ગોંડલ હનીટ્રેપ કેસમાં પદ્મિનીબા વાળાને રાહત મળી છે. કોર્ટે પદ્મિનીબા વાળા સહીત ચાર આરોપીઓના જામીન મંજૂર કર્યા હતા. ગુજરાતમાં ક્ષત્રિય આંદોલનમાં અગ્રેસર રહેનારા પદ્મિનીબા…
View More ગોંડલ હનીટ્રેપ કેસમાં પદ્મિનીબા વાળા સહિત ચારના જામીન મંજૂરCategory: ક્રાઇમ
Crime
વેરાવળમાં રૂા. 1 લાખની લાંચ લેતા સરવે કચેરીનો કર્મચારી ઝડપાયો
વેરાવળ તાલુકાના ઇણાજ ગામે આવેલ જીલ્લા સેવા સદન કચેરી ખાતે એસ.એલ.આર. કચેરીના વર્ગ 3 ના અધિકારી સમક્ષ પ્રોપર્ટીકાર્ડ કઢાવવા માટે પ્રમોલગેશનની અરજી આપેલ જે…
View More વેરાવળમાં રૂા. 1 લાખની લાંચ લેતા સરવે કચેરીનો કર્મચારી ઝડપાયોબાબરાના ત્રણ શખ્સો 67 કિલો ગાંજા સાથે પકડાયા
સ્ટેટ મોનિટરીંગ સેલે બારડોલી પાસેથી ટ્રક સાથે ત્રણેયને ઝડપી લીધા ઓરિસ્સાના શખ્સે ગાંજો આપ્યો હતો અને બાબરાના શખ્સને આપવાનો હોવાની ત્રણેયની કબૂલાતગુજરાત સુરત જિલ્લાના પલસાણા…
View More બાબરાના ત્રણ શખ્સો 67 કિલો ગાંજા સાથે પકડાયાજાનૈયાઓની કાર ઝાડ સાથે અથડાતાં 6નાં મોત
ગઇકાલે રાત્રે, કુશીનગર જિલ્લાના નેબુઆ નૌરંગિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં શુક્લા ભુજૌલી પાસે લગ્નના જાનની એક કાર નિયંત્રણ બહાર નીકળી ગઈ હતી અને ઝાડ સાથે અથડાઈ…
View More જાનૈયાઓની કાર ઝાડ સાથે અથડાતાં 6નાં મોતઝારખંડમાં કરણી સેનાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષની ગોળી મારી હત્યા: જમશેદપુરમાં ભારે રોષ
ઝારખંડના જમશેદપુરમાં ગઇકાલે કરણી સેનાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને પ્રદેશ અધ્યક્ષ વિનયસિંહની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તેનો મૃતદેહ એનએચ-33 પર દિલ્હી વર્લ્ડ પબ્લિક…
View More ઝારખંડમાં કરણી સેનાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષની ગોળી મારી હત્યા: જમશેદપુરમાં ભારે રોષમારા મમ્મીને કેમ હેરાન કરો છો કહી ઠપકો આપતા માતા-પુત્રો ઉપર ધોકા-છરીથી હુમલો
શહેરના 150 ફૂટ રીંગ રોડ પર આંબેડકર નગરમાં માતા-પુત્રો ઉપર પાંચ શખ્સોએ ધોકા-છરી વડે હુમલો કરતા ઘવાયેલા બંને સગા ભાઈને સારવારમાં ખસેડાયા હતાં. મારા…
View More મારા મમ્મીને કેમ હેરાન કરો છો કહી ઠપકો આપતા માતા-પુત્રો ઉપર ધોકા-છરીથી હુમલોટ્રકમાં ચોરખાનું બનાવી લવાયેલ 1095 બોટલ વિદેશી દારૂ ઝડપાયો
શહેરના ગ્રીનલેન્ડ ચોકડીથી ગોંડલ રોડ તરફ જતાં માર્કેટીંગ યાર્ડ પાસે પીસીબીએ દરોડોપાડી ટ્રકના અંદર ચોરખાનું બનાવી ગોવાથી રાજકોટ લાવેલ રૂા. 2.90 લાખની કિંમતનો 1095 બોલ…
View More ટ્રકમાં ચોરખાનું બનાવી લવાયેલ 1095 બોટલ વિદેશી દારૂ ઝડપાયોવ્યાજખોરને 4 લાખના 6.80 લાખ ચૂકવ્યા છતાં પઠાણી ઉઘરાણી કરી યુવાનને બેરહેમીથી માર માર્યો
રાજકોટમાં વધુ એક વ્યાજખોરિ ની ઘટના સામે આવી છે આ ઘટનામાં એલઆઇસી એડવાઈઝરે પિતાની સારવાર માટે વ્યાજખોર પાસેથી ચાર લાખ રૂૂપિયા વ્યાજ લીધા બાદ…
View More વ્યાજખોરને 4 લાખના 6.80 લાખ ચૂકવ્યા છતાં પઠાણી ઉઘરાણી કરી યુવાનને બેરહેમીથી માર માર્યોશ્રી રામ સોસાયટીમાં ડીગ્રી વગર સારવાર કરતો નકલી ડોક્ટર ઝડપાયો
જૂનાગઢના આકોલવાડી ગીરના શખ્સે ઘરે જ દવાખાનું ખોલ્યું હતું રાજકોટના આર.ટી.ઓ કચેરીના પાછળના ભાગે આવેલ શ્રી રામ સોસાયટીમાં ડીગ્રી વિના પ્રેક્ટીસ કરી લોકોના આરોગ્ય સાથે…
View More શ્રી રામ સોસાયટીમાં ડીગ્રી વગર સારવાર કરતો નકલી ડોક્ટર ઝડપાયોકચ્છના પૂર્વ કલેક્ટર પ્રદિપ શર્મા જમીન ફાળવણી કેસમાં દોષિત, કોર્ટે 5 વર્ષની સજા ફટકારી
કચ્છના પૂર્વ કલેક્ટર પ્રદિપ શર્માને જમીન ફાળવણી કેસમાં દોષિત જાહેર થયાં છે. ભુજની કોર્ટે ચુકાદો સજા ફટકારી છે. પ્રદિપ શર્મા સહિત ચાર આરોપીને કોર્ટે…
View More કચ્છના પૂર્વ કલેક્ટર પ્રદિપ શર્મા જમીન ફાળવણી કેસમાં દોષિત, કોર્ટે 5 વર્ષની સજા ફટકારી