પોલીસે બાતમીના આધારે જુદા-જુદા બે સ્થળે દરોડા પાડી બોગસ સાહિત્ય ઝડપી લઇ 13 શખ્સો સામે ગુનો નોંધ્યો’તો ગઇ તા. 24/12/1998 ના રોજ ડી.સી.બી. પોલીસ દ્વારા…
View More બોગસ ઇન્દિરા વિકાસ પત્ર અને સ્ટેમ્પ પેપર બનાવવાના કેસમાં આરોપીઓનો 25 વર્ષે નિર્દોષ છુટકારોCategory: ગુજરાત
ક્રિષ્ના કોંક્રીટનો બેકાબૂ ટ્રક 10 વાહનને ઉલાળી દીવાલમાં ઘૂસી ગયો
બિગ બજાર પાસે અકસ્માત સર્જનાર ટ્રકચાલક વિરૂદ્ધ ફરિયાદ; તારે જયાં કેસ કરવો હોય ત્યાં કરી નાખ તેવી સંચાલકની વાહનચાલકને ધમકી શહેરમાં વાહન ચાલકો બેફામ બન્યા…
View More ક્રિષ્ના કોંક્રીટનો બેકાબૂ ટ્રક 10 વાહનને ઉલાળી દીવાલમાં ઘૂસી ગયોહરિભક્તોને વિશ્ર્વ કલ્યાણના કાર્યો કરવા પ્રેરિત કરે છે એક માત્ર સ્વામિ. સંપ્રદાય: પાટીલ
વડતાલધામમાં શ્રી લક્ષ્મીનારાયણદેવ દ્વિશતાબ્દી મહોત્સવમાં સાતમાં દિવસે ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ પાટીલ અને ગૃહમંત્રી સંઘવીની વિશેષ ઉપસ્થિતિ વડતાલ મધ્યે શ્રી લક્ષ્મીનારાયણદેવ દ્વિશતાબ્દી મહોત્સવની ઐતિહાસિક ઉજવણી…
View More હરિભક્તોને વિશ્ર્વ કલ્યાણના કાર્યો કરવા પ્રેરિત કરે છે એક માત્ર સ્વામિ. સંપ્રદાય: પાટીલખંભાળિયામાં મોબાઇલ ચોરીમાં રાજકોટનો પ્રૌઢ ઝડપાતા ચકચાર
ખંભાળિયા પંથકમાંથી તાજેતરમાં એક આસામીનો વિવો કંપનીનો મોબાઈલ ફોન ચોરાયો હોવાની ફરિયાદ અહીંના પોલીસ મથકમાં નોંધાવવામાં આવી હતી. જેને અનુલક્ષીને અહીંના પી.આઈ. બી.જે. સરવૈયાની ટીમ…
View More ખંભાળિયામાં મોબાઇલ ચોરીમાં રાજકોટનો પ્રૌઢ ઝડપાતા ચકચારસિંધી સમાજ દ્વારા ગુરુનાનક જયંતીની આસ્થાભેર ઉજવણી
રાજકોટ શહેરમાં આજે સિંધિ સમાજ દ્વારા ગુરૂનાનક દેવની જન્મજયંતીની ભારે આસ્થાભેર ઉજવણી કરવામાં આવી રહી છે. શહેરના સિંધી સોસિયલ ગૃપ દ્વારા દર વર્ષની માફક છેલ્લા…
View More સિંધી સમાજ દ્વારા ગુરુનાનક જયંતીની આસ્થાભેર ઉજવણીવેપારીના મકાનમાંથી વાયરની ચોરીનો ભેદ ઉકેલાયો, ત્રણ મહિલાઓ વેચવા નીકળી ને ઝડપાઇ
શહેરનાં ટાગોર રોડ પર આવેલા એલઆઇસી સોસાયટીમાં નવા બની રહેલા વેપારીના મકાનમાંથી દિવાળીના રોજ 80 હજારના વાયરીંગના બંડલની ચોરી થયાની ગઇકાલે માલવીયાનગર પોલીસ મથકમાં ફરીયાદ…
View More વેપારીના મકાનમાંથી વાયરની ચોરીનો ભેદ ઉકેલાયો, ત્રણ મહિલાઓ વેચવા નીકળી ને ઝડપાઇબેડી ચોકડી પાસે ટ્રક અને કારચાલક વચ્ચે મારામારી
શહેરની ભાગોળે મોરબી રોડ પર બેડી ચોકડી પાસે ગત રાત્રે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હોત. જેને પગલે બંને વાહનોના ચાલક વચ્ચે જાહેરમાં મારામારી…
View More બેડી ચોકડી પાસે ટ્રક અને કારચાલક વચ્ચે મારામારીજિલ્લા પંચાયત પ્રમુખોને સત્તા અને ગ્રાન્ટ આપો
પ્રમુખો પાસે કોઇ ફાઇલ આવતી નથી કે વહીવટમાં શું ચાલે છે તેની પણ ખબર હોતી નથી; મુખ્યમંત્રી સમક્ષ પંચાયત પરિષદે ઠાલવી વ્યથા ગાંધીનગર ખાતે રાજ્યના…
View More જિલ્લા પંચાયત પ્રમુખોને સત્તા અને ગ્રાન્ટ આપોઉદવાડામાં કોલેજિયન યુવતીનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો
રાજ્યમાં યુવતીઓ સાથે દુષ્કર્મની ઘટનાઓમાં વધારો થયો છે. ત્યારે ઉદવાડા ખાતે ટ્યુશન ક્લાસથી છૂટીને ઘરે જતી કોલેજીયન યુવતીનો મોતીવાડા હાટ બજાર નજીક શંકાસ્પદ હાલતમાં મૃતદેહ…
View More ઉદવાડામાં કોલેજિયન યુવતીનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યોવતન જતી પરપ્રાંતીય પરિણીતાનું રેલવે સ્ટેશન ઉપર ઢળી પડતા મોત
પાંચ મહિના પહેલાં જ પ્રેમલગ્ન કર્યા’તા: ડાયાબિટીશ, ટીબીની બીમારીથી મોત શહેરની ભાગોળે કુવાડવા નજીક રફાળા ગામે રહેતી પરપ્રાંતિય પરિણીતા વતન જવા રાજકોટ રેલવે સ્ટેશન હતી.…
View More વતન જતી પરપ્રાંતીય પરિણીતાનું રેલવે સ્ટેશન ઉપર ઢળી પડતા મોત