને શ્રમ અધિકારીએ ગુનો નોંધી ત્રણેય બાળકોને મુકત કરાવ્યા 10 થી 13 વર્ષના ત્રણેય બાળકોને મહિને રૂા. 4000 થી 6000…
View More ભીસ્તીવાડનો શખ્સ ત્રણ સગીર પાસે બાળમજૂરી કરાવતો’તોCategory: ગુજરાત
GST ચોરીના જુદા-જુદા બે કેસમાં ત્રણ આરોપીની જામીન અરજી રદ
બિનસક્ષમ વ્યક્તિઓના નામે પેઢીઓ ઊભી કરી બોગસ દસ્તાવેજોના આધારે કરોડો રૂપિયાનુ કૌભાંડ આચર્યું’તુ બિનસક્ષમ વ્યક્તિઓના નામે પેઢીઓ ઊભી કરી બોગસ દસ્તાવેજોના આધારે કરોડો રૂૂપિયાની જી.એસ.ટી.…
View More GST ચોરીના જુદા-જુદા બે કેસમાં ત્રણ આરોપીની જામીન અરજી રદદોઢસો ફૂટ રિંગ રોડ પર વિંગ્સ એપાર્ટમેન્ટમાં રાજસ્થાની યુવાનનો ગળેફાંસો ખાઇ આપઘાત
રાજકોટ શહેરના દોઢસો ફુટ રીંગ રોડ પર ફોર્ચ્યુન હોટલની બાજુમા આવેલા વીંગ્સ એપાર્ટમેન્ટમા રાજસ્થાની યુવાને ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતા શોક છવાઇ ગયો છે. આ…
View More દોઢસો ફૂટ રિંગ રોડ પર વિંગ્સ એપાર્ટમેન્ટમાં રાજસ્થાની યુવાનનો ગળેફાંસો ખાઇ આપઘાતઅમદાવાદની ઝેબર સ્કૂલમાં ભણતી 8 વર્ષની બાળકીનું મોત: વિધાર્થીની અચાનક ઢળી પડી, જુઓ CCTV
અમદાવાદના થલતેજમાં આવેલી પ્રખ્યાત ઝેબર સ્કૂલમાંથી એક દુ:ખદ ઘટના સામે આવી છે. ઝેબર સ્કૂલમાં અભ્યાસ કરતી ગાર્ગી રાણપરા નામની 8 વર્ષની બાળકીનું મોત થયું છે.…
View More અમદાવાદની ઝેબર સ્કૂલમાં ભણતી 8 વર્ષની બાળકીનું મોત: વિધાર્થીની અચાનક ઢળી પડી, જુઓ CCTVજાહેરમાં શૌચક્રિયા કરતા યુવાનને માર મારી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યા
જામનગરમાં રણજીત સાગર રોડ પર ન્યુ હર્ષદ મિલની ચાલીમાં રહેતા રાહુલ દેવજીભાઈ પરમાર નામના 25 વર્ષના દલિત યુવાને પોતાને માર મારી સમાજમાં હલકા પાડવા માટે…
View More જાહેરમાં શૌચક્રિયા કરતા યુવાનને માર મારી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યાલાલપુર નજીક વૃદ્ધાને ઇકો કારના ચાલકે કચડી નાખ્યા
કારચાલક જ હોસ્પિટલે લઇ ગયો પણ જીવ બચાવી શકયો નહીં જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મેમાણા ગામ પાસે પગપાળા ચાલીને જઈ રહેલા એક વૃદ્ધ મહિલા ને…
View More લાલપુર નજીક વૃદ્ધાને ઇકો કારના ચાલકે કચડી નાખ્યાશહેરની 152 વર્ષ જૂની ગૌશાળામાં ઉત્તરાયણે દાન આપવા આહ્વાન
જામનગરમાં લીમડા લાઇન વિસ્તારમાં આવેલી શ્રી જામનગર પાંજરાપોળ ગૌશાળા કે જે 152 વર્ષ જુની છે. ત્યાં 1100 ગાયોનો નિભાવ કરવામાં આવે છે. જેમાં અપંગ –…
View More શહેરની 152 વર્ષ જૂની ગૌશાળામાં ઉત્તરાયણે દાન આપવા આહ્વાનવીંછિયાના ઢેઢુકી ગામે દાણા જોવડાવવા આવેલી મહિલાની છેડતી બાદ મારામારી
વિછિયા તાલુકાના ઢેઢુકી ગામે દાણા જોવડાવવા આવેલ મહિલાની ભૂવાએ છેડતી કર્યા બાદ આ મામલે બે પરિવારો વચ્ચે થયેલ માથાકુટ બાદ વાત મારામારી સુધી પહોંચી…
View More વીંછિયાના ઢેઢુકી ગામે દાણા જોવડાવવા આવેલી મહિલાની છેડતી બાદ મારામારીરાજકોટમાં આર્થિક ભીંસથી કંટાળી પ્રૌઢનો ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત
રાજકોટ સહીત રાજયભરમા આર્થિકભીંસના કારણે અનેક લોકોએ આત્મઘાતી પગલા ભર્યા હોવાની અનેક ઘટનાઓ સામે આવી છે ત્યારે રાજકોટમા વધુ એક બનાવમા આર્થિકભીંસથી કંટાળી પ્રૌઢ રાત્રીના…
View More રાજકોટમાં આર્થિક ભીંસથી કંટાળી પ્રૌઢનો ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાતધ્રાંગધ્રામાં ગટરમાંથી આધેડની લાશ મળી
ધાંગધ્રા શહેરના મોચીવાડ નજીક ગટરમાંથી આધેડની લાશ મળી આવી હતી જેમાં પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આધેડ વિશે તપાસ કરાતા સુમરા ઉસ્માનભાઈ અલીભાઈ…
View More ધ્રાંગધ્રામાં ગટરમાંથી આધેડની લાશ મળી