ડીવાયએસપી સ્ટાફની કામગીરી ખંભાળિયા વિભાગના ડીવાયએસપી ડો. હાર્દિક પ્રજાપતિના સુપરવિઝન હેઠળ સ્ટાફ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં લાલશાહીથી દર્શાવેલા નાસતા ફરતા આરોપી સંદર્ભે સધન કાર્યવાહી કરવામાં…
View More ભાણવડનો દારૂના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયોCategory: ક્રાઇમ
Crime
ગુજરાતના મંત્રીનો પુત્ર નાગાલેન્ડથી બંદૂકનું લાઈસન્સ લાવ્યો હોવાનો ધડાકો
બોગસ ગન લાઇસન્સ કૌભાંડમાં હાલ તપાસ ચાલી રહી છે ત્યારે સુરતના જહાંગીરપુરા ખાતે રહેતા ઓલપાડના ધારાસભ્ય અને મંત્રી મુકેશ પટેલના પુત્ર વિશાલે પણ નાગાલેન્ડથી ત્રણ…
View More ગુજરાતના મંત્રીનો પુત્ર નાગાલેન્ડથી બંદૂકનું લાઈસન્સ લાવ્યો હોવાનો ધડાકોઆઠ મહિના પૂર્વે નકલી આધારકાર્ડ સાથે કચ્છમાંથી પકડાયેલા બાંગ્લાદેશી સામે ફરિયાદ
આઠેક માસ પૂર્વે તા.7/8/24ના સરહદી વિસ્તાર કુરનના બસ સ્ટેશન પાસેથી બાતમીના આધારે પોલીસે એક શંકાસ્પદ ઈસમને ઝડપ્યો હતો. તેની પાસેથી આધારકાર્ડ મળ્યું હતું જે અંગે…
View More આઠ મહિના પૂર્વે નકલી આધારકાર્ડ સાથે કચ્છમાંથી પકડાયેલા બાંગ્લાદેશી સામે ફરિયાદમોરબી: કરોડોના કોલસા કૌભાંડનો મુખ્ય આરોપી ઝડપાયો
મોરબીના ગાળા ગામ નજીક SMCટીમે રેડ કરી કોલસા ચોરી કોભાંડનો પર્દાફાશ કરી કોલસાનો જથ્થો, પાવડર, માટીથી મિક્ષ કોલસો સહીત કુલ રૂૂ 3.57 કરોડનો મુદામાલ…
View More મોરબી: કરોડોના કોલસા કૌભાંડનો મુખ્ય આરોપી ઝડપાયોબગસરામાં ભાજપના કાર્યકર પર પાંચ શખ્સો દ્વારા હુમલો
તાલુકા ભાજપના કાર્યાલય પાસે જ ઢોર માર મારવામાં આવ્યો બગસરામાં ભાજપના કાર્યકર અને શિક્ષણ સમિતિ ચેરમેનના પતિ પર જમવાનું બનાવવા બાબતે માથાકૂટ થતાં ભાજપ કાર્યાલયની…
View More બગસરામાં ભાજપના કાર્યકર પર પાંચ શખ્સો દ્વારા હુમલોસંતાન પોતાનું ન હોવાની પતિએ શંકા કરતા પત્નીએ નવજાત શિશુને ત્યજી દીધું
ટંકારા તાલુકાના ઘુનડા ગામમાંથી નવજાત બાળક મળી આવવાની ઘટનામાં અંતે મોરબી એલસીબી બાળકને ત્યજી દેનારા માતા પિતા સુધી પહોંચી ગઇ છે અને બન્નેને ઝડપી…
View More સંતાન પોતાનું ન હોવાની પતિએ શંકા કરતા પત્નીએ નવજાત શિશુને ત્યજી દીધુંગોંડલના તત્કાલીન પોસ્ટ માસ્તરને ઠગાઇ કેસમાં ત્રણ વર્ષની કેદ-દંડ
ગોંડલની સબ પોસ્ટ ઓફીસમા બચત ખાતું ધરાવતા ખાતેદારોનાં ખાતામાથી રૂ. 1 લાખથી વધુ રકમ ઉપાડી ઠગાઇ કરવાના કેસમા તત્કાલીન પોસ્ટ માસ્તરને ગોંડલ કોર્ટ એ ત્રણ…
View More ગોંડલના તત્કાલીન પોસ્ટ માસ્તરને ઠગાઇ કેસમાં ત્રણ વર્ષની કેદ-દંડવેલનાથપરામાં જુગારનો દરોડો : છ જુગારી ઝડપાયા
10 હજારનો મુદ્દામાલ જપ્ત શહેરનાં મોરબી રોડ પર વેલનાથપરા સોસાયટીમા જુગાર રમાતો હોવાની બાતમીને આધારે બી ડીવીઝન પોલીસ મથકનાં સ્ટાફે દરોડો પાડી જુગાર રમતા…
View More વેલનાથપરામાં જુગારનો દરોડો : છ જુગારી ઝડપાયાતમે મકાન ખાલી કરીને જતા રહો તેમ કહી આધેડ ઉપર અજાણ્યા શખ્સોનો હુમલો
શહેરમા ચુનારાવાડમા વૃધ્ધની સારવાર કરવા જતા આધેડને અજાણ્યા શખ્સોએ તમે મકાન ખાલી કરીને જતા રહો તેમ કહી માર માર્યો હતો. આધેડને ઇજા પહોંચતા સારવાર…
View More તમે મકાન ખાલી કરીને જતા રહો તેમ કહી આધેડ ઉપર અજાણ્યા શખ્સોનો હુમલોરામનાથ પરામાં ગૃહકલેશથી કંટાળી યુવાનનો ફાંસો ખાઇ આપઘાત
એકના એક પુત્રના મોતથી પરિવારમાં કલ્પાંત શહેરના રામનાથપરા વિસ્તારમાં રહેતા યુવાને ગૃહકલેશથી કંટાળી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી છે. જાણવા…
View More રામનાથ પરામાં ગૃહકલેશથી કંટાળી યુવાનનો ફાંસો ખાઇ આપઘાત