બોટાદ જિલ્લાના ગઢડા ખાતે કષ્ટભંજન કોટન એન્ડ ઓઈલ ઇન્ડસ્ટ્રીઝમાં સીસીઆઈ દ્વારા ટેકાના ભાવે કપાસની થતી ખરીદીમાં ખેડૂતને પરેશાન કરી 19798 ની કિંમતના 265 કિલો કપાસની…
View More ગઢડામાં સીસીઆઈનો કોમ્પ્યુટર ઓપરેટર અને જીનનો સંચાલક 265 કિલો કપાસની લાંચ લેતા પકડાયાCategory: ક્રાઇમ
Crime
જસદણમાં કપાસના વેપારી સાથે રૂ.1.26 કરોડની છેતરપિંડી કરનાર રાજકોટના પાંચ ગઠિયાની ધરપકડ
જસદણનાં કપાસનાં વેપારી સાથે રૂ. 1.ર6 કરોડની ઠગાઇ કરનાર રાજકોટનાં પાંચ શખ્સો સામે ફરીયાદ નોંધાયા બાદ પાંચેયની ધરપકડ કરવામા આવી છે . જસદણના વેપારીએ રાજકોટના…
View More જસદણમાં કપાસના વેપારી સાથે રૂ.1.26 કરોડની છેતરપિંડી કરનાર રાજકોટના પાંચ ગઠિયાની ધરપકડજૂનાગઢના દરગાહ કેસમાં દોઢ વર્ષથી ફરાર 3 આરોપી ઝડપાયા
જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે મજેવડી દરગાહ કેસમાં મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. પોલીસે છેલ્લા દોઢ વર્ષથી ફરાર ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસ ઇન્સપેક્ટર જે.જે. પટેલના માર્ગદર્શન…
View More જૂનાગઢના દરગાહ કેસમાં દોઢ વર્ષથી ફરાર 3 આરોપી ઝડપાયાભાવનગરમાં 75 લાખની લૂંટ કરનાર ત્રણ ઝડપાયા
આરોપીઓને ચિત્રા અને સિદસર વિસ્તારમાંથી ઝડપી લીધા: સૂત્રધાર કોણ? આજે ત્રણેયને કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરાશે ભાવનગર શહેરના ચિત્રા એસબીઆઈ બેંકમાંથી રૂૂા.75 લાખની રોકડ લઈને…
View More ભાવનગરમાં 75 લાખની લૂંટ કરનાર ત્રણ ઝડપાયાવીંછિયામાં કોળી સંમેલન પહેલાં ભાજપ નેતાનો ઓડિયો વાઇરલ
મૃતક ઘનશ્યામ રાજપરાના પરિવારને સંમેલનમાં ન જવા પ્રલોભનો આપતા હોવાથી ખળભળાટ રાજકોટ જિલ્લાનાં વિંછીયામાં કોળી સમાજનાં સંમેલન પહેલા ભાજપનાં નેતા સોનલ વસાણીની એક ઓડિયો ક્લિપ…
View More વીંછિયામાં કોળી સંમેલન પહેલાં ભાજપ નેતાનો ઓડિયો વાઇરલકોડિનારના વિઠ્ઠલપુર ગામે બિલ્ડિંગ લાઇમ સ્ટોનની ચોરી પકડાઇ
કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના સીધા માર્ગદર્શન હેઠળ ગઈકાલે રેવન્યૂ વિભાગ તથા ખાણ અને ખનીજ કચેરીની સંયુક્ત ટીમ દ્વારા કોડિનાર તાલુકાના વિઠ્ઠલપુર ગામના સર્વે નં 38…
View More કોડિનારના વિઠ્ઠલપુર ગામે બિલ્ડિંગ લાઇમ સ્ટોનની ચોરી પકડાઇ26/11 હુમલાના માસ્ટરમાઈન્ડ તહવ્વુર રાણાનાના ભારત પ્રત્યાર્પણનો માર્ગ મોકળો, અમેરિકાની સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી
26/11ના મુંબઈ હુમલાના આરોપી તહવ્વુર રાણાને ભારત લાવવાનો રસ્તો સાફ થઈ ગયો છે. અમેરિકી સુપ્રીમ કોર્ટે તહવ્વુરની અરજીને ફગાવી દીધી છે, જેમાં તેણે…
View More 26/11 હુમલાના માસ્ટરમાઈન્ડ તહવ્વુર રાણાનાના ભારત પ્રત્યાર્પણનો માર્ગ મોકળો, અમેરિકાની સુપ્રીમ કોર્ટે અરજી ફગાવીત્યકતા પર લગ્નની લાલચે દુષ્કર્મ આચરી 2.80 લાખ પડાવ્યા
મહિલા બાઉન્સર તરીકે નોકરી કરતી ત્યારે મોટામવાના શખ્સ સાથે પરિચય થયો હતો: આરોપીને સકંજામાં લેવા તજવીજ પરિણીત શખ્સે પત્નીથી કંટાળ્યો છું કહી દુષ્કર્મ ગુજાર્યુ, ગર્ભ…
View More ત્યકતા પર લગ્નની લાલચે દુષ્કર્મ આચરી 2.80 લાખ પડાવ્યાઅમારે લાડવામાં આવી વસ્તુ નથી જોઈતી કહી યુવતી ઉપર ભાભીના માતાનો હુમલો
શહેરના 0 ફૂટ રોડ પર આંબેડકર નગરમાં ભાભીના માવતરે લાડવા લઈ ગયેલી યુવતિ ઉપર ભાભીના માતા સહિતની મહિલાઓએ ઢીકાપાટુનો માર મારતા તેને સારવાર માટે સિવિલ…
View More અમારે લાડવામાં આવી વસ્તુ નથી જોઈતી કહી યુવતી ઉપર ભાભીના માતાનો હુમલોમાધાપર ચોકડી બ્રિજ નીચે અજાણ્યા શખ્સોનો દંપતી સહિત ચાર પર હુમલો : ત્રણ કિલો વાળની લૂંટ
રાજકોટ શહેરમા એક નવતર લુંટ થયાની ઘટના સામે આવી છે જેમા લુંટારુઓ દ્વારા દંપતી સહીત 4 વ્યકિત પર હુમલો કરી રૂ. 1ર હજારનાં 3 કિલો…
View More માધાપર ચોકડી બ્રિજ નીચે અજાણ્યા શખ્સોનો દંપતી સહિત ચાર પર હુમલો : ત્રણ કિલો વાળની લૂંટ