શહેરના રૈયા રોડ પર સદગુરૂ કોમ્પલેક્ષની સામે આવેલા અલ્કાપુરી મેઇન રોડ પર શેરી નં પ મા માવતરનાં ઘરે આવેલી પત્નીને દરવાજો ખોલવાનુ કહી પતિએ…
View More અલ્કાપુરીમાં માવતરે ગયેલી પત્ની સાથે માથાકૂટ કરી પતિએ સોડા-બોટલના ઘા કર્યાCategory: ક્રાઇમ
Crime
ધોરાજીના પરબડી ગામના ભાજપ અગ્રણીના હત્યા કેસમાં બે આરોપી 8 વર્ષે નિર્દોષ
ધોરાજી તાલુકાના મોટી પરબડી ગામે રહેતા પ્રદિપસિંહ જેઠસુરભાઈ વાળા નામના યુવાનની સાળંગપુર ગામના રવિરાજભાઈ રામકુભાઇ ખાચર, શાંતુભાઈ ઝીણાભાઈ ધાંધલ અને સુલતાનપુર ગામના મહેશભાઈ રાણીગભાઈ સહિત…
View More ધોરાજીના પરબડી ગામના ભાજપ અગ્રણીના હત્યા કેસમાં બે આરોપી 8 વર્ષે નિર્દોષમુસાફરોના ખિસ્સામાંથી પર્સ અને મોબાઇલ સેરવતી રિક્ષા ગેંગ પકડાઇ
રાજકોટ શહેરમાં રીક્ષામા મુસાફરોના ખિસ્સામાંથી રોકડ રકમ અને કિંમતી ચીજ-વસ્તુઓ તફડાવી લેતી બે મહિલા સહીત ચાર સભ્યોની બનેલી ટોળકીને ભક્તિનગર પોલીસે ઝડપી લીધી છે.ભક્તિનગર પોલીસ…
View More મુસાફરોના ખિસ્સામાંથી પર્સ અને મોબાઇલ સેરવતી રિક્ષા ગેંગ પકડાઇહત્યા કેસમાં આરોપીને જીવે ત્યાં સુધીની કેદ
દોઢ સો ફૂટ રિંગરોડ પર ત્રણ વર્ષ પૂર્વે ફૂટપાથ ઉપર સુવા મુદ્દે રખડતું ભટકતું જીવન જીવતા પ્રૌઢનું પથ્થરના ઘા ઝીંકી ઢીમ ઢાળી દીધુ’તું રાજકોટમાં ત્રણ…
View More હત્યા કેસમાં આરોપીને જીવે ત્યાં સુધીની કેદડિગ્રી વગરના મહિલા DySPનો પર્દાફાશ
રાજ્યમાં અવાર-નવાર નકલી પોલીસ, નકલી ડોક્ટર અને નકલી અધિકારીઓ પકડાતા હોય છે. ત્યારે હવે વધુ એક નકલી DySP અંગે ઘટસ્ફોટ થયો છે. આણંદ જિલ્લાના…
View More ડિગ્રી વગરના મહિલા DySPનો પર્દાફાશભુજમાં ક્રિકેટ સટ્ટા ઉપર SMCનો દરોડો, રાજકોટના પંટર સહિત 16ના નામ ખુલ્યા
નામચીન બુકીની ધરપકડ, ત્રણ બુકી ફરાર 78 લાખના બેલેન્સવાળા માસ્ટર આઇડી સાથે સાહિત્ય કબજે ભુજમાં સ્ટેટ મોનીટરીંગ સેલેની ટીમે ભારત અને ઓસ્ટ્રેલિયાની ચાલતી સેમિફાઇનલ મેચ…
View More ભુજમાં ક્રિકેટ સટ્ટા ઉપર SMCનો દરોડો, રાજકોટના પંટર સહિત 16ના નામ ખુલ્યામાળિયાના ખીરઇ ગામે બૂટલેગર પરિવારનો પોલીસ પર હુમલો, છને ઇજા
દારૂનો દરોડો પાડવા ગયેલ પોલીસને ઘેરી લઇ હુમલો કરતા પોલીસ અધિક્ષક સહિતનો સ્ટાફ દોડી ગયો: બૂટલેગર સહિતના પરિવારના 10 સભ્યો સામે ગુનો નોંધાયો માળીયા-મિયાણાના ખીરઇ…
View More માળિયાના ખીરઇ ગામે બૂટલેગર પરિવારનો પોલીસ પર હુમલો, છને ઇજામહિલાના ઘરમાં ઘુસી દુષ્કર્મ કરનાર આરોપીને દસ વર્ષની જેલ
ચાર વર્ષ પૂર્વે બનેલા બનાવમાં કોર્ટનો ચુકાદો, એક લાખનો દંડ જામનગર માં ચારેક વર્ષ પહેલાં એક મહિલા ઉપર તેના પડોશી શખ્સે છરી ની અણીએ જાનથી…
View More મહિલાના ઘરમાં ઘુસી દુષ્કર્મ કરનાર આરોપીને દસ વર્ષની જેલભાવનગરના યુવાનને માછીમારીમાં રોકાણ કરાવી 23.10 લાખની ઠગાઈ
ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના એક યુવકને શહેરમાં રહેતા ચાર મહિલા સહિત આઠ શખ્સોએ માછીમારીના વ્યવસાયમાં નફાની લાલચ આપી રૂૂા. 23.10 લાખની રકમનું રોકાણ કરાવ્યું હતું…
View More ભાવનગરના યુવાનને માછીમારીમાં રોકાણ કરાવી 23.10 લાખની ઠગાઈવેરાવળ જીઆઈડીસીમાંથી ગાંજાનો આંતરરાજ્ય નેટવર્કનો પર્દાફાશ : બે બિહારી શખ્સ ઝડપાયા
ગીર સોમનાથ એસ.ઓ.જી. બ્રાન્ચે વેરાવળ જી.આઇ.ડી.સી. વિસ્તારમાંથી માદક પદાર્થ ગાંજાનો આંતર-રાજ્ય (રેકટ)નેટવર્કનો પર્દાફાશ કરી રૂૂ.49,400 ના ગાંજા સાથે બે શખ્સોને પકડી પાડેલ છે.પોલીસ મહાનિરીક્ષક…
View More વેરાવળ જીઆઈડીસીમાંથી ગાંજાનો આંતરરાજ્ય નેટવર્કનો પર્દાફાશ : બે બિહારી શખ્સ ઝડપાયા