જામનગર શહેરના સિટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં વસવાટ કરતા દારૂૂના ધંધાર્થીઓ અથવા તો માથા ભારે શખ્સોના ઘરમાં આજે ફરીથી ચેકિંગ દરમિયાન 10 મકાનમાંથી…
View More 10 બૂટલેગર અને માથાભારે તત્વોના ઘરોમાંથી 12.10 લાખની વીજ ચોરી પકડાઇCategory: ગુજરાત
પટેલ કોલોનીમાં ગંદકીના ગંજ ખડકાયા, સ્થાનિકોમાં રોગચાળાનો ભય
જામનગરના પટેલ કોલોની શેરી નંબર 9 માં મુખ્ય માર્ગ ઉપર ઉકરડા અને કચરાના ઢગલાને લઈને પારાવાર ગંદકી ફેલાય છે, તેમજ તીવ્ર દુર્ગંધ મારી રહી છે.…
View More પટેલ કોલોનીમાં ગંદકીના ગંજ ખડકાયા, સ્થાનિકોમાં રોગચાળાનો ભયજામજોધપુરના સડોદરમાં ડોક્ટરની ડિગ્રી વગર દર્દીઓની સારવાર કરતો શખ્સ પકડાયો
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના સડોદર ગામમાંથી ડીગ્રી વગરના એક બોગસ તબીબને એસ.ઓ.જી. શાખાની ટુકડીએ ઝડપી લીધો છે, અને તેની પાસેથી જરૂૂરી દવાઓ અને સાધનો વગેરે…
View More જામજોધપુરના સડોદરમાં ડોક્ટરની ડિગ્રી વગર દર્દીઓની સારવાર કરતો શખ્સ પકડાયોમોરબીમાં મોડી રાત્રે રૂા.3.50 લાખની રોકડ રકમ ભરેલા થેલાની તફડંચી
મોરબીમાં શનાળા પાસે રાત્રીના સમયે લૂંટનો બનાવ સામે આવ્યો છે. જેમાં એક શખ્સ રૂૂ.3.50 લાખ રોકડ ભરેલો થેલો ઝપાઝપી કરી ઝૂંટવીને ભાગી ગયો હોવાનું જાણવા…
View More મોરબીમાં મોડી રાત્રે રૂા.3.50 લાખની રોકડ રકમ ભરેલા થેલાની તફડંચીગિરનારના જંગલમાં ચંદનચોરો ત્રાટક્યા
સાતેક વૃક્ષો કાપી નાખ્યાં, ફોરેસ્ટ સ્ટાફ ઉપર કુહાડી-કરવત ફેંકી ભાગી છૂટતા જંગલમાં સર્ચ ઓપરેશન જૂનાગઢના દાતાર જંગલમાં પપુષ્પાથ સ્ટાઇલમાં ચંદનની ચોરીનો બનાવ સામે આવ્યો…
View More ગિરનારના જંગલમાં ચંદનચોરો ત્રાટક્યાશનિવાર સુધી રાજ્યભરમાં ભારે વરસાદની ચેતવણી, સુરતમાં ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતમાં ચોમાસું ફરી એકવાર સક્રિય થયું છે, અને હવામાન વિભાગે આજથી 26 જુલાઈ સુધી રાજ્યના અનેક જિલ્લાઓમાં હળવાથી અતિભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યના દક્ષિણ…
View More શનિવાર સુધી રાજ્યભરમાં ભારે વરસાદની ચેતવણી, સુરતમાં ઓરેન્જ એલર્ટ જાહેરઅમદાવાદ ભારતમાં સાતમું સૌથી ધીમું શહેર, ટ્રાફિક સમસ્યાથી મુસાફરો તોબાતોબા
કોલકાતા પ્રથમ સ્થાને, બાદમાં હૈદરાબાદ-ચૈન્નઇ: ટીમટોમનો રિપોર્ટ અમદાવાદમાં દૈનિક મુસાફરી ધીરજની કસોટી બની ગઈ છે. SG રોડ, CG રોડ અને આશ્રમ રોડ જેવી ધમનીઓની જીવનરેખા…
View More અમદાવાદ ભારતમાં સાતમું સૌથી ધીમું શહેર, ટ્રાફિક સમસ્યાથી મુસાફરો તોબાતોબાડ્રગ્સ કેસમાં સંડોવાયેલા યુવકે કોર્ટના દ્વારે કર્યુ આત્મવિલોપન
વેરાવળની ઘટના: જમીન પચાવી પાડનાર અલાણા બંધુએ FM ગ્રુપના ફારૂક મૌલાનાને હવાલો સોંપતા ષડયત્ર રચ્યાનો આક્ષેપ વર્ષ 2022 માં જમીન મુદ્દે દાવો દાખલ કરતા સમાધાન…
View More ડ્રગ્સ કેસમાં સંડોવાયેલા યુવકે કોર્ટના દ્વારે કર્યુ આત્મવિલોપનસરકાર સામે લડવામાં ડર લાગતો હોય તે રજા લઇ લે: અમિત ચાવડા
ગુજરાત કોંગ્રેસના પ્રમુખનો ચાર્જ સંભાળતા જ ખોંખારો, સરકારી કૌભાંડો-લોકોના પ્રશ્ર્નોને લઇને આક્રમક લડાઇનું એલાન મૃતપ્રાય ગુજરાત કોંગ્રેસમાં પ્રાણ પૂરવા હાઇકમાન્ડે મોરચો સંભાળ્યો છે, ત્યારે શક્તિસિંહ…
View More સરકાર સામે લડવામાં ડર લાગતો હોય તે રજા લઇ લે: અમિત ચાવડારાજુલા હોસ્પિટલમાં આતંક મચાવનાર ટોળકી સામે ત્રણ ગુના
શિયાળબેટ ગામમાં રિક્ષા ભાડુ માગતા ઉપાડો લીધો, 14 લુખ્ખાઓની ધરપકડ કરી કાયદાના પાઠ ભણાવતી પોલીસ જાફરાબાદના શિયાળબેટની મારામારીમાં રાજુલા અને પીપાવાવ મરીન પોલીસ સ્ટેશનમાં હત્યાની…
View More રાજુલા હોસ્પિટલમાં આતંક મચાવનાર ટોળકી સામે ત્રણ ગુના