પિતરાઈ ભાઈ સહિત બે સગીરોએ ઝનુન પૂર્વક છરીના ઘા ઝીંકી દીધા; કચ્છના બેલા ગામે વાલીઓ માટે લાલબતી સમાન ચોંકાવનારો કિસ્સો કચ્છના વાગડ વિસ્તારમાં ગતરોજ પ્રથમ…
View More ઓનલાઈન ગેમના ઝઘડામાં 13 વર્ષના તરુણનું ગળુકાપી નાખ્યુંCategory: ક્રાઇમ
Crime
રાજકોટના યુવાનને અમરેલીમાં દારૂ પીવડાવી મોતને ઘાટ ઉતારી દેનાર તેના મિત્રને આજીવન કેદ
પાંચ વર્ષ પહેલા રાજકોટના એક યુવાનને તેના મિત્રએ દારૂૂની બાતમી આપ્યાની શંકા રાખી ધારગણી ગામની સીમમા મરણતોલ મારમારી અમરેલીના નદીના પટમા નાખી દઇ હત્યા…
View More રાજકોટના યુવાનને અમરેલીમાં દારૂ પીવડાવી મોતને ઘાટ ઉતારી દેનાર તેના મિત્રને આજીવન કેદકચ્છના રાપર અને ગાગોદરમાં જીરુ-એરંડા સાથે ખેતરોમાંથી પોશડોડાની ખેતી ઝડપાઇ
5ૂર્વ કચ્છ પોલીસ દ્વારા અવારનવાર ગાંજો, અફીણ, ડ્રગ્સ સહિતના માદક પદાર્થ ઝડપી લેવામાં આવે છે. ત્યારે વાગડમાં પ્રથમ વખત રાપર પોલીસે ગેડી ગામેથી પોશડોડાની ખેતી…
View More કચ્છના રાપર અને ગાગોદરમાં જીરુ-એરંડા સાથે ખેતરોમાંથી પોશડોડાની ખેતી ઝડપાઇICC ચેરમેન જય શાહનો નકલી અંગત સચિવ ઝડપાયો
ICCના ચેરમેન જય શાહનો નકલી PA ઝડપાયો છે. હરિદ્વારમાં જય શાહનો નકલી PA બનીને એક શખ્સ હોટલમાં સુખ સુવિધાનો લાભ મેળવતો હતો.નકલી PA બનીને…
View More ICC ચેરમેન જય શાહનો નકલી અંગત સચિવ ઝડપાયો‘હું સદર બજારનો ડોન છું’ મારી ગાડી તારાથી રોકાય કેમ? નામચીન શખ્સની પોલીસને ધમકી
રાજકોટ શહેરમાં ભૂતખાના ચોકમાં બંધ સાઈડમાંથી નીકળેલા એક્સેસ ચાલકને ટ્રાફિક કોન્સ્ટેબલ ઋતુરાજસિંહ રાણાએ અટકાવતા ચાલક સમીર બ્લોચ ઉશ્કેરાયો અને હું સદર બજારનો ડોન સમીર બ્લોચ…
View More ‘હું સદર બજારનો ડોન છું’ મારી ગાડી તારાથી રોકાય કેમ? નામચીન શખ્સની પોલીસને ધમકીસાધુવાસવાણી રોડ પર મહિલાએ યુવાનને બેફામ માર માર્યો, વીડિયો વાઇરલ
રાજકોટ શહેરમા જાહેરમા મારામારીની ઘટનાઓનાં વીડિયો સોશ્યલ મીડિયામા વાયરલ થાય છે. ત્યારે આજે વધુ એક વીડિયો સોશિયલ મીડીયામા વાયરલ થયો હતો આ ઘટનામા સાધુ વાસવાણી…
View More સાધુવાસવાણી રોડ પર મહિલાએ યુવાનને બેફામ માર માર્યો, વીડિયો વાઇરલનહેરૂનગરમાં મોડી રાત્રે ટાબરિયાઓનો પથ્થરમારો
શાંત ગણતા રાજકોટ શહેરના વોર્ડ નંબર 2 ના નહેરૂ નગર વિસ્તારમાં જ્યાં અશાંતધારો લાગુ છે ત્યાં કેટલાક ટીખળ ખોળ બાળકોએ પથ્થમારો કરતા તંગદિલી ફેલાઈ હતી.…
View More નહેરૂનગરમાં મોડી રાત્રે ટાબરિયાઓનો પથ્થરમારોગોંડલ રોડ પર પીધેલો કારચાલક બેકાબૂ : ત્રણ વાહનોને ઠોકરે લીધા
રાજકોટ શહેરમા જાહેર માર્ગો પર અવાર નવાર અકસ્માતની ઘટનાઓ બનતી રહી છે મોડીરાત્રે દારૂ ઢીંચીને વાહન ચલાવતા શખ્સો દ્વારા અવાર નવાર અકસ્માત સર્જવામા આવે છે.…
View More ગોંડલ રોડ પર પીધેલો કારચાલક બેકાબૂ : ત્રણ વાહનોને ઠોકરે લીધાઅરડોઇ ગામમાં ગુંડાગીરી : ખંડણી માગી પેપર મિલના ભાગીદારો પર હુમલો
લુખ્ખાઓએ કહયુ ગામમાં અમારો ધંધો જ ચાલવો જોઇએ, પોલીસ અમારું કાંઇ નહીં બગાડી શકે પેપર મિલમાં પાણીનો ટાંકો મોકલતા સરપંચ નરશીભાઇ ગજેરાના ઘરે પહોંચી બાઇકમાં…
View More અરડોઇ ગામમાં ગુંડાગીરી : ખંડણી માગી પેપર મિલના ભાગીદારો પર હુમલોબીલખાના નવાગામે નિવેદ કરવા આવેલા રાજકોટના યુવાન પર હુમલો
માતાજીના નિવેદ કરવા આવેલ રાજકોટના યુવક પર નવાગામનાં 2 શખ્સે હુમલો કરી કારનો કાચ તોડી નાખ્યો હતો. રાજકોટમાં 150 ફુટ રીંગ રોડ ફોર્ચ્યુન હોટલ…
View More બીલખાના નવાગામે નિવેદ કરવા આવેલા રાજકોટના યુવાન પર હુમલો