રેગ્યુલર વ્યવહાર કરતા ગ્રાહકના નામે ફોન કરી ચીટર ટોળકીએ નાણાં જમા કરાવ્યા વગર હવાલો પાડી આંગડિયાની દિલ્હી ઓફિસેથી પૈસા ઉપાડી લીધા ગ્રાહકે પોતે ફોન…
View More સોનીબજારની આંગડિયા પેઢી સાથે 72 લાખની છેતરપિંડીCategory: ક્રાઇમ
Crime
ચકચારી લૂંટ વિથ મર્ડર કેસમાં આરોપીને જન્મટીપ
મહિલાનુ સસ્તા સોનાની લાલચ આપી અપહરણ કરી મોત નીપજાવી ઘરેણાંની લૂંટ ચલાવી’ તી સ્થળ પરથી મળેલા પગના ઉગઅ ટેસ્ટના આધારે ઓળખ થતાં સાંયોગિક પુરાવાનો આધારે…
View More ચકચારી લૂંટ વિથ મર્ડર કેસમાં આરોપીને જન્મટીપરાજકોટમાં 15 ટકાના વળતરની લાલચે 31 લાખની છેતરપિંડી
રૈયા ચોકડી નજીક મે.મની પ્લાન્ટ ઈન્વેસ્ટમેન્ટ કં.ની ઓફિસ શરૂ કરી ફૂલેકું ફેરવી ગઠિયો ફરાર બ્લેકવોરા ક્રિપ્ટો કરન્સીના 300 કરોડના ફૂલેકા બાદ વધુ એક ચીટર ટોળકીએ…
View More રાજકોટમાં 15 ટકાના વળતરની લાલચે 31 લાખની છેતરપિંડી13 વર્ષના ભાઈએ 1 વર્ષની બહેનનું ગળું દબાવી મોતને ઘાટ ઉતારી
સતત રડતી બહેનને ચૂપ કરાવવા પહેલા ઓશિકાથી મોઢું દબાવ્યું પછી ગળું દબાવી કાયમી માટે ચૂપ કરી દીધી! પોસ્ટમોર્ટમમાં બાળકીનું મોત ગૂંગળામણથી થયાનું ખૂલતા સમગ્ર ઘટના…
View More 13 વર્ષના ભાઈએ 1 વર્ષની બહેનનું ગળું દબાવી મોતને ઘાટ ઉતારીવાલ્મીકિવાડી ક્વાર્ટર પાસે ઓનલાઇન ક્રિકેટ સટ્ટો રમાડતા બે શખ્સો પકડાયા
શહેરના જામનગર રોડ પર વાલ્મીકીવાડી આવાસ કર્વાટર પાસેથી ઓનલાઇન ક્રિકેટ સટ્ટો રમાડતા બે શખ્સોને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી રૂ. 41 હજારનો મુદામાલ કબજે કર્યો…
View More વાલ્મીકિવાડી ક્વાર્ટર પાસે ઓનલાઇન ક્રિકેટ સટ્ટો રમાડતા બે શખ્સો પકડાયાઆજી જીઆઇડીસીમાં જુગાર રમતાં સાત જુગારીઓ ઝડપાયા
રાજકોટ શહેરના આજી જીઆઇડીસી પટેલ એન્ટરપ્રાઇઝ નામના કારખાના પાસે જાહેરમા જુગાર રમાતો હોવાની બાતમીના આધારે થોરાળા પોલીસે દરોડો પાડી જુગાર રમતા સાત શખ્સોને…
View More આજી જીઆઇડીસીમાં જુગાર રમતાં સાત જુગારીઓ ઝડપાયાડ્રગ્સ કેસમાં 4 મહિનાથી વોન્ટેડ અમદાવાદનો સપ્લાયર MPથી પકડાયો
શહેરના યુનિવર્સિટી પોલીસે ચાર મહિના પૂર્વે ઝડપી પાડેલા 19 ગ્રામ એમ.ડી. ડ્રગ્સના સપ્લાયરમાં અમદાવાદના શખ્સનું નામ ખુલ્યું હોય જે ચાર મહિનાથી વોન્ટેડ હોય અને મધ્યપ્રદેશના…
View More ડ્રગ્સ કેસમાં 4 મહિનાથી વોન્ટેડ અમદાવાદનો સપ્લાયર MPથી પકડાયોલક્ષ્મી સોસાયટીમાં લાઇટ બિલ ભરવા મામલે પુત્રની પિતાને ખૂનની ધમકી
પુત્રએ કહ્યું, તું જીવતે જીવ આ મકાન મારા નામે કરી દે નહીં તો તને મારી નાખીશ નાના મવા રોડ પર લક્ષ્મી સોસાયટીમા રહેતા વૃધ્ધે તેમના…
View More લક્ષ્મી સોસાયટીમાં લાઇટ બિલ ભરવા મામલે પુત્રની પિતાને ખૂનની ધમકીકચ્છના ‘મીઠી ખારેક’ સેક્સ સ્કેન્ડલમાં તમામ આરોપી નિર્દોષ જાહેર
નલિયાના ચકચારી સામૂહિક દુષ્કર્મ કેસમાં ભાજપના દિગ્ગજ નેતાઓ સહિત 65 સામે 30થી વધુ યુવતીઓનું શોષણ કરવાનો હતો આરોપ રાષ્ટ્રીય કક્ષાએ ખળભળાટ મચાવનાર સેક્સ સ્કેન્ડલમાં ફરિયાદી…
View More કચ્છના ‘મીઠી ખારેક’ સેક્સ સ્કેન્ડલમાં તમામ આરોપી નિર્દોષ જાહેરયુવતી સાથે ભાગી છૂટેલા યુવાનના પિતરાઇભાઇ -માતા ઉપર હુમલો
જામનગરમાં નંદનવન પાર્ક વિસ્તારમાં રહેતો એક યુવાન પોતાની પ્રેમિકાને ભગાડી ગયા બાદ પ્રેમીની માતા અને પિતરાઈ ભાઈને ભોગવવાનો વારો આવ્યો છે. પ્રેમિકાના પરિવારના ચાર સભ્યોએ…
View More યુવતી સાથે ભાગી છૂટેલા યુવાનના પિતરાઇભાઇ -માતા ઉપર હુમલો