ઉપલેટા પોલીસના વિરોધમાં મળેલી મીડિયા કર્મીઓની બેઠક સાથે કોઈ લેવા-દેવા નથી :પત્રકાર સંગઠન

બે દિવસ પહેલા ઉપલેટાના સર્કીટ હાઉસ ખાતે પોલીસની વિરૂૂધ્ધમાં કહેવાતી મીડીયા કર્મીઓની મળેલી બેઠકને ઉપલેટા તાલુકા પત્રકાર સંગઠનના હોદેદારો તેમજ અમુક સભ્યોને કોઈ લેવા દેવા…

View More ઉપલેટા પોલીસના વિરોધમાં મળેલી મીડિયા કર્મીઓની બેઠક સાથે કોઈ લેવા-દેવા નથી :પત્રકાર સંગઠન

કલ્યાણપુરના ગ્રામ્ય પંથકની ગુમ થયેલી બે સગીરાની ગણતરીના કલાકોમાં કરાઈ શોધખોળ

સગીરાનો કબજો પરિવારજનોને સોંપાતા રાહત દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના મણીપુર હાબરડી ગામે રહેતા એક યુવાન તથા તેમના ભાઈની અનુક્રમે 13 તથા 11 વર્ષની બે…

View More કલ્યાણપુરના ગ્રામ્ય પંથકની ગુમ થયેલી બે સગીરાની ગણતરીના કલાકોમાં કરાઈ શોધખોળ

પેટાચૂંટણીમાં પ્રચાર માટે ભાજપે નેતાઓની ફોજ ઉતારી

કડી-વિસાવદર પેટાચૂંટણી માટે ભાજપે પોતાના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી હતી. યાદીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રિય મંત્રી સીઆર પાટીલ, વિજય રૂૂપાણી, નીતિન પટેલનો સમાવેશ કરવામાં…

View More પેટાચૂંટણીમાં પ્રચાર માટે ભાજપે નેતાઓની ફોજ ઉતારી

સલાયામાં પીજીવીસીએલ દ્વારા ભર ઉનાળે બપોરના લાઇટના ધાંધિયા

  સલાયામાં આમ તો પીજીવિસીએલ દ્વારા સતત લાઇટ ચાલુ હોય એવું તો ભાગ્યેજ બને છે. પણ હમણાં ઘણા સમયથી રોજ બપોરે 3 થી 3.45 વચે…

View More સલાયામાં પીજીવીસીએલ દ્વારા ભર ઉનાળે બપોરના લાઇટના ધાંધિયા

ઓખા કોસ્ટ ગાર્ડમાં નોકરી મેળવવાની પરીક્ષામાં પરપ્રાંતીય શખ્સ ડમી યુવાનને બેસાડી પાસ થયો

ઓખામાં ઇન્ડિયન કોસ્ટ ગાર્ડની જાહેર થયેલી પરીક્ષામાં ડમી પરીક્ષાર્થીને રાખી, પોસ્ટિંગ મેળવવા માટે ઉતીર્ણ થયેલા હરિયાણાના શખ્સ સામે ઓખા મરીન પોલીસ મથકમાં ગંભીર કલમ હેઠળ…

View More ઓખા કોસ્ટ ગાર્ડમાં નોકરી મેળવવાની પરીક્ષામાં પરપ્રાંતીય શખ્સ ડમી યુવાનને બેસાડી પાસ થયો

કાર્ગો ફલાઈટ બંધ અને હાઈવે ઉપર લૂંટના ભયથી ઝવેરાતનો ધંધો ઠપ્પ

રાજકોટથી દરરોજ 8 હજારથી 12 હજાર કિલો સોનું-ચાંદી અને ઈમિટેશન ઝવેરાતની હેરફેર અમદાવાદ એરપોર્ટ સુધી માલ પહોંચાડવા, સિકયુરિટી વાહનનો દરરોજ હજારો રૂપિયાનો ખર્ચ પોસાય તેમ…

View More કાર્ગો ફલાઈટ બંધ અને હાઈવે ઉપર લૂંટના ભયથી ઝવેરાતનો ધંધો ઠપ્પ

રાજકોટમાં જન્માષ્ટમીનો લોકમેળો રેસકોર્સ મેદાનમાં જ યોજાશે, કલેકટરે કરી જાહેરાત

  રાજકોટના લોકમેળાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. રાજકોટના લોકમેળા રેશકોર્સ મેદાનમાં જ યોજાશે. કલેક્ટર તંત્રએ સ્ટોલ અને પ્લોટની હરરાજી માટે કરી સતાવાર…

View More રાજકોટમાં જન્માષ્ટમીનો લોકમેળો રેસકોર્સ મેદાનમાં જ યોજાશે, કલેકટરે કરી જાહેરાત

રાજકોટમાં મુખ્યમંત્રી કોર્પોરેટરોના કલાસ લેશે

સરકીટ હાઉસ અથવા મહાનગરપાલિકામાં વ્યક્તિગત મુલાકાતનો પણ ગોઠવાતો તખતો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી શુક્રવારે સાંજે 5:00 વાગ્યે રાજકોટ પધારી રહ્યા છે. કરોડો રૂૂપિયાના વિકાસ…

View More રાજકોટમાં મુખ્યમંત્રી કોર્પોરેટરોના કલાસ લેશે

મોટી બહેન સાથે કામ બાબતે ઝઘડો થતા સગીરાનો આપઘાત

શહેરનાં સામાકાંઠે ભાવનગર રોડ પર આવેલા શિવાજીનગરમાં રહેતી 14 વર્ષિય સગીરાએ મોટી બહેન સાથે કામ બાબતે ઝઘડો થતાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતાં પરિવારમાં ગમગીની…

View More મોટી બહેન સાથે કામ બાબતે ઝઘડો થતા સગીરાનો આપઘાત

રાજકોટમાં આજે વધુ 9 કેસ, 16 દિવસમાં આંકડો 60ને પાર

રાજકોટ શહેરમાં છેલ્લા એક સપ્તાહથી કોરોનાના લોકલ સંક્રમણમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. તા. 19ના રોજ પ્રથમ કેસ આવ્યા બાદ આવનારા પોઝેટીવ કેસોમાં ટ્રાવેલીંગ…

View More રાજકોટમાં આજે વધુ 9 કેસ, 16 દિવસમાં આંકડો 60ને પાર