શેરબજારમાં રોકાણનાં નામે સુરતના શખ્સે 1.5 કરોડનું ફૂલેકુ ફેરવ્યું

રાજકોટ શહેરના લોકો પાસે શેરબજારમાં રોકાણ કરાવી અને વધુ વળતરની લાલચ આપી રૂા.1 કરોડનું ફુલેકુ ફેરવ્યાની અરજી તાલુકા પોલીસ મથકમાં કરવામાં આવી છે. આ અરજીમાં…

View More શેરબજારમાં રોકાણનાં નામે સુરતના શખ્સે 1.5 કરોડનું ફૂલેકુ ફેરવ્યું

ભાવનગરની નિરમા કંપનીના કર્મચારીએ સ્ટોક માર્કેટના ઉંચા વળતરની લાલચે 1 કરોડ ગુમાવ્યા

યુવકે કટકે કટકે પંદર દિવસમાં રકમ જમા કરાવ્યા બાદ નફો દેખાયો: નફાની બે કરોડ રકમ વિડ્રો કરવાનું કહેતાં ટેકસના નામે ગઠિયો રકમ ઓળવી ગયો ભાવનગરમાં…

View More ભાવનગરની નિરમા કંપનીના કર્મચારીએ સ્ટોક માર્કેટના ઉંચા વળતરની લાલચે 1 કરોડ ગુમાવ્યા

ભાવનગરના તળાજાની યુવતી પર શેળાવદરના સરપંચનું દુષ્કર્મ

ભાવનગર જિલ્લાના તળાજાના શેળાવદર ગામના સરપંચ વિરુદ્ધ દાઠા પોલીસ મથકમાં એક યુવતી એ પોતાની સાથે મરજી વિરુદ્ધ ગળું દબાવી દેવાની ધમકી આપી ફળિયામાંથી રૂૂમમાં ખેંચી…

View More ભાવનગરના તળાજાની યુવતી પર શેળાવદરના સરપંચનું દુષ્કર્મ

મોરબીમાં મહિલાનું વોટ્સએપ હેક કરી રૂા.5.50 લાખની છેતરપિંડી

મોરબીના રવાપર રોડ પર રહેતી મહિલાનું વોટ્સએપ હેક કરી મહિલાના ઇન્ડુસન બેન્ક એકાઉન્ટમાંથી કુલ રૂૂ.5,50,000 ખાતામાં ટ્રાન્સફર કરી રૂૂપિયા પડાવી મહિલા સાથે ઠગાઈ કરી હોવાની…

View More મોરબીમાં મહિલાનું વોટ્સએપ હેક કરી રૂા.5.50 લાખની છેતરપિંડી

હળવદના માળિયા હાઇવે પરથી ઇકોમાં ત્રણ લાખનો દારૂ લઇ જતા બે શખ્સો પકડાયા

    હળવદ માળીયા હાઇવે રોડ ઉપર આવેલ બાયપાસ 3 રસ્તા શ્રીરામ ગૌશાળા સામેથી પસાર થતી ઇકો ગાડીને રોકીને પોલીસે ચેક કરી હતી. ત્યારે તેમાંથી…

View More હળવદના માળિયા હાઇવે પરથી ઇકોમાં ત્રણ લાખનો દારૂ લઇ જતા બે શખ્સો પકડાયા

રાજકોટના ધર્મેન્દ્ર રોડ ઉપર ભીડનો લાભ લઇ મોબાઈલ ચોરી કરનાર ત્રણ મહિલા ઝડપાઈ

રાજકોટ શહેરના ધર્મેન્દ્ર રોડ ઉપર ખરીદી માટે આવનાર લોકોના મોબાઈલ અને પર્સ ચોરી કરનાર ગોંડલની મહિલા ત્રિપુટીને ગોંડલ પોલીસે ઝડપી લઇ રાજકોટના બે અલગ અલગ…

View More રાજકોટના ધર્મેન્દ્ર રોડ ઉપર ભીડનો લાભ લઇ મોબાઈલ ચોરી કરનાર ત્રણ મહિલા ઝડપાઈ

બગસરાના સમઢિયાળામાં આધેડને રાજકોટના બે શખ્સોએ ધમકી આપી

બગસરા તાલુકાના સમઢીયાળામા રહેતા એક આધેડને બે શખ્સોએ ફોન પર બોલાચાલી કરી મારી નાખવાની ધમકી આપતા તેણે આ બારામા બગસરા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે.…

View More બગસરાના સમઢિયાળામાં આધેડને રાજકોટના બે શખ્સોએ ધમકી આપી

જામનગરમાં સગીરા સાથે મંદિરમાં લગ્ન કરી વારંવાર દુષ્કર્મ આચરનાર આરોપીને દસ વર્ષની સજા

જામનગર માં એક યુવકે સગીરા સાથે મિત્રતા કેળવ્યા પછી તેની સાથે મંદિર માં ફૂલહાર પહેરાવી ને લગ્ન કર્યા હતા. આ પછી તેણી સાથે અનેક વખત…

View More જામનગરમાં સગીરા સાથે મંદિરમાં લગ્ન કરી વારંવાર દુષ્કર્મ આચરનાર આરોપીને દસ વર્ષની સજા

પ્રેમ પ્રકરણમાં યુવાનનું અપહરણ કરી ઢોર માર મારી ફેંકી દેવાયો

  જામનગરમાં રહેતા આશિષ રાણાભાઇ અસવાર નામના 21 વર્ષની વયના એક યુવાનનું કોઈ શખ્સો દ્વારા પ્રેમ પ્રકરણના કારણે અપહરણ કરાયું હતું, અને કનસુમરા પાસે અવાવરૂૂ…

View More પ્રેમ પ્રકરણમાં યુવાનનું અપહરણ કરી ઢોર માર મારી ફેંકી દેવાયો

કાલાવડ પંથકમાં પવનચક્કીમાંથી વાયરની ચોરી કરનાર તસ્કર બેલડી ઝડપાઇ

  જામનગર જિલ્લા ના કાલાવડ ના મોટી વાવડી તથા હકુમતી સરવાણીયા ગામની સીમમાં પવનચક્કીઓ માંથી ચોરાયેલા કોપર વાયર સાથે બે શખ્સને પોલીસે પકડી લીધા છે.…

View More કાલાવડ પંથકમાં પવનચક્કીમાંથી વાયરની ચોરી કરનાર તસ્કર બેલડી ઝડપાઇ