વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 7 માર્ચના રોજ ગુજરાતના સુરતની મુલાકાત લેશે. જેને લઈને પોલીસ અને વહીવટીતંત્ર કામે લાગી ગયું છે. ત્યારે સુરત પોલીસની નિર્દયતાભરી કરતૂતનો…
View More સુરતમાં પોલીસ રિહર્સલ વખતે વચ્ચે આવી ગયેલા બાળકને વાળ ખેંચીને માર્યોCategory: ગુજરાત
GPSCની વર્ગ 1-2ની 244 જગ્યા માટે આજથી ઓનલાઇન ફોર્મ ભરવાના શરૂ
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા રાજ્યના વહીવટી વિભાગમાં વર્ગ 1 અને 2 અધિકારીઓની ભરતી માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. આયોગે કુલ 244 જગ્યાઓ…
View More GPSCની વર્ગ 1-2ની 244 જગ્યા માટે આજથી ઓનલાઇન ફોર્મ ભરવાના શરૂરાજકોટ સહિત રાજ્યના 26 તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીની બદલી
શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના 26 તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જેમાં પાટણ, ધોરાજી, પાલીતાણા, સિદ્ધપુર, દાંતા, ગોધરા, ભુજ, રાજુલા, અંજાર, વેરાવળ, તળાજા,…
View More રાજકોટ સહિત રાજ્યના 26 તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીની બદલીરાજકોટના પાળ પીપળિયા ગામે માતાના પ્રેમીની ધમકીથી ત્રસ્ત પરિણીતાનો આપઘાતનો પ્રયાસ
રાજકોટ નજીક પાળ પીપળીયા ગામે અવધ રેસીડન્સીમાં રહેતી પરણીતા ઉપર તેના માતાના પ્રેમીએ ઘરે આવી હુમલો કરી ધમકી આપતા પરિણીતાએ શાપર ખાતે દાદાના ઘરે ઝેરી…
View More રાજકોટના પાળ પીપળિયા ગામે માતાના પ્રેમીની ધમકીથી ત્રસ્ત પરિણીતાનો આપઘાતનો પ્રયાસશહેર મધ્યે શાસ્ત્રી મેદાનમાંથી રૂા.20 લાખની ગ્રીલની ચોરી
સતત ધમધમતા વિસ્તારમાં સરકારી કચેરીઓ- મેદાનોની સુરક્ષા ‘રામ’ભરોસે: દારૂ-જુગાર સહિતના દૂષણોનો અડ્ડો રાજકોટ શહેરના મધ્યમાં પોસ એરિયામાં આવેલા કલેક્ટર હસ્તક આવેલ શાસ્ત્રી મેદાનમાં થી આવારાતત્વો…
View More શહેર મધ્યે શાસ્ત્રી મેદાનમાંથી રૂા.20 લાખની ગ્રીલની ચોરીનવાગામમાં પ્રૌઢે ગળેફાંસો ખાઇ જિંદગીથી છેડો ફાડયો
શહેરમા નવાગામ વિસ્તારમા આવેલ માંધાતા સોસાયટીમા રહેતા પ્રૌઢે કોઇ અગમ્ય કારણસર ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. પ્રૌઢનાં મોતથી પરીવારમા ગમગીની છવાઇ જવા પામી હતી…
View More નવાગામમાં પ્રૌઢે ગળેફાંસો ખાઇ જિંદગીથી છેડો ફાડયોભવાનીનગરમાં વાહન પાર્ક કરવા મુદ્દે પાડોશી પરિવાર વચ્ચે બઘડાટી : ત્રણ મહિલાને ઇજા
શહેરમા રામનાથપરા વિસ્તારમા આવેલા ભવાનીનગરમા વાહન પાર્ક કરવા મુદે પાડોશી મહીલા વચ્ચે મારામારી થઇ હતી જેમા બંને પક્ષે 3 મહીલાને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડાય…
View More ભવાનીનગરમાં વાહન પાર્ક કરવા મુદ્દે પાડોશી પરિવાર વચ્ચે બઘડાટી : ત્રણ મહિલાને ઇજામાલિયાસણ પાસે યુવાન ઉપર મિત્ર છરી વડે તૂટી પડયો; વચ્ચે પડેલા વ્યક્તિને ઇજા
શહેરના આંબેડકર મેઈન રોડ વિસ્તારમાં રહેતો અને બેનર લગાવવાનું કામ કરતા યુવક પર મિત્ર સાથે દેવપરાથી માલિયાસણ જઇ રહ્યો હતો.ત્યારે મિત્રએ જ કોઈ કારણસર…
View More માલિયાસણ પાસે યુવાન ઉપર મિત્ર છરી વડે તૂટી પડયો; વચ્ચે પડેલા વ્યક્તિને ઇજાજસદણમાં કપાસના વેપારી સાથે રૂ.1.26 કરોડની છેતરપિંડી કરનાર રાજકોટના પાંચ ભાગીદાર ઝડપાયા
જસદણનાં કપાસનાં વેપારી સાથે રૂ. 1.ર6 કરોડની ઠગાઇ કરનાર રાજકોટનાં પાંચ શખ્સો સામે ફરીયાદ નોંધાયા બાદ પાંચેયની ધરપકડ કરવામા આવી છે . જસદણના વેપારીએ રાજકોટના…
View More જસદણમાં કપાસના વેપારી સાથે રૂ.1.26 કરોડની છેતરપિંડી કરનાર રાજકોટના પાંચ ભાગીદાર ઝડપાયાકચરાના હેરફેરમાં મોટી હેરાફેરી: એક જ કામમાં બમણો ખર્ચ લેવાનું કારસ્તાન
નાકરાવાડી ખાતે કચરો ઠલવવા ડોઝરને ડ્રાઇવર અને ડીઝલ કોર્પોરેશન આપતું હોવા છતાં મેઇન્ટેનન્સના નામે રૂા.1.10 કરોડની દરખાસ્ત કરાતા નામંજૂર મહાનગર પાલિકાની સ્ેટન્ડિંગ કમીટીની બેઠક આજ…
View More કચરાના હેરફેરમાં મોટી હેરાફેરી: એક જ કામમાં બમણો ખર્ચ લેવાનું કારસ્તાન