દારૂનું કટિંગ થાય તે પૂર્વે ગ્રામ્ય એલસીબીનો દરોડો બુટલેગર સહિતના શખ્સોની શોધખોળ વિછીયાના હિંગોળગઢ નજીક વીડીમાં દારૂૂના કટીંગ પૂર્વે રાજકોટ ગ્રામ્ય એલસીબી ની ટીમે દરોડો…
View More હિંગોળગઢની વીડીમાંથી 25.60 લાખનો દારૂ ઝડપાયોCategory: ક્રાઇમ
Crime
કલ્યાણપુરના નાવદ્રા ગામે જમીન વિવાદમાં ફાયરિંગ
એક વ્યક્તિને પગમાં બે ગોળી વાગી, પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યા હોવાનું ખુલ્યું વિછીયાના હિંગોળગઢ નજીક વીડીમાં દારૂૂના કટીંગ પૂર્વે રાજકોટ ગ્રામ્ય એલસીબી ની ટીમે દરોડો…
View More કલ્યાણપુરના નાવદ્રા ગામે જમીન વિવાદમાં ફાયરિંગદ્વારકાધીશ મંદિરે ભકતોને વી.આઇ.પી. દર્શન કરાવી રૂપિયા પડાવતો નકલી અધિકારી ઝડપાયો
દેવભૂમિ દ્વારકા જિલ્લાના જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ડી.એલ.એસ.એ. વિભાગના અધિકારી ઉદયપાલસિંહ એચ. જાડેજાએ પીએલવી તુલસીભાઈ નકુમ સામે તેઓ સરકારી કર્મચારી ન હોવા છતાં પણ…
View More દ્વારકાધીશ મંદિરે ભકતોને વી.આઇ.પી. દર્શન કરાવી રૂપિયા પડાવતો નકલી અધિકારી ઝડપાયોવાંકાનેરના ચિત્રાખડા ગામે સરકારી જમીન પર એસ.ઓ.જી.નો દરોડો
850 મેટ્રિક ટન ગેરકાયદેસર કોલસો, ડમ્પર અને હિટાચી મશીન જપ્ત વાંકાનેર તાલુકાના ચિત્રાખડા ગામની સરકારી જમીનમાં ગેરકાયદેસર રીતે ખનીજનો સંગ્રહ કરતા ભૂમાફિયાઓ પર મોરબી એસ.ઓ.જી.…
View More વાંકાનેરના ચિત્રાખડા ગામે સરકારી જમીન પર એસ.ઓ.જી.નો દરોડોમોરબીમાં ગાય સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય
ગુજરાતમાં પશુઓ પ્રત્યે ક્રૂરતા અને વિકૃત માનસિકતા દર્શાવતો એક ચોંકાવનારો કિસ્સો મોરબી તાલુકામાંથી સામે આવ્યો છે. મોરબીના ઊંચી માંડલ ગામ નજીક જાહેરમાં ગાય માતા સાથે…
View More મોરબીમાં ગાય સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્યજામનગર નજીક જુની અદાવતમાં યુવાન ઉપર કાર ચડાવી હત્યાનો પ્રયાસ
જામનગર તાલુકાના સિક્કા પોલીસ મથક હેઠળ લાખાબાવળ ગામ જવાના માર્ગ પર આવેલા એક ખાનગી બેંકના એ.ટી.એમ. પાસે જાહેર રોડ પર એક યુવક પર પૂર્વ વૈમનસ્ય…
View More જામનગર નજીક જુની અદાવતમાં યુવાન ઉપર કાર ચડાવી હત્યાનો પ્રયાસનણંદએ સાચવવા આપેલું 8 તોલા સોનું સગી ભાભી ચાઉં કરી ગઇ
જામનગરમાં દીકરીના અંદાજે આઠ તોલા જેટલા સોનાના દાગીના સાચવવાના બહાને લઈ પરત ન આપતાં અને બાદમાં તે દાગીના પોતાની દીકરીને આપી દીધાના આક્ષેપ સાથે ભાભી…
View More નણંદએ સાચવવા આપેલું 8 તોલા સોનું સગી ભાભી ચાઉં કરી ગઇજામનગરમાં ક્રિકેટનો સટ્ટો રમાડતો શખ્સ પકડાયો, આઇ.ડી. આપનાર ભૂગર્ભમાં
જામનગર શહેરના ખોડીયાર કોલોની વિસ્તારમાં ઓનલાઈન ક્રિકેટ સટ્ટાબાજી ચલાવતાં એક યુવકને સિટી ‘સી’ ડિવિઝન પોલીસના સર્વેલન્સ સ્ક્વોડે ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી રૂૂ. 1,600ની રોકડ…
View More જામનગરમાં ક્રિકેટનો સટ્ટો રમાડતો શખ્સ પકડાયો, આઇ.ડી. આપનાર ભૂગર્ભમાંધારા કડીવાર હત્યા કેસમાં ભારાડી ભૂવા સૂરજ સોલંકી સહિત પાંચને આજીવન કારાવાસ
લીવ ઇનમાં રહેતી યુવતીનો પીછો છોડાવવા કારમાં દુપટ્ટાથી ગળેટૂંપો આપી મોતને ઘાટ ઉતાર્યા બાદ લાશ સળગાવી દાટી દીધી હતી ગુજરાતના ચકચારી ધારા કડીવાર હત્યા કેસમાં…
View More ધારા કડીવાર હત્યા કેસમાં ભારાડી ભૂવા સૂરજ સોલંકી સહિત પાંચને આજીવન કારાવાસદ્વારકાના વરવાળામાં મામાની દુકાનમાં ભાણેજે હાથ માર્યો
દ્વારકા નજીકના વરવાળા ગામે આવેલ ગોહેલ એન્જીનીયરિંગ નામની દુકાનમાં થયેલ મોટી ચોરીનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. આ ચોરીમાં મામાની દુકાનમાં કામ કરતા ભાણેજે પોતાના…
View More દ્વારકાના વરવાળામાં મામાની દુકાનમાં ભાણેજે હાથ માર્યો