નિંદ્રાધીન હાલતમાં ખેડૂતની ગરદન પકડી દીપડો અડધો કિ.મી. દૂર ખેંચી ગયો : દીપડાને પકડવા વન વિભાગે છ પાંજરા ગોઠવી દીધા સુત્રાપાડા તાલુકામાં છેલ્લા એક વર્ષમાં…
View More સુત્રાપાડાનાં લાખાપરામાં વાડીએ રખોપુ કરવા ગયેલા ખેડૂતને દીપડાએ ફાડી ખાધોCategory: ક્રાઇમ
Crime
જૂનાગઢના ખડિયા ગામમાં થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો, બે શખ્સો ઝડપાયા
જૂનાગઢના ખડીયા ગામમાં થયેલી લૂંટના ગુનાનો તાલુકા પોલીસે ભેદ ઉકેલ્યો છે. પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી રોકડ રૂૂપિયા 16,500, એક મોટરસાયકલ અને…
View More જૂનાગઢના ખડિયા ગામમાં થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો, બે શખ્સો ઝડપાયાદ્વારકાનો રીઢો ગુનેગાર પાસા તળે જેલ હવાલે
દ્વારકાના ટીવી સ્ટેશન વિસ્તારમાં રહેતા રાણાભા ભીખાભા માણેક નામના 25 વર્ષના શખ્સ સામે સ્થાનિક પોલીસ મથકમાં વિવિધ પ્રકારના ગુનાઓ નોંધાયા હતા. આને અનુલક્ષીને દેવભૂમિ દ્વારકા…
View More દ્વારકાનો રીઢો ગુનેગાર પાસા તળે જેલ હવાલેભાણવડના રાણપર ગામેથી દારૂનો જથ્થો ઝડપાયો
ભાણવડ પંથકમાં એલ.સી.બી.ની ટીમ દ્વારા મંગળવારે વહેલી સવારે પેટ્રોલિંગ દરમિયાન દેશી દારૂૂનો તોતિંગ જથ્થો ઝડપાયો હતો. જેમાં પોલીસે દારૂૂ સાથે બોલેરો, બાઇક, સહિત કુલ રૂૂપિયા…
View More ભાણવડના રાણપર ગામેથી દારૂનો જથ્થો ઝડપાયોરાજકોટમાંથી વધુ એક રિક્ષા ગેંગ પકડાઇ, ચાર ચોરી કર્યાની કબૂલાત
રૈયા ટેલિફોન એક્ષચેંજ પાછળ ભીડભંજન સોસાયટીમાં રહેતાં અને ડ્રાઈવિંગ કરતા મુકેશભાઈ સોલંકી (ઉ.વ.41)ને ભેટી ગયેલી રિક્ષા ગેંગે રૂૂા. 15500 તફડાવી લીધા હતા. માલવીયાનગર પોલીસે ગુનો…
View More રાજકોટમાંથી વધુ એક રિક્ષા ગેંગ પકડાઇ, ચાર ચોરી કર્યાની કબૂલાતમફતનું જમવા નબીરાઓનો નવો ખેલ, ભોજનમાં વાળ નાખી બબાલ કરી !
રાજકોટમાં ત્રણ નબીરાઓની એક અજીબોગરીબ ઘટના સામે આવી છે. સાધુ વાસવાણી રોડ પર આવેલી મોમોનીઝ રેસ્ટોરેન્ટમાં ત્રણ યુવકોની ચોંકાવનારી હરકત કરી છે. રેસ્ટોરેન્ટમાં મફત ભોજન…
View More મફતનું જમવા નબીરાઓનો નવો ખેલ, ભોજનમાં વાળ નાખી બબાલ કરી !રાજપરાની સીમમાં મંદિરમાં ઘૂસી મહંત ઉપર હુમલો : 20 હજારની લૂંટનો આરોપ
કોટડાસાંગાણીના રાજપરા ગામની સીમમાં આવેલા મેલડી માતાના મંદિરમાં મધરાત્રે અજાણ્યા શખ્સોએ ઘુસી મહંત ઉપર છરી વડે હુમલો કરી માર મારતાં ઈજાગ્રસ્ત મહંતને સારવાર માટે રાજકોટ…
View More રાજપરાની સીમમાં મંદિરમાં ઘૂસી મહંત ઉપર હુમલો : 20 હજારની લૂંટનો આરોપકાથરોટા ગામની સીમમાં વીડીમાં જુગાર રમતા ચાર પતાપ્રેમી ઝબ્બે
રાજકોટ તાલુકાના કાથરોટા ગામની સીમમાં વીડીમાં ચાલતા જુગારધામ ઉપર પોલીસે દરોડો પાડી પતા ટીંચતા ચાર શખ્સોને ઝડપી પાડયા છે. જાણવા મળતી વિગત મુજબ આજીડેમ પોલીસ…
View More કાથરોટા ગામની સીમમાં વીડીમાં જુગાર રમતા ચાર પતાપ્રેમી ઝબ્બેરામાપીર ચોકમાં બે પરિવાર વચ્ચે મારામારી : પરિણીતા સહિત બે ને ઇજા
શહેરમા મોરબી રોડ પર આવેલ રામાપીર ચોકમા બે પક્ષ વચ્ચે મારામારી થઇ હતી જેમા સામ સામે બંને પક્ષે ઘવાયેલા મહીલા અને યુવકને સારવાર માટે ખસેડવામા…
View More રામાપીર ચોકમાં બે પરિવાર વચ્ચે મારામારી : પરિણીતા સહિત બે ને ઇજાગોંડલમાં વૃદ્ધાને બેભાન બનાવી 79 હજારની લૂંટ, રાજકોટનું દંપતી ઝડપાયું
વિધવા પેન્શન માટે બેંકે ગયેલા વૃદ્ધાને જ્યુસમાં ઘેની પ્રવાહી પીવડાવી બેભાન કરી રોકડ અને દાગીનાની લૂંટનો ભેદ ખુલ્યો ગોંડલમાં વિધવા સહાય માટે પેન્શન લેવા બેંકે…
View More ગોંડલમાં વૃદ્ધાને બેભાન બનાવી 79 હજારની લૂંટ, રાજકોટનું દંપતી ઝડપાયું