જામનગર સ્ટેન્ડિંગ કમિટી દ્વારા રૂપિયા 43 કરોડ 04 લાખના કામોને બહાલી

શહેરમાં ક્રિકેટ ગ્રાઉન્ડ અને ફૂટબોલ ગ્રાઉન્ડ બનાવવાની દરખાસ્તનો સૈદ્ધાંતિક સ્વીકાર જામનગર મહાનગરપાલિકા ની આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટી ની બેઠકમાં રૂૂપિયા 43 કરોડ 04 લાખ ના…

View More જામનગર સ્ટેન્ડિંગ કમિટી દ્વારા રૂપિયા 43 કરોડ 04 લાખના કામોને બહાલી

ખંભાળિયા નગરપાલિકાની વર્તમાન બોડીનું શનિવારે અંતિમ જનરલ બોર્ડ

ખંભાળિયા નગરપાલિકાની વર્તમાન બોડીની સંભવિત રીતે અંતિમ જનરલ બોર્ડ આગામી શનિવાર તા. 21 ફેબ્રુઆરીના રોજ મુકરર કરવામાં આવી છે. નગરપાલિકાના પ્રમુખ રચનાબેન એમ. મોટાણીના અધ્યક્ષ…

View More ખંભાળિયા નગરપાલિકાની વર્તમાન બોડીનું શનિવારે અંતિમ જનરલ બોર્ડ

ભાણવડ પંથકમાં મોડીરાત્રીના સમયે ધમધમતા જુગારધામ પર પોલીસ ત્રાટકી

ભાણવડ વિસ્તારમાં પોલીસે ગતરાત્રે જુગાર અંગેની કાર્યવાહી કરી, અને વેરાડ ગામની સીમમાંથી પાંચ જુગારીઓને ઝડપી લઇ, કુલ રૂૂપિયા 7 લાખ 42 હજારનો મુદ્દામાલ કબજે કર્યો…

View More ભાણવડ પંથકમાં મોડીરાત્રીના સમયે ધમધમતા જુગારધામ પર પોલીસ ત્રાટકી

વેરાવળના વોર્ડ નં.4માં પ્રાથમિક સુવિધાઓના અભાવે સ્થાનિક રહેવાસીઓનો હલ્લાબોલ

વેરાવળમાં વોર્ડ નંબર 4 માં આવેલ આંબેડકર નગરના રહીશો દ્વારા રોડ-રસ્તા અને પ્રાથમિક સુવિધાઓના પ્રશ્નો વર્ષોથી લંબાતા હોવાના આક્ષેપ સાથે પાલિકા કચેરીએ રહેવાસીઓ થાળી-વેલણ લઈ…

View More વેરાવળના વોર્ડ નં.4માં પ્રાથમિક સુવિધાઓના અભાવે સ્થાનિક રહેવાસીઓનો હલ્લાબોલ

જામનગરમાં અસ્થિર યુવક વીજ પોલ પર ચડી જતા શોકથી મોત

જામનગરમાં શંકર ટેકરી વિસ્તારમાં રહેતો જયેશ વાલાભાઈ રાઠોડ નામનો યુવાન કે જે છેલ્લા ચાર વર્ષથી માનસિક બીમારીથી પીડાતો હતો, અને રખડતું ભટકતું જીવન જીવતો હતો.…

View More જામનગરમાં અસ્થિર યુવક વીજ પોલ પર ચડી જતા શોકથી મોત

પાટડીના ઝેઝરીમાં કડબની આડશમાં છૂપાવેલી 1344 દારૂની બોટલ મળી આવી

પાટડીના ઝેઝરીમાં 8.63 લાખનો વિદેશી દારૂૂ ઝડપાયો હતો, જ્યારે બંને આરોપી ફરાર થઇ ગયા હતા. બજાણા પોલીસે ખેતરમાંથી 1344 બોટલ દારૂૂ જપ્ત કર્યા છે. પાટડી…

View More પાટડીના ઝેઝરીમાં કડબની આડશમાં છૂપાવેલી 1344 દારૂની બોટલ મળી આવી

મોરબી મ્યુનિ.કમિશનરનું વોર્ડ-5માં સરપ્રાઇઝ ચેકિંગ, સફાઇ અંગે સૂચના

ગાર્બેજ કલેકશન પોઇન્ટની સ્વચ્છતા અંગે માર્ગદર્શન આપ્યુ મોરબી મહાનગરપાલિકામાં સ્વછતાનું ધોરણ જળવાઈ રહે તે માટે સમયાંતરે કમિશનર સ્વપનિલ ખરે (IAS) દ્વારા જુદા જુદા ક્લસ્ટરની વિઝિટ…

View More મોરબી મ્યુનિ.કમિશનરનું વોર્ડ-5માં સરપ્રાઇઝ ચેકિંગ, સફાઇ અંગે સૂચના

ભાવનગરમાં પોલીસ દેશી દારૂના હાટડા પર ત્રાટકી

ભાવનગર શહેરમાં હાલ એક નશો કરતો યુવાન દેશી દારૂૂ પીતો નજરે પડે છે અને દેશી દારૂૂ ક્યાં ક્યાં વેચાય છે તે પણ જણાવી રહ્યો છે…

View More ભાવનગરમાં પોલીસ દેશી દારૂના હાટડા પર ત્રાટકી

મોરબીમાં ડેમમાં ડૂબી ગયેલ યુવકની 45 કલાકે લાશ મળી

મહાશિવરાત્રી પર્વે રફાળેશ્વર મહાદેવ મંદિરે આયોજિત મેળામાંથી પરત ફરી ત્રણ મિત્રો ડેમમાં ન્હાવા ગયા હતા જેમાં એક યુવાન ડૂબી જતા મોરબી, રાજકોટ અને જામનગર ફાયરની…

View More મોરબીમાં ડેમમાં ડૂબી ગયેલ યુવકની 45 કલાકે લાશ મળી

ચંદ્રભાગા શક્તિપીઠ ખાતે સાધુ સંતોના આગમનને પગલે તૈયારીઓને આખરી ઓપ અપાયો

મહાશિવરાત્રિનો મેળો પૂર્ણ કર્યા બાદના રોજ 2 હજારથી વધુ સાધુ સંતોનું પ્રતિવર્ષ થાય છે આગમન મહાશિવરાત્રિનો મેળો પૂર્ણ કર્યા બાદ પ્રતિવર્ષ પ્રભાસ ક્ષેત્રમાં આવેલ મહાકાળી…

View More ચંદ્રભાગા શક્તિપીઠ ખાતે સાધુ સંતોના આગમનને પગલે તૈયારીઓને આખરી ઓપ અપાયો