વડોદરામાં ફરી એકવાર અસામાજિક તત્વો દ્વારા શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. વડોદરામાં મોડી રાત્રે સિટી પોલીસ સ્ટેશન વિસ્તારના જૂની ગઢી વિસ્તારમાં બે જૂથો…
View More વડોદરામાં 2 કોમ વચ્ચે પથ્થરમારો, નવરાત્રિ પંડાલને નિશાન બનાવ્યાનો આરોપCategory: ગુજરાત
ઓખા-શકૂરબસ્તી સ્પેશિયલ ટ્રેનના સમયમાં રાજકોટ વચ્ચે ફેરફાર કરાયો
મંગળવારથી 25 નવેમ્બર સુધીની રેલવે દ્વારા જાહેરાત પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે ચલાવવામાં આવતી ઓખાશકૂર બસ્તી (દિલ્હી કેન્ટ પાસે) સ્પેશિયલ ટ્રેનના ઓખાથી રાજકોટ સુધી…
View More ઓખા-શકૂરબસ્તી સ્પેશિયલ ટ્રેનના સમયમાં રાજકોટ વચ્ચે ફેરફાર કરાયોકરણપરામાં ગણેશ જ્વેલર્સના બંગાળી કારીગરોની મહેફીલમાં દરોડો, પાંચ ઝડપાયા
શહેરનાં કરણપરા શેરી નં 3 મા આવેલા ગણેશ જવેલર્સ નામનાં મકાનમા દારૂની મહેફીલ ચાલતી હોવાની બાતમી મળતા એ ડીવીઝન પોલીસ મથકનાં સ્ટાફે દરોડો પાડી પાંચ…
View More કરણપરામાં ગણેશ જ્વેલર્સના બંગાળી કારીગરોની મહેફીલમાં દરોડો, પાંચ ઝડપાયાભાવનગરમાં 1200 એસટી બસ ફાળવી દેતા 2500 રૂટ રદ, લાખો મુસાફરોને હાલાકી
યાત્રિકોને પડતી તકલીફ માટે હિતરક્ષક સમિતિ દ્વારા હેલ્પલાઇન નંબર જાહેર ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના ગુજરાતના પ્રતિનિધિ ગજેન્દ્રસિંહ ઝાલા, એડવોકેટ ઈન્દુભા રાઓલ, દિલીપભાઈ આસવાણી, નાગજીભાઈ…
View More ભાવનગરમાં 1200 એસટી બસ ફાળવી દેતા 2500 રૂટ રદ, લાખો મુસાફરોને હાલાકીમનપા દ્વારા સ્વચ્છોત્સવ અભિયાન અંતર્ગત 27 ટન કચરાનો નિકાલ
શહેરના બસ સ્ટોપ, હોકર્સ ઝોન, પબ્લિક ટોયલેટ, કોમ્યુનિટી ટોયલેટની 4150 સફાઇ કામદારો દ્વારા સફાઇ ઝુંબેશ હાથ ધરાઇ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.17/09/2025 થી તા.31/10/2025દરમ્યાનસ્વચ્છતા હી સેવા-2025…
View More મનપા દ્વારા સ્વચ્છોત્સવ અભિયાન અંતર્ગત 27 ટન કચરાનો નિકાલહીરાસર એરપોર્ટ ઓથોરિટીના પાપે વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેક્ટને લાગ્યું ગ્રહણ
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના આગમન પૂર્વે અનેક છીંડા સામે આવ્યા: એરપોર્ટના પ્રવેશદ્વારે શ્વાનોનો અડ્ડો, ટર્મિનલમાં મુસાફરોને ચડવા માટેની ઇલેક્ટ્રિક સીડી બંધ વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેક્ટ…
View More હીરાસર એરપોર્ટ ઓથોરિટીના પાપે વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેક્ટને લાગ્યું ગ્રહણવાવડીમાં વોર્ડ ઓફિસ-આરોગ્ય કેન્દ્રનું ખાતમુહૂર્ત
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં.12માં ટી.પી.સ્કીમ નં.14(વાવડી ) , એફ.પી.નં.31(એચ.)માં કુલ રૂૂ.6.92 કરોડના ખર્ચે વોર્ડ ઓફીસ તથા શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બનાવવાના કામનું ખાતમુહૂર્ત મંત્રી…
View More વાવડીમાં વોર્ડ ઓફિસ-આરોગ્ય કેન્દ્રનું ખાતમુહૂર્તયુવાન અને તેની મહિલા મિત્રનો ફોટો ચોરી બોગસ ઇન્સ્ટા આઇડી બનાવ્યું
શહેરના જામનગર રોડ પર રહેતા યુવાને અને તેની મહિલા મિત્રનો ફોટો ચોરી લઇ બોગસ ઇન્સ્ટા આઇડી બનાવી તેની ડીપીમાં ફોટો રાખેલો હોય જે અંગે સાયબર…
View More યુવાન અને તેની મહિલા મિત્રનો ફોટો ચોરી બોગસ ઇન્સ્ટા આઇડી બનાવ્યુંસાસરિયાઓ પરિણીતાને મંદબુધ્ધિની કહેતા, સાસુએ ત્રીજા માળેથી ધક્કો મારી દીધો’તો
ગોકુલધામ આવાસ યોજનામાં રહેતા દિપિકાબેન પ્રકાશભાઈ ઝીંઝુવાડીયા(ઉ.30)એ ફરિયાદમાં તેમના પતિ પ્રકાશ લલિત,સસરા લલિત રમણિક,સાસુ સરોજ લલીત,જેઠ ધર્મેશ અને જેઠાણી નંદનીબેન ધર્મેશભાઈ વિરૃદ્ધ ત્રાસ અંગેની ફરિયાદ…
View More સાસરિયાઓ પરિણીતાને મંદબુધ્ધિની કહેતા, સાસુએ ત્રીજા માળેથી ધક્કો મારી દીધો’તોભગવતીપરામાં બંધ મકાન અને બારદાનના ડેલામાં આગ
મોડી રાત્રે આગ ભભૂકી ઉઠતા ફાયર બ્રિગેડનો સ્ટાફ 3 ફાઈર ફાયટર સાથે દોડી ગયો બાજૂમાં આવેલી ઝૂપડપટ્ટીમાં સુતેલા પરિવારને બચાવી લઇ આગ ઉપર કાબુ મેળવ્યો…
View More ભગવતીપરામાં બંધ મકાન અને બારદાનના ડેલામાં આગ