જુગારને પ્રોત્સાહન આપતા સોશિયલ મીડિયાના ઇન્ફલુએન્સર સામે કાર્યવાહી, સાયબર ક્રાઈમ અચાનક સક્રિય છેલ્લા કેટલાય સમયથી યુવાધનને ઓનલાઈન ગેમ્બલિંગના રવાડે ચડાવતી લલચામણી જુદા જુદા માધ્યમોમાં તેમજ…
View More ઓનલાઈન જુગારને પ્રમોશન કરનાર વધુ છ ઈન્ફલુએન્સરની ધરપકડCategory: ક્રાઇમ
Crime
શાસ્ત્રી મેદાનમાંથી 24 કિલો ગાંજા સાથે મંગાવનાર અને ખરીદનાર બન્ને ઝડપાયા
શહેરના શાસ્ત્રી મેદાનમાંથી શહેર એસઓજીની ટીમે બાતમીના આધારે દરોડો પાડી ગાંજાની હેરાફેરીના નેટવર્કનો પર્દાફાશ કરી ઓરિસ્સાથી 24 કિલો ગાંજા લાવનાર અને મંગાવનાર બંનેને ઝડપી લઇ…
View More શાસ્ત્રી મેદાનમાંથી 24 કિલો ગાંજા સાથે મંગાવનાર અને ખરીદનાર બન્ને ઝડપાયાઅમરેલીમાં ગેરકાયદેસર 1.17 લાખના ઘઉં-ચોખાનો જથ્થો ઝડપાયો
અમરેલી જિલ્લામાં ગેરકાયદેસર અનાજના જથ્થા સામે તંત્ર દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. વડીયા મામલતદારની ટીમે ગાયત્રીચોક વિસ્તારમાં આવેલા એક ખાનગી ગોડાઉનમાંથી બિનઅધિકૃત રીતે સંગ્રહ…
View More અમરેલીમાં ગેરકાયદેસર 1.17 લાખના ઘઉં-ચોખાનો જથ્થો ઝડપાયોલીંબડી હાઇવે ઉપર લોખંડના સળિયા ચોરી અને બાયો ડીઝલના નેટવર્ક ઉપર SMCનો દરોડો
રાજકોટ-અમદાવાદ હાઇવે ઉપર લીમડી પાસે આવેલ વૃંદાવન હોટલમાં સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દરોડો પાડી ભેળસેળયુક્ત ડિઝલનું વેચાણનું કૌભાંડ સાથે મહારાષ્ટ્રથી ગુજરાત આવતા ટ્રકોમાંથી લોખંડના સળિયા…
View More લીંબડી હાઇવે ઉપર લોખંડના સળિયા ચોરી અને બાયો ડીઝલના નેટવર્ક ઉપર SMCનો દરોડોલીંબડીમાં જ્વેલર્સના વેપારી પર હુમલો કરી લૂંટ
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીમાં દિનદહાડે થયેલી લૂંટની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે.જૈન દેરાસર પાસે આવેલી મિલન જ્વેલર્સમાં ત્રણ શખસો ખરીદી કરવાના બહાને આવી દુકાનમાં…
View More લીંબડીમાં જ્વેલર્સના વેપારી પર હુમલો કરી લૂંટભૂજની વાયર ચોરી કરતી ગેંગ સામે અસંગઠિત ગુનો નોંધાયો
ચોરીના બનાવો વધતા અટકાવવા તથા ગેંગ બનાવી મિલકત સંબંધી ગુનાઓ આચરતા ઇસમો સામે કડક કાર્યવાહીની ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચનાના પગલે એલસીબીએ ભુજની વાયરચોર ટોળકી…
View More ભૂજની વાયર ચોરી કરતી ગેંગ સામે અસંગઠિત ગુનો નોંધાયોશહેરમાં આઈપીએલ પર સટ્ટો રમતો એક શખસ ઝડપાયો
મોબાઇલ સહિતનો મુદામાલ જપ્ત જામનગર શહેરમાં આઈ.પી. એલ.ની મેચ પર ક્રિકેટનો સટ્ટો રમનારા તત્વો ને પોલીસ શોધી રહી છે, અને આવા તત્વો સામે પોલીસ કેસ…
View More શહેરમાં આઈપીએલ પર સટ્ટો રમતો એક શખસ ઝડપાયોલાલપુરમાં ધાડ અને લૂંટનો આરોપી 8 વર્ષ બાદ ઝડપાયો
પોલીસને સફળતા મળી, જેલહવાલે કરાયો મિલ્કત સબંધી તથા શરીર સબંધી ગુન્હાના કામે નાસતા ફરતા આરોપી શોધી કાઢવા જામનગર જીલ્લા પોલીસ વડા પ્રેમસખુ ડેલૂ એ સૂચના…
View More લાલપુરમાં ધાડ અને લૂંટનો આરોપી 8 વર્ષ બાદ ઝડપાયોવડિયા મામલતદારે ઇકો કારમાં લઇ જવાતો 3994 કિલો અનાજનો જથ્થો કર્યો સીઝ
એક દિવસમાં બે રેડ પડતા અનાજ માફિયામાં ફફડાટ : લોકોજ સસ્તા અનાજનો જથ્થો ઉંચા ભાવે ફરી વેચતા હોવાનું સામે આવ્યું સમગ્ર દેશમાં કોરોના કાળથી સસ્તા…
View More વડિયા મામલતદારે ઇકો કારમાં લઇ જવાતો 3994 કિલો અનાજનો જથ્થો કર્યો સીઝચરાડવામાં દુષ્કર્મ કેસમાં મામા-ભાણેજને 10 વર્ષની સજા
ગુરૂકુળમાં એડમિશન માટે આવેલી યુવતી પર દુષ્કર્મ આચરી ધમકી આપવાના કેસમાં કોર્ટનો ચૂકાદો વર્ષ 2016 માં એક યુવતી ને નર્સિંગનો અભ્યાસ કરવો હોવાથી એડમીશન મેળવવા…
View More ચરાડવામાં દુષ્કર્મ કેસમાં મામા-ભાણેજને 10 વર્ષની સજા