જેતપુર માં ગુરૂૂવારે ગૌ. વા. વિઠ્ઠલભાઈ રાદડીયા ની માસિક પુણ્યતિથિ નિમીતે મેગા બ્લડ ડોનેશન કેમ્પનો આયોજન કરવામાં આવેલ છે. જેતપુર યુથ સિટી કાઉન્સિલ ઓફ જેતપુર…
View More જેતપુરમાં સ્વ.વિઠ્ઠલભાઇ રાદડિયાની પુણ્યતિથિએ રકતદાન કેમ્પનું આયોજનCategory: ગુજરાત
મહુવામાં ચાલુ બસે ઉતારુ મહિલાની છેડતી કરનાર ડ્રાઇવર સસ્પેન્ડ
ભાવનગરમાં સલામત સવારી-એસ.ટી અમારી જેવા સુત્રને કલંક લગાડતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં મહુવાથી જામનગર જતાં રૂૂટન એસટી બસના ડ્રાઈવર દ્વારા ચાલુ બસમાં મહિલા પેસેન્જરની…
View More મહુવામાં ચાલુ બસે ઉતારુ મહિલાની છેડતી કરનાર ડ્રાઇવર સસ્પેન્ડગુજરાત ફોરેસ્ટ વિભાગના 14 અધિકારી સહિત 35 કર્મચારીને બઢતી-બદલી
ગુજરાતનાં ફોરેસ્ટ વિભાગમાં ફરી એકવાર બઢતી સાથે બદલીનાં આદેશ કરાયા છે. વિભાગનાં 14 અધિકારીઓની બઢતી અને બદલીનાં આદેશ કરાયા છે. ગુજરાત ફોરેસ્ટ હસ્તકમાં આવતા 35…
View More ગુજરાત ફોરેસ્ટ વિભાગના 14 અધિકારી સહિત 35 કર્મચારીને બઢતી-બદલીકાન ફિલ્મ ફેસ્ટિવલમાં સુરતના મહિલા પ્રોડ્યુસર ચંદા પટેલની રેડ કાર્પેટ વોક
કાન ફિલ્મ ફેસ્ટિવલમાં બોલિવૂડથી લઈને હોલીવુડ સુધીની ઘણી હસ્તીઓએ ભાગ લીધો અને પોતપોતાની અદાઓથી ચર્ચાઓમાં આવી ગયા. ત્યારે હવે સુરતની પ્રથમ મહિલા પ્રોડ્યુસર ચંદા પટેલનો…
View More કાન ફિલ્મ ફેસ્ટિવલમાં સુરતના મહિલા પ્રોડ્યુસર ચંદા પટેલની રેડ કાર્પેટ વોકદેશભરમાં ગુજરાત સૌથી વધુ ધગધગતું રાજ્ય
શિયાળામાં પણ તાપમાન વધ્યું, દિવસ-રાતના તાપમાનનો તફાવત ઘટ્યો, CEEWનો ગરમાગરમ અહેવાલ ગુજરાતમાં ગરમીનો અનુભવ નવો નથી, પરંતુ 2025 એ બધી મર્યાદાઓ વટાવી દીધી છે. તાજેતરના…
View More દેશભરમાં ગુજરાત સૌથી વધુ ધગધગતું રાજ્યરિદ્ધિની ગૌરવપૂર્ણ સિદ્ધિ: શિક્ષણની કેડીએ યુવાઓને દેખાડે છે સફળતાની સીડી
નાનપણમાં દૃષ્ટિ ગુમાવી, પિતા ગુમાવ્યા છતાં હિંમત હાર્યા વગર અંગ્રેજી વિષય સાથે એમ.એ. કર્યું, પીએચ.ડી. કર્યું, જી સેટની પરીક્ષામાં ક્વોલિફાય થઈ ડો.રિદ્ધિ સોની બન્યા પ્રાધ્યાપિકા…
View More રિદ્ધિની ગૌરવપૂર્ણ સિદ્ધિ: શિક્ષણની કેડીએ યુવાઓને દેખાડે છે સફળતાની સીડીબપોર સુધીમાં 18 તાલુકામાં વરસાદ, મહુવામાં બે કલાકમાં ધોધમાર અઢી ઇંચ
ગુજરાતમા આજથી ફરી વરસાદનુ જોર વધ્યુ છે. અસહય ગરમી અને ઉકળાટ વચ્ચે આજે સવારથી બપોર બે વાગ્યા સુધીમા 35 તાલુકામા એક મી.મી.થી માંડી અઢી ઇંચ…
View More બપોર સુધીમાં 18 તાલુકામાં વરસાદ, મહુવામાં બે કલાકમાં ધોધમાર અઢી ઇંચકોરોનાનો પગપેસારો, વધુ 5 પોઝિટિવ
શહેરમાં એક મહિલા, ત્રણ પુરુષ સંક્રમિત શિવપાર્ક, ગોવિંદનગર, શિવાજીપાર્ક અને સિલ્વરી સાઇન વિસ્તારમાં નવા કેસો નોંધાયા સૌરાષ્ટ્રમાં ફરી કોરોનાના કેસ માથુ ઉચી કરી રહ્યા છે.…
View More કોરોનાનો પગપેસારો, વધુ 5 પોઝિટિવરાજકોટ શહેર-જિલ્લામાં 189 ડુપ્લીકેટ ચૂંટણી કાર્ડ રદ કરાયા
રાજકોટ શહેર અને જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા આગામી ચૂંટણીઓની પારદર્શિતા સુનિશ્ચિત કરવા ડુપ્લીકેટ ચૂંટણી કાર્ડ (EPIC) ધરાવતા લોકો સામે સખત પગલાં ભરવામાં આવ્યા છે. પ્રાપ્ત…
View More રાજકોટ શહેર-જિલ્લામાં 189 ડુપ્લીકેટ ચૂંટણી કાર્ડ રદ કરાયાPMના કાર્યક્રમમાં નવી બસો ફાળવી રૂટ ઉપર ભંગાર બસો દોડાવાઇ
ખખડધજ બસોમાં ગુર્જરનગરીનું ભાડું વસુલતું એસ.ટી. તંત્ર, કેન્સલ રૂટનું એનાઉન્સ પણ બંધ સાવરકુંડલા ડેપોની બસમાં 35ની કેપેસિટી સામે 45નું બુકિંગ કરી નાખ્યું ગુજરાત એસ.ટી…
View More PMના કાર્યક્રમમાં નવી બસો ફાળવી રૂટ ઉપર ભંગાર બસો દોડાવાઇ