ગીર સોમનાથના સુપ્રસિદ્ધ જમજીર ધોધ પર પ્રતિબંધ હોવા છતાં રીલ્સ બનાવીને વાયરલ કરનાર સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર પૂજા પ્રજાપતિ અને તેની બે મિત્રો સામે કાયદેસરની કાર્યવાહી…
View More જમજીર ધોધ પર રિલ્સ બનાવનાર મોડલ પૂજા પ્રજાપતિ સહિત અન્ય બે સામે ગુનો નોંધાયોCategory: ગુજરાત
અમિત ખૂંટ આપઘાત કેસમાં સરકારની એન્ટ્રી, સ્પેશિયલ અને આસીસ્ટન્ટ પી.પી.ની નિમણૂક
રીબડાના અમિત ખૂંટ આત્મ હત્યા કેસમાં સરકારની એન્ટ્રી થઇ છે. ગૃહ વિભાગ તરફથી સ્પેશિયલ પીપી અને આસિસ્ટન્ટ પીપીની નિમણૂક કરવામાં આવી છે. સ્પેશિયલ પીપી તરીકે…
View More અમિત ખૂંટ આપઘાત કેસમાં સરકારની એન્ટ્રી, સ્પેશિયલ અને આસીસ્ટન્ટ પી.પી.ની નિમણૂકતરણેતરનાં લોકમેળામાં 20મી ગ્રામીણ ઓલિમ્પિક સ્પર્ધાનો શુભારંભ
વિજેતાઓને મહાનુભાવોના હસ્તે રોકડ પુરસ્કાર, સર્ટીફિકેટનું વિતરણ જિલ્લાના થાનગઢ તાલુકાના તરણેતર ગામે આયોજિત ત્રિ-દિવસીય લોકમેળામાં રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓનો વિભાગ, સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત,…
View More તરણેતરનાં લોકમેળામાં 20મી ગ્રામીણ ઓલિમ્પિક સ્પર્ધાનો શુભારંભપતિને સાજા કરવાની જીદ સામે નિયતિએ પણ ઝૂકવું પડ્યું
પતિના હિમોફિલિયા રોગ વિશે જાણ હોવા છતાં લગ્ન કર્યા અને સાચા અર્થમાં જીવન સંગીની બન્યા ડો.સોનલ સાકરિયા જન્મ સાથે જન્મતા અને મૃત્યુ સાથે મૃત્યુ પામતા…
View More પતિને સાજા કરવાની જીદ સામે નિયતિએ પણ ઝૂકવું પડ્યુંખંભાળિયા બન્યું ગણપતિમય: ઠેર ઠેર વિઘ્નહર્તા દેવને સ્થાપિત કરાયા
– સવારે શુભ ચોઘડિયે ગણપતિ સ્થાપનના કાર્યક્રમો યોજાયા – વિઘ્નહર્તા દેવના ગણેશજીના મહાપર્વ એવા ગણેશ ચતુર્થી નિમિત્તે આજે ખંભાળિયામાં ઠેર ઠેર ઉમંગ ઉત્સાહ સાથે ગણપતિ…
View More ખંભાળિયા બન્યું ગણપતિમય: ઠેર ઠેર વિઘ્નહર્તા દેવને સ્થાપિત કરાયાખંભાળિયાના શિરેશ્વર લોકમેળાને ખુલ્લો મુકાયો: સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન
– ચાર દિવસીય પરંપરાગત લોકમેળાની શુક્રવારે થશે પૂર્ણાહુતિ – ખંભાળિયામાં ભારે ઇન્તેજારીપૂર્ણ બની રહેલા શક્તિનગર વિસ્તારના શિરૂતળાવના લોકમેળાનો ગઈકાલે મંગળવારથી વિધિવત રીતે પ્રારંભ કરવામાં…
View More ખંભાળિયાના શિરેશ્વર લોકમેળાને ખુલ્લો મુકાયો: સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજનગુજરાત STના 40 હજાર કર્મચારીઓ માટે સારા સમાચાર: સરકારે મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો કર્યો વધારો
રાજ્ય સરકાર દ્વારા STના 40 હજાર કર્મચારીઓ માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. કર્મચારીઓને હાલ ચૂકવાતા મોંઘવારી ભથ્થામાં 2%નો વધારો જાહેર કરવામાં આવ્યો છે.…
View More ગુજરાત STના 40 હજાર કર્મચારીઓ માટે સારા સમાચાર: સરકારે મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો કર્યો વધારોવડોદરામાં કોમીપલિતો ચાંપવા પ્રયાસ, ગણેશજીની મૂર્તિ પર ઇંડા ફેંકાયા
મધરાત્રે ઘટના, સીસીટીવીના આધારે શંકાસ્પદોની સઘન પૂછપરછ, ભાવિકોમાં રોષ વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં નિર્મલ પાર્ક યુવક મંડળ દ્વારા સ્થાપિત ગણેશજીની મૂર્તિ પર 25 ઓગસ્ટની રાતે…
View More વડોદરામાં કોમીપલિતો ચાંપવા પ્રયાસ, ગણેશજીની મૂર્તિ પર ઇંડા ફેંકાયાઅમિત ખૂંટ આપઘાત કેસમાં સરકારની એન્ટ્રી, સ્પેશિયલ અને આસીસ્ટન્ટ પી.પી.ની નિમણૂક
રીબડાના અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં સરકારની એન્ટ્રી થઇ છે. ગૃહ વિભાગ તરફથી સ્પેશિયલ પીપી અને આસિસ્ટન્ટ પીપીની નિમણૂક કરવામાં આવી છે. સ્પેશિયલ પીપી તરીકે ચેતન…
View More અમિત ખૂંટ આપઘાત કેસમાં સરકારની એન્ટ્રી, સ્પેશિયલ અને આસીસ્ટન્ટ પી.પી.ની નિમણૂકસોરઠિયાવાડી સર્કલ પાસે કારખાનામાં માલ સામાનની લીફટમાં ગળુ ફસાતા યુવાનનું મોત
ત્રીજા માળે લીફટ બંધ થઇ જતા યુવાને મોઢુ બહાર કાઢતા જ લીફટ ચાલુ થઇ અને અકસ્માત સર્જાયો સોરઠીયાવાડી સર્કલ પાસે આવેલા ઘડીયાલનાં કારખાનાની માલ વાહક…
View More સોરઠિયાવાડી સર્કલ પાસે કારખાનામાં માલ સામાનની લીફટમાં ગળુ ફસાતા યુવાનનું મોત