રાજકોટ,જામનગર અને સુરેન્દ્રનગરમાં પેસેન્જરને રિક્ષામાં બેસાડી ઉલ્ટી કરવાનું નાટક કરી નજર ચુકવી રૂૂપિયા ચોરી લેતી રિક્ષા ગેંગનાં એક સભ્યને ક્રાઈમ બ્રાંચે ઝડપી લઇ પુછપરછ કરતા…
View More રાજકોટ સહિત 36 મુસાફરોને શિકાર બનાવનાર રિક્ષા ગેંગનો સભ્ય ઝડપાયોCategory: ગુજરાત
માન્યતા વગર કોલેજ ચલાવવાના કેસમાં રજિસ્ટ્રાર અને સંચાલકોનો નિદોર્ષ છૂટકારો
તા.02/09/2005ના રોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ રજિસ્ટ્રારે પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં રાજકોટમાં મોટી ટાંકી ચોક પાસે રેડક્રોસ બિલ્ડિંગમાં જનાર્દનરાય નાગર રાજસ્થાન વિદ્યાપીઠ દ્વારા…
View More માન્યતા વગર કોલેજ ચલાવવાના કેસમાં રજિસ્ટ્રાર અને સંચાલકોનો નિદોર્ષ છૂટકારોતેરા તુજકો અર્પણ અંતર્ગત સાયબર ફ્રોડમાં ગયેલા 9.50 લાખ પોલીસે પરત અપાવ્યા
રાજય સરકારનાં તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત અરજદારોને ઘરફોડ ચોરી કે ફ્રોડમા ગયેલા નાણા કે વસ્તુ પરત મેળવવા માટે પોલીસ મથકે ધકકા ખાવા ન પડે…
View More તેરા તુજકો અર્પણ અંતર્ગત સાયબર ફ્રોડમાં ગયેલા 9.50 લાખ પોલીસે પરત અપાવ્યાદીકરીનો જન્મ થતા પતિ સહિતના સાસરિયાઓનો પરિણીતાને ત્રાસ
શહેરના બેડીપરા વિસ્તારમાં માવતરે રહેતી પરિણીતાએ પતિ સહિતના સાસરીયા વિરૂધ્ધ ત્રાસ આપ્યાની ફરિયાદ પોલીસે ચોપડે નોંધાવી છે. જેમાં દીકરીનો જન્મ થતા પતિ સહિતના સાસરીયાઓને ન…
View More દીકરીનો જન્મ થતા પતિ સહિતના સાસરિયાઓનો પરિણીતાને ત્રાસ39 કરોડના ખર્ચે બનેલો વડોદરાનો બાજવા બ્રિજ બે વર્ષમાં બેસી ગયો
વડોદરામાં બાજવા બ્રિજ તેના લોકાર્પણના માત્ર બે વર્ષની અંદર જ વિવાદમાં આવ્યો છે. રૂૂ. 39 કરોડના ખર્ચે નવો બનાવેલો આ બ્રિજનો બાજવા ગામ તરફ જતો…
View More 39 કરોડના ખર્ચે બનેલો વડોદરાનો બાજવા બ્રિજ બે વર્ષમાં બેસી ગયોશોર્ટ સ્કર્ટ ફરજિયાત, લેગિન્સ પર પ્રતિબંધ અમદાવાદની સત્યમેવ સ્કૂલે વિવાદ છેડ્યો
નિયમ ભંગ કરનારને દંડ, વાલિઓના આક્ષેપો સામે શાળા સંચાલકોનું મૌન અમદાવાદના શિક્ષણ જગતમાં સત્યમેવ ઇન્ટરનેશનલ સ્કૂલ એક અસામાન્ય અને ગંભીર વિવાદને કારણે ચર્ચામાં આવી છે.…
View More શોર્ટ સ્કર્ટ ફરજિયાત, લેગિન્સ પર પ્રતિબંધ અમદાવાદની સત્યમેવ સ્કૂલે વિવાદ છેડ્યો‘આપ’ સાથે ગઠબંધન નહીં, એકલા લડો; ગુજરાત કોંગ્રેસને હાઇકમાન્ડનો આદેશ
ગુજરાતની રાજનીતિમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. લાંબા સમયથી ચાલી રહેલી અટકળોનો અંત આવ્યો છે, જેમાં હવે સ્પષ્ટ થયું…
View More ‘આપ’ સાથે ગઠબંધન નહીં, એકલા લડો; ગુજરાત કોંગ્રેસને હાઇકમાન્ડનો આદેશઅવીરા ગોલ્ડમાં માનક બ્યુરોનો દરોડો, લાયસન્સ વગર ઉત્પાદન-વેચાણ ઝડપાયું
રાજકોટમાં ભારતીય માનક બ્યુરો દ્વારા શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ એક સોની વેપારીને ત્યાં દરોડો પાડી હોલમાર્ક વગર સોનાના ઘેરણાનું ઉત્પાદન અને વેચાણ કરવા બદલ 167…
View More અવીરા ગોલ્ડમાં માનક બ્યુરોનો દરોડો, લાયસન્સ વગર ઉત્પાદન-વેચાણ ઝડપાયુંરેસકોર્સ ખાતે શુક્રવારથી શોપિંગ ફેસ્ટિવલનો પ્રારંભ
રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ…
View More રેસકોર્સ ખાતે શુક્રવારથી શોપિંગ ફેસ્ટિવલનો પ્રારંભબાકીદારોની મિલકત સિલ કરવા દિવાળી પછી વેરા વિભાગ કરશે મેગા ડ્રાઇવ
1.80 લાખથી વધુ મિલકતધારકોનો વેરોબાકી હોવાથી ત્રણેય ઝોનમાં એકસાથે કાર્યવાહી કરવા તંત્ર સજ્જ શહેરમા આવેલ પ.30 લાખ મિલ્કતો પૈકી 40 ટકા મિલ્કત ધારકો વેરો ભરપાઇ…
View More બાકીદારોની મિલકત સિલ કરવા દિવાળી પછી વેરા વિભાગ કરશે મેગા ડ્રાઇવ