દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વિવિધ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃતિઓ કરતા શખ્સો સામે જિલ્લા તંત્ર દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં અનેક આસામીઓ દ્વારા ગેરકાયદેસર રીતે કરવામાં આવેલા દબાણો ધ્વસ્ત…
View More ખંભાળિયા દારૂની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા શખ્સનું ગેરકાયદેસર દબાણ દૂર કરાયુંCategory: ક્રાઇમ
Crime
સૂરજકરાડીના દારૂ પ્રકરણના બે રીઢા ગુનેગારોને પાસા તળે જેલ હવાલે કરાયા
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વિવિધ અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા શખ્સો સામે સમયાંતરે પોલીસ તંત્ર દ્વારા પાસા સહિતની કડક હાથે કાર્યવાહી કરવામાં આવે છે. ત્યારે જિલ્લા એલસીબી…
View More સૂરજકરાડીના દારૂ પ્રકરણના બે રીઢા ગુનેગારોને પાસા તળે જેલ હવાલે કરાયારાપરના બેલા રણમાં ગૂમ થયેલા ઇજનેરની મહાશોધખોળ
વાગડ વિસ્તારના રાપર તાલુકાના બેલા મૌઆણાના રણ વિસ્તારમાં રાપર તાલુકાના બેલા ગામ નજીક આવેલા આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતા રણ વિસ્તાર છે. અહીં માર્ગ નિર્માણ માટે સર્વેની…
View More રાપરના બેલા રણમાં ગૂમ થયેલા ઇજનેરની મહાશોધખોળવ્યાજખોરને 4 લાખના 16 લાખ ચૂકવ્યા છતાં ત્રાસ, મહિલાએ પોલીસ મથકમાં ફિનાઇલ પીધું
રાજકોટ શહેરમા વ્યાજખોરી સામે લોક દરબાર યોજાયા બાદ વ્યાજખોરો સામે કાર્યવાહી કરી જેલ ભેગા કરવામા આવ્યા હતા . આમ છતા વ્યાજખોરો સુધરવાનુ નામ ન લેતા…
View More વ્યાજખોરને 4 લાખના 16 લાખ ચૂકવ્યા છતાં ત્રાસ, મહિલાએ પોલીસ મથકમાં ફિનાઇલ પીધુંજીએસટીના દરોડામાં એકાઉન્ટ ફ્રીઝ થતાં વેપારીઓને ફસાવ્યા
એકાઉન્ટ માંથી નાણાકીય વ્યવહાર બંધ થતાં રાજકોટ, સુરત, જામનગર, કાલાવડ, હિંમતનગર ,ગાંધીનગર, વલસાડ, અમદાવાદમાં નવા એગ્રીમેન્ટ કર્યા રાજકોટની ધર્મભક્તિ નામની પેઢીના વેપારી હીરેન દીલીપભાઇ પટેલને…
View More જીએસટીના દરોડામાં એકાઉન્ટ ફ્રીઝ થતાં વેપારીઓને ફસાવ્યાકપડાંના શો-રૂમમાં નોકરી કરતી યુવતીના મોર્ફ કરેલા ન્યૂડ ફોટા ઇન્સ્ટામાં અપલોડ કર્યા
આઇજી દેસાઇ, નેહા એડિટ સહિત ત્રણ આઇડી ધારક સામે સાયબર ક્રાઇમમાં ફરિયાદ સોશયલ મીડિયાના યુગમાં ઇન્સ્ટાગ્રામ એપ્લીકેશન ઉપર બોગસ આઇડી બનાવી લોકોને બદનામ કરવા…
View More કપડાંના શો-રૂમમાં નોકરી કરતી યુવતીના મોર્ફ કરેલા ન્યૂડ ફોટા ઇન્સ્ટામાં અપલોડ કર્યાઅહીં કેમ બેઢો છે તેમ કહી નસેડીને અજાણ્યા દારૂડિયા શખ્સોએ માર માર્યો
લોહાનગરની ઘટના: પ્રૌઢને ઇજા પહોંચતા સારવારમાં ખસેડાયા શહેરમાં ગોંડલ રોડ ઉપર આવેલા લોહાનગરમાં દારૂૂના નશામાં બેઠેલા નસેડીને અજાણ્યા દારૂૂડિયા શખ્સોએ અહીં કેમ બેઠા છો તેમ…
View More અહીં કેમ બેઢો છે તેમ કહી નસેડીને અજાણ્યા દારૂડિયા શખ્સોએ માર માર્યોમેટોડા જીઆઈડીસી પાસે સરાજાહેર બે પિતરાઈ ભાઇની હત્યાનો પ્રયાસ, ત્રણ શખ્સો ઝડપાયા
રાજકોટ નજીક મેટોડા જીઆઈડીસીની ખાનગી કંપનીમાં કાર ડ્રાઇવર તરીકે નોકરી કરતા કાલાવડ તાલુકાના શિશાંગ ગામે રહેતાં યુવાન અને તેના પિતરાઈ ભાઈ ઉપર તેના ગામના જ…
View More મેટોડા જીઆઈડીસી પાસે સરાજાહેર બે પિતરાઈ ભાઇની હત્યાનો પ્રયાસ, ત્રણ શખ્સો ઝડપાયાનવસારીના યુવકની મેલબોર્નમાં ગુજરાતી રૂમ પાર્ટનરે ચાકુના ઘા ઝીંકી હત્યા કરી
ગુજરાતના વધુ એક યુવકની વિદેશમાં હત્યા કરાઈ હોવાની વાત સામે આવી છે જેમાં નવસારીના યુવકની ઓસ્ટ્રેલિયામાં હત્યા કરાઈ છે,મિહિર દેસાઈ નામના યુવકની તેના જ રૂૂમમેટે…
View More નવસારીના યુવકની મેલબોર્નમાં ગુજરાતી રૂમ પાર્ટનરે ચાકુના ઘા ઝીંકી હત્યા કરીનશાખોરોને છોડાવવા વિજિલન્સનો નકલી PSI પોલીસ સ્ટેશને પહોંચ્યો
આપણો માણસ છે, જોઈ લેજો, હું વિજીલન્સમાં પીએસ આઈ છું, એમ કહી સરથાણા પોલીસ સ્ટેશનમાં પીએસઓને મોબાઇલમાં પોતાનો વર્દીવાળો ફોટો બતાવી નકલી પીએસ આઈએ નશો…
View More નશાખોરોને છોડાવવા વિજિલન્સનો નકલી PSI પોલીસ સ્ટેશને પહોંચ્યો