ભાણવડ નજીકના બરડા ડુંગર વિસ્તારમાંથી ગુરુવારે બે માનવ અવશેષો મળી આવ્યા. બે વ્યક્તિ ઓના ગળાફાંસો ખાઈ લીધેલી હાલતમાં મળી આવેલા આ માનવ કંકાલ સંદર્ભે પોલીસ…
View More બરડા ડુંગરમાંથી મળેલા માનવ કંકાલ પ્રેમીયુગલના હોવાનો ઘટસ્ફોટCategory: ગુજરાત
પ્રજાસત્તાક પર્વના દિવસે જ કચ્છ સરહદેથી પાકિસ્તાનીને પકડ્યો
એક તરફ સમગ્ર દેશ 76માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી રહ્યું હતુ ત્યારે બીજી તરફ સરહદ પર બીએસએફ દ્વારા સઘન પેટ્રોલિંગ કરવામાં આવી રહી છે. સઘન…
View More પ્રજાસત્તાક પર્વના દિવસે જ કચ્છ સરહદેથી પાકિસ્તાનીને પકડ્યોભાજપ ફફડયું, પાલિકા-પંચાયતોમાં નો રિપીટ થિયરી
60થી વધુ વય અને બે ટર્મથી વધુ સમય ચૂંટાનારાઓના પત્તા કપાશે, બુધ-ગુરુ ગાંધીનગરમાં પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં નામ નક્કી થશે સ્થાનિક સ્વરાજયની ચૂંટણી જાહેર થતાં ભાજપ,…
View More ભાજપ ફફડયું, પાલિકા-પંચાયતોમાં નો રિપીટ થિયરીરાજકારણ માટે સમાજને પૂછવાના બદલે ત્રેવડ હોય તો સીધું કૂદી પડાય
વિરોધીઓ ઉપર જયેશ રાદડિયાનું રીડિયારમણ, ખુલ્લી છાતીએ લડવા આહવાન, તીર નિશાન ઉપર જ તાક્યું છે રાજકારણ સાથે જેને લેવાદેવા નથી તેવી સમાજના બે-પાંચ લોકોની…
View More રાજકારણ માટે સમાજને પૂછવાના બદલે ત્રેવડ હોય તો સીધું કૂદી પડાયરાજકોટ ક્રિકેટમય, સયાજી હોટલમાં ટીમ ઈન્ડિયાનું શાનદાર સ્વાગત
ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેની પાંચ મેચની ટી-20 સિરીઝનો ત્રીજો મેચ કાલે રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમમાં રમાશે. ટીમ ઈન્ડિયાના ખેલાડીઓનું હોટલ સયાજી ખાતે પરંપરાગત રીતે ઢોલના તાલે ફૂલહાર…
View More રાજકોટ ક્રિકેટમય, સયાજી હોટલમાં ટીમ ઈન્ડિયાનું શાનદાર સ્વાગતદાવોસમાં મહારાષ્ટ્ર, દક્ષિણના રાજ્યો છવાયા: ગુજરાત કેમ પાછળ રહ્યું
પાંચ દિવસીય વર્લ્ડ ઇકોનોમિક ફોરમની વાર્ષિક મીટિંગ શુક્રવારે સમાપ્ત થતાં, ભારતીય નેતાઓએ જણાવ્યું હતું કે તેઓ તમામ વૈશ્વિક નેતાઓની નજરમાં ભારત માટે વિશ્વાસ જોઈ શકે…
View More દાવોસમાં મહારાષ્ટ્ર, દક્ષિણના રાજ્યો છવાયા: ગુજરાત કેમ પાછળ રહ્યુંકોલ્ડ પ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી કરતાં બે ઝડપાયા: 7પ00 વાળી 9000માં વેચતા
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આવતીકાલ 25 અને 26 જાન્યુઆરીના રોજ ઇન્ટરનેશનલ મ્યુઝિક કોન્સર્ટ કોલ્ડ પ્લે યોજવાનો છે. આ કોન્સર્ટ શરૂૂ થાય તે પહેલાં ટિકિટોની કાળા…
View More કોલ્ડ પ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી કરતાં બે ઝડપાયા: 7પ00 વાળી 9000માં વેચતાજય જય ગરવી ગુજરાત, બે વર્ષમાં 35.89 કરોડ પ્રવાસીઓ ઊમટ્યા
સૌથી વધુ નવરાત્રી મહોત્સવમાં જોડાયા, આજે “ટૂરિઝમ ફોર ઇન્કલુસિવ ગ્રોથ” પર ઉજવાશે રાષ્ટ્રીય પર્યટન દિવસ પર્યટન એ પ્રકૃતિના સૌંદર્યનો આનંદ માણવાની સાથે સાથે દેશની સંસ્કૃતિ,…
View More જય જય ગરવી ગુજરાત, બે વર્ષમાં 35.89 કરોડ પ્રવાસીઓ ઊમટ્યાધો.11ની છાત્રાએ ફાંસો ખાઇ જિંદગીથી છેડો ફાડયો
રાજકોટના સરધાર ગામે આવેલા ગોપાલનગરમાં રહેતી અને ધો.11 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ કોઈ અગમ્ય કારણસર ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. સગીરાના મોતથી પરિવારમાં અરેરાટી…
View More ધો.11ની છાત્રાએ ફાંસો ખાઇ જિંદગીથી છેડો ફાડયોશિક્ષકોની બદલીના નવા નિયમો અંગે ગાંધીનગરમાં હલ્લાબોલ કરવા એલાન
રાજ્યની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકોના નવા બદલી નિયમોમાં ફેરફાર અંગે રજૂઆત કરવા શૈક્ષિક સંઘ હવે મેદાનમાં ઉતર્યું છે. સમગ્ર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી…
View More શિક્ષકોની બદલીના નવા નિયમો અંગે ગાંધીનગરમાં હલ્લાબોલ કરવા એલાન