દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા મંડળ વિસ્તારમાં થયેલા ગેરકાયદેસર દબાણ પર ચલાવવામાં આવેલા ઓપરેશન ડિમોલિશનને શુક્રવારે એક સપ્તાહ પૂર્ણ થયું છે. ત્યારે ગઈકાલે સાતમા દિવસે વધુ…
View More બેટ દ્વારકામાં કુલ રૂ. 3.61 કરોડની સરકારી જમીન ખુલ્લી કરાવાઇCategory: ગુજરાત
ગોંડલ ચીફ કોર્ટે મારામારીના કેસમાં આરોપીને દંડ અને ત્રણ વર્ષ કેદની સજા
ગોંડલ નાં ગુંદાળારોડ પર ગત તા.16 ડીસેમ્બર નાં કાલંભણીનાં દુધનો વ્યવસાય કરતા ચારણ ગઢવી પર ત્રણ શખ્સોએ લાકડી અને લોખંડનાં પાઇપ વડે હુમલો કરવાની ઘટનામાં…
View More ગોંડલ ચીફ કોર્ટે મારામારીના કેસમાં આરોપીને દંડ અને ત્રણ વર્ષ કેદની સજાગીર-સોમનાથ જિલ્લા સમસ્ત કોળી સમાજ દ્વારા માંધાતા પ્રાગટ્ય દિવસ ઉજવાયો
ગીર-સોમનાથ સુત્રાપાડામાં સમસ્ત કોળી સમાજ દ્વારા મકરસંક્રાતિ નિમિત્તે માંધાતા પ્રાગટ્ય દિવસની ઉજવણી અંતર્ગત ભવ્ય શોભાયાત્રા અને ધર્મસભા સહિતના કાર્યક્રમોનુંઆયોજન કરવામાં આવ્યું હતું. કોળી સમાજના ઈષ્ટદેવ…
View More ગીર-સોમનાથ જિલ્લા સમસ્ત કોળી સમાજ દ્વારા માંધાતા પ્રાગટ્ય દિવસ ઉજવાયોગુજરાતમાં અલગ ટ્રાફિક ફોર્સ બનાવો: હાઈકોર્ટની સલાહ
શહેરી વિસ્તારોમાં વકરતી ટ્રાફિક સમસ્યા ઉકેલવા અને નિયમોના અમલીકરણ માટે યોગ્ય પગલાં ભરવા સરકારને સૂચના ગુજરાતમાં વધી રહેલ ટ્રાફિક સમસ્યાને લઇને ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ…
View More ગુજરાતમાં અલગ ટ્રાફિક ફોર્સ બનાવો: હાઈકોર્ટની સલાહઊંઝા હાઇવે પર ત્રિપલ અકસ્માત: બસ-બાઈક-કાર વચ્ચે જોરદાર ટક્કર થતાં 2 યુવાનના મોત
ઊંઝામાંથી એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. ઊંઝા તાલુકાના બ્રાહ્મણવાડા હાઈવે પર ગઈકાલે રાત્રે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં બે યુવાનના મોત…
View More ઊંઝા હાઇવે પર ત્રિપલ અકસ્માત: બસ-બાઈક-કાર વચ્ચે જોરદાર ટક્કર થતાં 2 યુવાનના મોતખ્યાતિકાંડના મુખ્ય આરોપી કાર્તિક પટેલની ધરપકડ, અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો
ખ્યાતિ હોસ્પિટલ હત્યાકાંડ મામલે એક મોટા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ખ્યાતિ હોસ્પિટલ કાંડના મુખ્ય આરોપી કાર્તિક પટેલની ધરપકડ કરી છે. મોડી…
View More ખ્યાતિકાંડના મુખ્ય આરોપી કાર્તિક પટેલની ધરપકડ, અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયોશાપર-વેરાવળમાં હિટ એન્ડ રન: ટ્રકની ઠોકરે બાઇકચાલક એકાઉન્ટન્ટ પ્રૌઢનું મોત
શહેરની ભાગોળે રાજકોટ ગોંડલ હાઇવે પર શાપર-વેરાવળ નજીક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જેમાં ટ્રક ચાલકે બાઇકને ઠોકરે લઇ નાશી છૂટતા બાઇક ચાલક…
View More શાપર-વેરાવળમાં હિટ એન્ડ રન: ટ્રકની ઠોકરે બાઇકચાલક એકાઉન્ટન્ટ પ્રૌઢનું મોતરાજકોટમાં BZ જેવું કૌભાંડ, 8000 લોકોના 300 કરોડ ડૂબ્યા
2020માં ‘બ્લોકઓરા’ નામની કંપની ઊભી કરી, 4.25 લાખના રોકાણ સામે રોજ 4000નું વળતર આપવાની લાલચ આપી ગુજરાતમાંથી નાણા ઉસેડ્યા, બે વર્ષ બાદ કંપનીને તાળા અને…
View More રાજકોટમાં BZ જેવું કૌભાંડ, 8000 લોકોના 300 કરોડ ડૂબ્યાપ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા વધુ 54 ધંધાર્થીઓ મનપાની ઝપટે ચડ્યા
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ (એમેન્ડમેન્ટ) રૂૂલ્સ-2021 અન્વયે બે દિવસમાં ત્રણેય ઝોન વિસ્તારમાં અલગ અલગ મુખ્ય માર્ગો પર સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ…
View More પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા વધુ 54 ધંધાર્થીઓ મનપાની ઝપટે ચડ્યામનપાની વેરા વસૂલાત શાખા દ્વારા રૂા. 27.92 લાખની રિકવરી
રાજકોટ મહાનગરપાલિકાનાં કમિશનરની સુચના અનુસાર વેરા વસુલાત શાખા દ્વારા 9-મિલક્તોને સીલ મારેલ તથા 11-મિલકતોને સીલની કાર્યવાહી કરતા અને 1-યુનિટની નોટીસ સામે રીકવરી થયેલ 2-યુનિટને…
View More મનપાની વેરા વસૂલાત શાખા દ્વારા રૂા. 27.92 લાખની રિકવરી