જામનગર શહેર અને જિલ્લામાં વ્યાજખોરી નું દુષણ વધી ગયું છે, અને વધુ એક મહિલા વ્યાજખોરની ચૂંગાલમાં ફસાઈ ગઈ હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાવી છે. જામનગરના પવનચક્કી…
View More 50 હજારના 80 હજાર ચૂકવ્યા છતાં વ્યાજખોરે વધુ 25 હજારની માગણી કરીCategory: ક્રાઇમ
Crime
જામનગરના મેઘપરમાંથી ચાર મહિના પહેલાં સગીરાનું અપહરણ કરનાર આરોપી હૈદરાબાદમાંથી ઝડપાયો
જામનગર જિલ્લાના મેઘપર પડાણા વિસ્તારમાંથી આજથી ચાર મહિના પહેલા એક સગીરાનું અપહરણ થયું હતું,જે અંગે પડાણા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. જે સગીરાને ઉઠાવી જનાર…
View More જામનગરના મેઘપરમાંથી ચાર મહિના પહેલાં સગીરાનું અપહરણ કરનાર આરોપી હૈદરાબાદમાંથી ઝડપાયોમોરબી 90 લાખની આંગડિયા લૂંટમાં વધુ એક ફરાર આરોપીની ધરપકડ
ટંકારા નજીક ખજુરા હોટેલના ગ્રાઉન્ડમાં ગત સપ્તાહે આગંડિયા પેઢીની કારને આંતરી છરી, લાકડાના ધોકા બતાવી 90 લાખની ચકચારી લૂંટ પ્રકરણમાં પોલીસે ગુનો નોંધી તપાસ ચલાવી…
View More મોરબી 90 લાખની આંગડિયા લૂંટમાં વધુ એક ફરાર આરોપીની ધરપકડસિહોરના યુવાન પર પ્રેમલગ્ન કર્યાની દાઝ રાખી ઘરમાં ઘૂસી શખ્સોનો હુમલો
ભાવનગરના સિહોર માં રહેતા યુવાને પ્રેમલગ્ન કર્યાની દાઝ રાખી યુવતીના પિતા સહિત સાત શખ્સોએ યુવાનના ઘરમાં અપ પ્રવેશ કરી પાઇપ અને ધોકા વડે યુવાન અને…
View More સિહોરના યુવાન પર પ્રેમલગ્ન કર્યાની દાઝ રાખી ઘરમાં ઘૂસી શખ્સોનો હુમલોમાંગરોળના શેરીયાજ દરિયાકાંઠેથી 1200 ગ્રામ ચરસનું પેકેટ મળ્યું
મોસમ બદલાતા જ દરિયાએ ચરસનું પેકેટ શેરીયાજના કિનારે બહાર ફેંક્યું હતું જેના પગલે જૂનાગઢ એસઓજીએ રૂૂપિયા 1.80 લાખનું બિનવારસુ ચરસ કબજે લઈ આગળની કાર્યવાહી કરી…
View More માંગરોળના શેરીયાજ દરિયાકાંઠેથી 1200 ગ્રામ ચરસનું પેકેટ મળ્યુંતળાજા પંથકમાં દારૂ પીવાથી એક જ દિવસમાં ત્રણના મોત
ભાવનગર જિલ્લાના તળાજા શહેર પંથકમા દેશી વિલાયતી દારૂૂ સહિતના કેફી પીણાના વધતા દુષણ ને લઈ કંધોતર જેને પોતાના નાના બાળકો છે તેવા યુવાનો યમલોક ની…
View More તળાજા પંથકમાં દારૂ પીવાથી એક જ દિવસમાં ત્રણના મોતએમપીમાં નિર્ભયાકાંડ જેવી ગેંગરેપની ઘટના, યુવતીના આંતરડા બહાર નીકળી ગયા
ખંડવા જિલ્લાના આદિવાસી બહુલ ખલવા વિસ્તારમાં એક આદિવાસી મહિલા પર સામૂહિક બળાત્કાર અને ક્રૂર હત્યાના મામલાએ દેશને હચમચાવી દીધો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં થયેલા ભયાનક ખુલાસાઓએ…
View More એમપીમાં નિર્ભયાકાંડ જેવી ગેંગરેપની ઘટના, યુવતીના આંતરડા બહાર નીકળી ગયાવાંકાનેર સોસાયટીના યુવાનને ખેતર ખેડવા મામલે બનેલી સહિત બે શખ્સોનો ધમકી
જામનગર રોડ વાંકાનેર સોસાયટીમાં સૂર્યરાજ મકાનમાં રહેતા વિશ્વરાજસિંહ રામભાઈ ભલગરિયા(ઉ.વ.29)ને માળીયા હાટીનાના રામ જરૂૂખા વાડી ખાતે રહેતા તેમના બનેવી બનેસિંહ ઘનશ્યામભાઈ સીસોદીયા અને તેમના…
View More વાંકાનેર સોસાયટીના યુવાનને ખેતર ખેડવા મામલે બનેલી સહિત બે શખ્સોનો ધમકીહોટલમાં ભાડા મુદ્દે યુવક ઉપર કર્મચારીનો હુમલો: લૂંટનો આક્ષેપ
શહેરમાં રણછોડનગરમાં રહેતો અને ઈવેન્ટ મેનેજમેન્ટનું કામ કરતો યુવા મોરબી રોડ ઉપર આવેલી ધ ઈન્ફિનિટી હોટલમાં હતો ત્યારે ભાડા મુદે ઝઘડો થતા હોટલના કમર્ચારીએ મારમારી…
View More હોટલમાં ભાડા મુદ્દે યુવક ઉપર કર્મચારીનો હુમલો: લૂંટનો આક્ષેપસ્કૂલ સંચાલક પાસે ખંડણીની માંગણી કરવાના ગુનામાં સંડોવાયેલા બે પત્રકાર જામીન મુક્ત
અંગત પળોના વીડિયો વાયરલ કરવાની ધમકી આપી 25 લાખની માગણી કર્યાની ચાર સામે ફરિયાદ નોંધાઇ’તી રાજકોટમાં નામાંકિત સ્કલ સંચાલકના અંગત પળોનો વિડીયો વાયરલ કરી રૂૂ.25…
View More સ્કૂલ સંચાલક પાસે ખંડણીની માંગણી કરવાના ગુનામાં સંડોવાયેલા બે પત્રકાર જામીન મુક્ત