દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ એસ.ઓ.જી. વિભાગના પી.આઈ. વી.એ. રાણા તેમજ તેમની ટીમ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં એ.એસ.આઈ. સજુભા હમીરજી જાડેજા…
View More ચંદ્રાવાડા ગામનો પૂજારી ગાંજા સાથે ઝડપાયોCategory: ગુજરાત
કોડીનારમાં યુવાન ઇજનેરનો સ્યુસાઇડ નોટ લખી આપઘાત
બહેને ફોન કરતા મોબાઇલ ‘સ્વીચ ઓફ’ હતો, ઘરે તપાસ કરાવતા ભાઇની લટકતી લાશ મળી ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકા પંચાયતમાં અધિક મદદનીશ ઇજનેર તરીકે ફરજ…
View More કોડીનારમાં યુવાન ઇજનેરનો સ્યુસાઇડ નોટ લખી આપઘાતમોરબી-વાંકાનેર પંથકમાં અપમૃત્યુની જુદી-જુદી ચાર ઘટના: ચારનાં મોત
મોરબી-વાંકાનેર પંથકમાં આપઘાત અને અપમૃત્યુના બનાવોમાં ચાર વ્યક્તિના મોત થયા છે તમામ બનાવોની નોંધ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પ્રથમ બનાવમાં મોરબીના વિસીપરા…
View More મોરબી-વાંકાનેર પંથકમાં અપમૃત્યુની જુદી-જુદી ચાર ઘટના: ચારનાં મોતજામનગરમાં પોલીસ કોન્સ્ટેબલ પર બે શખ્સોનો હુમલો
જામનગરના સીટી એ-ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા 112 જનરક્ષકના પોલીસ કોન્સ્ટેબલ નીલેશભાઈ ગોવિંદભાઈ અંધેરાની ફરિયાદના આધારે મુસ્તુફા મોહમદ વજુગરા અને હાજીભાઈ મોહમદ વજુગરા સામે સરકારી…
View More જામનગરમાં પોલીસ કોન્સ્ટેબલ પર બે શખ્સોનો હુમલોજામનગરમાં ‘એનાલોગ’ પનીર પકડવા વ્યાપક દરોડા, બે પેઢીમાં કરાયો નાશ
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી એનાલોગ પનીર ચીઝ બટર ના વેચાણ સંદર્ભેની નવી માર્ગદર્શિકાના અનુસંધાને જામનગર મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા આજે શહેરમાં સઘન…
View More જામનગરમાં ‘એનાલોગ’ પનીર પકડવા વ્યાપક દરોડા, બે પેઢીમાં કરાયો નાશકેશોદમાં કારે બે વાહનને ટક્કર મારી, પાંચ ઘવાયા
જૂનાગઢ જિલ્લાના કેશોદ બાયપાસ રોડ પર એક અત્યંત ગંભીર અને ભયાનક અકસ્માતની ઘટના સામે આવી છે. કેશોદના માંગરોળ રોડ પર આવેલા ઓવરબ્રિજ નજીક સર્વિસ રોડ…
View More કેશોદમાં કારે બે વાહનને ટક્કર મારી, પાંચ ઘવાયાજામનગર સિવિલમાંથી દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં મોકલવાનું કૌભાંડ
જામનગર ની સરકારી જી.જી.હોસ્પિટલ માંથી દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં મોકલવામાં આવતો હોવાની રજૂઆત પીએમજેએવાય વિભાગના અધિકારીઓ એ ઇન્ચાર્જ તબીબી અધિક્ષક ને કરી હતી. આ રજૂઆત ના…
View More જામનગર સિવિલમાંથી દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં મોકલવાનું કૌભાંડઉપલેટા નગરપાલિકામાં ભ્રષ્ટાચાર મામલે વિપક્ષનો હોબાળો
ઉપલેટા નગરપાલિકામાં ચાલુ વર્ષ 2026 ના ચોમાસામાં થયેલા રોડ-રસ્તાના કામોમાં આચરાયેલા લાખો રૂૂપિયાના ભ્રષ્ટાચાર મામલે તંત્ર ભારે ભીંસમાં મુકાયું છે. સત્તાધારી પક્ષ અને એજન્સીની મિલીભગતથી…
View More ઉપલેટા નગરપાલિકામાં ભ્રષ્ટાચાર મામલે વિપક્ષનો હોબાળોઉપલેટામાં સ્ટાફની અછતનો પ્રશ્ર્ન ઉઠાવનાર આરોગ્ય અધિકારીને સજાના રૂપે ઘરે બેસાડ્યા
જિલ્લાનું અને તાલુકાનું અધિકારીઓ વચ્ચે સંકલન જળવાઈ રહે તે માટે અવારનવાર તાલુકાના જિલ્લાના અધિકારીઓ વચ્ચે દશમયજ્ઞ કોન્ફરન્સ દ્વારા ચર્ચા વિચારણા થતી હોય છે અને મીટીંગો…
View More ઉપલેટામાં સ્ટાફની અછતનો પ્રશ્ર્ન ઉઠાવનાર આરોગ્ય અધિકારીને સજાના રૂપે ઘરે બેસાડ્યાગુજરાતમાં ફરી વરસાદનું જોર વધશે!!! 8-9 ઓગસ્ટે વરસશે ભારે વરસાદ, યલો એલર્ટ જાહેર
રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદનું જોર ઘટતા બફારો વધી ગયો છે. જોકે હવે હવામાન વિભાગે ફરી રાજ્યમાં વરસાદી માહોલ જામવાની આગાહી કરી છે.…
View More ગુજરાતમાં ફરી વરસાદનું જોર વધશે!!! 8-9 ઓગસ્ટે વરસશે ભારે વરસાદ, યલો એલર્ટ જાહેર