ભાવનગર જિલ્લાના તળાજાના શેળાવદર ગામના સરપંચ વિરુદ્ધ દાઠા પોલીસ મથકમાં એક યુવતી એ પોતાની સાથે મરજી વિરુદ્ધ ગળું દબાવી દેવાની ધમકી આપી ફળિયામાંથી રૂૂમમાં ખેંચી…
View More ભાવનગરના તળાજાની યુવતી પર શેળાવદરના સરપંચનું દુષ્કર્મCategory: ગુજરાત
દ્વારકામાં બિલ્ડિંગ પરથી પટકાતા બાળાનું કરૂણ મોત
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના વતની બચુભાઈ ધુળાભાઈ મોહણીયા નામના 25 વર્ષના આદિવાસી શ્રમિક યુવાનની છ વર્ષની માસુમ પુત્રી સોનલ મંગળવારે બપોરના સમયે દ્વારકા નજીકના સિધ્ધનાથ…
View More દ્વારકામાં બિલ્ડિંગ પરથી પટકાતા બાળાનું કરૂણ મોતમોરબીમાં મહિલાનું વોટ્સએપ હેક કરી રૂા.5.50 લાખની છેતરપિંડી
મોરબીના રવાપર રોડ પર રહેતી મહિલાનું વોટ્સએપ હેક કરી મહિલાના ઇન્ડુસન બેન્ક એકાઉન્ટમાંથી કુલ રૂૂ.5,50,000 ખાતામાં ટ્રાન્સફર કરી રૂૂપિયા પડાવી મહિલા સાથે ઠગાઈ કરી હોવાની…
View More મોરબીમાં મહિલાનું વોટ્સએપ હેક કરી રૂા.5.50 લાખની છેતરપિંડીધો.10નું પણ રેકોર્ડબ્રેક 83.08 ટકા પરિણામ
બનાસકાંઠા 89.29 ટકા સાથે પ્રથમ, સૌથી નીચુ ખેડા જિલ્લાનું 72.55 ટકા, સૌથી વધુ ભોળાદ અને કાંસા કેન્દ્રનું 99.11 ટકા, અંબાવ કેન્દ્ર સૌથી તળીયે 28055 છાત્રોને…
View More ધો.10નું પણ રેકોર્ડબ્રેક 83.08 ટકા પરિણામહળવદના માળિયા હાઇવે પરથી ઇકોમાં ત્રણ લાખનો દારૂ લઇ જતા બે શખ્સો પકડાયા
હળવદ માળીયા હાઇવે રોડ ઉપર આવેલ બાયપાસ 3 રસ્તા શ્રીરામ ગૌશાળા સામેથી પસાર થતી ઇકો ગાડીને રોકીને પોલીસે ચેક કરી હતી. ત્યારે તેમાંથી…
View More હળવદના માળિયા હાઇવે પરથી ઇકોમાં ત્રણ લાખનો દારૂ લઇ જતા બે શખ્સો પકડાયારાજકોટના ધર્મેન્દ્ર રોડ ઉપર ભીડનો લાભ લઇ મોબાઈલ ચોરી કરનાર ત્રણ મહિલા ઝડપાઈ
રાજકોટ શહેરના ધર્મેન્દ્ર રોડ ઉપર ખરીદી માટે આવનાર લોકોના મોબાઈલ અને પર્સ ચોરી કરનાર ગોંડલની મહિલા ત્રિપુટીને ગોંડલ પોલીસે ઝડપી લઇ રાજકોટના બે અલગ અલગ…
View More રાજકોટના ધર્મેન્દ્ર રોડ ઉપર ભીડનો લાભ લઇ મોબાઈલ ચોરી કરનાર ત્રણ મહિલા ઝડપાઈબગસરાના સમઢિયાળામાં આધેડને રાજકોટના બે શખ્સોએ ધમકી આપી
બગસરા તાલુકાના સમઢીયાળામા રહેતા એક આધેડને બે શખ્સોએ ફોન પર બોલાચાલી કરી મારી નાખવાની ધમકી આપતા તેણે આ બારામા બગસરા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે.…
View More બગસરાના સમઢિયાળામાં આધેડને રાજકોટના બે શખ્સોએ ધમકી આપીસાયલાના ઢાકણિયામાં પ્રૌઢાનો ફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ
જામનગરના વાલસુરા નેવી બેઈઝ પર રસોઈ બનાવતા યુવકનો હાથ મશીનમાં ફસાઈ જતાં ઈજા સાયલાના ઢાંકણીયા ગામે રહેતા પ્રોઢાએ કોઈ અગમ્ય કારણસર ગળેફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ…
View More સાયલાના ઢાકણિયામાં પ્રૌઢાનો ફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસસોમનાથથી ખોડલધામ કેન્સર હોસ્પિટલના લાભાર્થે રથયાત્રાનો પ્રારંભ
સાત દિવસ સુધી જિલ્લાના 75 જેટલા ગામડાઓમાં ભ્રમણ કરશે : લોકભાગીદારી માટે આહવાન કરાશે સમાજસેવા અને આધ્યાત્મિકતાનો સંગમ સાધતા, શ્રી ખોડલધામ ટ્રસ્ટ- કાગવડ દ્વારા…
View More સોમનાથથી ખોડલધામ કેન્સર હોસ્પિટલના લાભાર્થે રથયાત્રાનો પ્રારંભજામનગરના સાગર કિનારા ઉપર પણ એજન્સીઓ દ્વારા સઘન ચેકિંગ
જામનગર જિલ્લાના વહીવટી તંત્ર ની સૂચના અનુસાર તમામ સુરક્ષા એજન્સીઓ દ્વારા જુદા જુદા વિભાગોમાં સધન ચેકિંગની કાર્યવાહી ચલાવવામાં આવી રહી છે, જેના ભાગરૂૂપે હાલારનો…
View More જામનગરના સાગર કિનારા ઉપર પણ એજન્સીઓ દ્વારા સઘન ચેકિંગ