ઉના તાલુકાના કંસારી ગામમાં બેકરીની આડમાં છેલ્લા લાંબા સમયથી ચાલી રહેલા ગેરકાયદેસર તબીબી વ્યવસાયનો પર્દાફાશ થયો છે. તાલુકા હેલ્થ ઓફિસર ડો. વિપુલ દૂમાતર અને જિલ્લા…
View More ઉનામાં બોગસ તબીબ પકડાયો, જોખમી સ્ટીરોઇડ અને હાઇડોઝની દવાઓ મળીCategory: ક્રાઇમ
Crime
ખાંભાના નાનીધારીમાં યુવતીએ જેની સાથે ભાગીને લગ્ન કર્યા તે યુવકને મંગેતરે પતાવી દીધો
ખાંભા તાલુકાના નાનીધારી ગામના યુવકની કંથારીયા ગામના ચાર શખ્સોએ તલવારના ઘા ઝીંકી મોડી સાંજે હત્યા કરી નાખી હતી. કંથારીયાના યુવકની જે યુવતી સાથે સગાઈ થઈ…
View More ખાંભાના નાનીધારીમાં યુવતીએ જેની સાથે ભાગીને લગ્ન કર્યા તે યુવકને મંગેતરે પતાવી દીધોલવજેહાદ: રેલનગરમાં વિધર્મી પ્રેમીનું યુવતી પર દુષ્કર્મ
રાજકોટ શહેરમાં ધર્મ પરિવર્તન અને બળાત્કારની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પોતાની સાચી ઓળખ છુપાવી ’રાજા સિંધી’ નામે ઓળખ આપનાર મુસ્લિમ શખ્સે મૂળ બાંટવા…
View More લવજેહાદ: રેલનગરમાં વિધર્મી પ્રેમીનું યુવતી પર દુષ્કર્મરાજકોટમાં લુખ્ખાઓ બેખોફ, કાર જોઈને ચલાવવાનું કહેતા પગ ભાંગી નાખ્યો
શહેરમાં લુખ્ખા તત્વો બેફામ બન્યા હોય તેમ ક્રાઈમના ગ્રાફમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. ત્યારે વધુ એક બનાવમાં લેબોરેટરીમાં નોકરી કરતાં બાઈક ચાલક યુવાને કાર…
View More રાજકોટમાં લુખ્ખાઓ બેખોફ, કાર જોઈને ચલાવવાનું કહેતા પગ ભાંગી નાખ્યોવેપન કાર્ટેલ: ત્રણ ફટાકડી સાથે વધુ બે ઝડપાયા
શહેરમાં અષાઢી બીજના તહેવાર નિમિત્તે નીકળનારી ભવ્ય રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય અને કાયદો તેમજ વ્યવસ્થાની સ્થિતિ સુદ્રઢ જળવાઈ રહે તે હેતુથી પોલીસ કમિશનર બ્રજેશ…
View More વેપન કાર્ટેલ: ત્રણ ફટાકડી સાથે વધુ બે ઝડપાયાપતિ-પુત્રને મારી નાખવાની ધમકી આપી 4 વર્ષ સુધી પરિણીતા પર દુષ્કર્મ, નરાધમ ઝડપાયો
રાજકોટના રેલનગર વિસ્તારમાં એક કાળજુ કંપાવી દે તેવી ઘટના સામે આવી છે, જેમાં એક પરિણીત મહિલાને તેના જ પાડોશમાં રહેતા એક રિક્ષાચાલકે છેલ્લા ચાર વર્ષથી…
View More પતિ-પુત્રને મારી નાખવાની ધમકી આપી 4 વર્ષ સુધી પરિણીતા પર દુષ્કર્મ, નરાધમ ઝડપાયોમથુરામાં ગુજરાતી પરિવારના ઘરમાંથી 2.9 કરોડની ચોરીનો ભેદ ઉકેલાયો
વિદ્યાર્થી નેતા રોહિત રાજપૂતે પરીક્ષા, પરિણામ અને વહીવટી અવ્યવસ્થા મુદ્દે શિક્ષણમંત્રીને કરી હતી ઉગ્ર રજૂઆત મથુરામાં ગુજરાતી પરિવારના ઘરમાંથી 2.9 કરોડની ચોરીનો ભેદ ઉકેલાયો…
View More મથુરામાં ગુજરાતી પરિવારના ઘરમાંથી 2.9 કરોડની ચોરીનો ભેદ ઉકેલાયોબ્યુટીપાર્લર સંચાલિકા સાથે સોનાના દાગીના નવા કરાવી દેવાની લાલચ આપી 25 લાખની ઠગાઈ
રાજકોટના લક્ષ્મીનગર પાછળ રાધાનગર શેરી નં. 9માં રહેતા અને ઘરેથી જ બ્યુટી પાર્લર ચલાવતા હેતલબેન તુષારભાઈ પરસાણા (ઉ.વ. 43) સાથે સોનાના દાગીના નવા કરાવી આપવાના…
View More બ્યુટીપાર્લર સંચાલિકા સાથે સોનાના દાગીના નવા કરાવી દેવાની લાલચ આપી 25 લાખની ઠગાઈલોધેશ્ર્વર સોસાયટીમાં દારૂડિયાએ જમવા મુદ્દે ઝઘડો કરી પત્નીને માર માર્યો
શહેરમાં લોધેશ્ર્વર સોસાયટીમાં દારૂડિયાએ જમવા મુદ્દે ઝઘડો કરી પત્નીને માર માર્યો હતો. પરિણીતાને ઈજા પહોંચતાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા…
View More લોધેશ્ર્વર સોસાયટીમાં દારૂડિયાએ જમવા મુદ્દે ઝઘડો કરી પત્નીને માર માર્યોરેસકોર્સ ગ્રાઉન્ડમાં ક્રિકેટ સટ્ટો રમતો આફ્રિકાનો શખ્સ ઝડપાયો
શહેરના રેસકોર્સ ગ્રાઉન્ડમાં મોબાઇલ આઇડી ઉપર ક્રિકેટ સટ્ટો રમતા મૂળ ઉનાના વતની અને હાલ આફ્રિકામાં સ્થાઇ થયેલા શખસને ક્રાઇમ બ્રાંચે ઝડપી લીધો હતો. આ શખસ…
View More રેસકોર્સ ગ્રાઉન્ડમાં ક્રિકેટ સટ્ટો રમતો આફ્રિકાનો શખ્સ ઝડપાયો