બોટાદ જિલ્લા પોલીસ વડાની સૂચના હેઠળ આગામી દિવસોમાં બકરી ઈદના તહેવાર આવી રહ્યો હોય તેને લઈને રાણપુર પોલીસ સ્ટેશનના PI એસ.એ.પટેલ, PSI એચ.એ.વસાવા,એલ.એન.પ્રજાપતિ એ પોલીસ…
View More રાણપુર શહેરમાં પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગCategory: ગુજરાત
ભાવનગરના ત્રણ બૂટલેગરો પાસા હેઠળ જેલમાં ધકેલાયા
ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઇંગ્લીશ દારૂૂની ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલા ત્રણ આરોપીઓ સામે પાસા હેઠળ કાર્યવાહી કરી છે. આ કાર્યવાહી અંતર્ગત ત્રણેય આરોપીઓને રાજ્યની વિવિધ જેલોમાં…
View More ભાવનગરના ત્રણ બૂટલેગરો પાસા હેઠળ જેલમાં ધકેલાયાટંકારા આંગડિયા લૂંટ પ્રકરણનો વધુ એક આરોપી ઝડપાયો
આંગણીયા પેઢીના કર્મી પાસેથી 90 લાખની લૂંટ ચલાવેલ, અગાઉ ત્રણ આરોપીની ધરપકડ થયેલ ટંકારા ખજુરા હોટેલના ગ્રાઉન્ડમાં થયેલ ચકચારી લૂંટના ગુનામાં પોલીસે વધુ એક આરોપીને…
View More ટંકારા આંગડિયા લૂંટ પ્રકરણનો વધુ એક આરોપી ઝડપાયોમોબાઇલ સતત વ્યસ્ત આવતા પત્નીને મોતને ઘાટ ઉતારી
પાલીતાણાનો ચોંકાવનારો બનાવ, ચારિત્ર્ય પર શંકા રાખી ખેલ્યો ખૂની ખેલ ભાવનગર જિલ્લાના પાલીતાણામાં પતિએ પત્નીને હત્યા કર્યાનો બનાવ બનવા પામ્યો છે. પતિ નો ફોન વ્યસ્ત…
View More મોબાઇલ સતત વ્યસ્ત આવતા પત્નીને મોતને ઘાટ ઉતારીખાંભાના ડેડાણમાંથી રેશનીંગના અનાજનો ગેરકાયદે જથ્થો ઝડપાયો
અમરેલીના ધારી SDMની સૂચનાથી ખાંભા મામલતદાર સ્ટાફ દ્વારા ખાંભાના ડેડાણ ગામેથી ગેરકાયદેસર રીતે સંગ્રહ કરાયેલો શંકાસ્પદ રેશનીંગનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર,…
View More ખાંભાના ડેડાણમાંથી રેશનીંગના અનાજનો ગેરકાયદે જથ્થો ઝડપાયોકોટડા સાંગાણીના શિશક ગામના પોસ્ટ કર્મચારીના પુત્ર દ્વારા 10 લાખની છેતરપીંડી
કોટડા સાંગાણી તાલુકાના શિશક ગામના એક ખેડુતને પોસ્ટલ વિમા યોજના હેઠળ રૂા.40 લાખ અપાવવાનું કહી શિશક પોસ્ટ ઓફીસના કર્મચારીના પુત્ર સહીત બે શખ્સોએ રૂા.10 લાખ…
View More કોટડા સાંગાણીના શિશક ગામના પોસ્ટ કર્મચારીના પુત્ર દ્વારા 10 લાખની છેતરપીંડીરાજકોટમાં બાળ તસ્કરીનું રેકેટ ઝડપાયું, 20 બાળકોને મુકત કરાવ્યા
મોરબી રોડ ઉપર ગોપાલ રેસિડન્સીમાં એસઓજી અને ક્રાઇમ બ્રાંચનો દરોડો, બંગાળી શખસની ધરપકડ રાજકોટ માં બાંગ્લાદેશી અને પાકિસ્તાની ઘૂસણખોરોને પકડી લેવાના પોલીસના ઓપરેશન બાદ રાજકોટમાં…
View More રાજકોટમાં બાળ તસ્કરીનું રેકેટ ઝડપાયું, 20 બાળકોને મુકત કરાવ્યાડાઘિયાનો વધતો ત્રાસ: વધુ એક માસુમને ચૂંથી નાખ્યો
કોઠારિયા સોલવન્ટ 25 વારીયાની ઘટના; પાડોશીના બે પાલતુ શ્ર્વાને ઘર પાસે રમતા 6 વર્ષના બાળકને બચકા ભર્યા માસુમ બાળકને લોહી લુહાણ હાલતમાં સારવારમાં ખસેડાયો રાજકોટ…
View More ડાઘિયાનો વધતો ત્રાસ: વધુ એક માસુમને ચૂંથી નાખ્યોટંકારા જુગાર કલબ તોડ પ્રકરણમાં વોન્ટેડ સસ્પેન્ડ પીઆઈ ગોહિલની કચ્છથી ધરપકડ
ટંકારા જુગારકલબમાં તોડ પ્રકરણમાં છેલ્લા સાડા પાંચ મહિનાથી ફરાર તત્કાલીન પીઆઈ વા.કે.ગોહિલને કચ્છ નજીક એક ગામમાંથી સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે ઝડપી લીધા છે. ભાજપના મંત્રી…
View More ટંકારા જુગાર કલબ તોડ પ્રકરણમાં વોન્ટેડ સસ્પેન્ડ પીઆઈ ગોહિલની કચ્છથી ધરપકડકોરોના તમામ વોર્ડમાં ફેલાયો એક મહિલા સહિત 7 નવા પોઝિટિવ કેસ
કુલ કેસ 68, 25 દર્દી સાજા થયા, 43 હોમઆઈસોલેટ હેઠળ સારવારમાં શહેરમાં કોરોનાના કેસમાં ધીમે ધીમે વધારો થતો જાય છે. છેલ્લા 17 દિવસમાં આવેલા કોરોનાના…
View More કોરોના તમામ વોર્ડમાં ફેલાયો એક મહિલા સહિત 7 નવા પોઝિટિવ કેસ