બ્લેકમેલ કરી અગાઉ 50 હજાર પડાવ્યા છતાં વીડિયો વાયરલ કર્યો’તો: જેની પાસેથી ચોકલેટ ખરીદી તે વેપારીએ જ ખેલ પાડયો જામનગરના ફ્રુટના એક વેપારીએ પોતાની સ્ત્રી…
View More સ્ત્રી મિત્ર સાથેના વેપારીનો ફોટો વાયરલ કરનાર બન્ને આરોપી એક દિ’ના રિમાન્ડ પરCategory: ક્રાઇમ
Crime
પટેલ કોલોનીમાંથી મહિલા સંચાલિત કૂટણખાનું ઝડપાયું
જામનગર શહેરમાં પટેલ કોલોની જેવા પોષ વિસ્તારમાંથી એક મહિલા સંચાલિત કુટણખાનું ઝડપાતાં ભારે ચકચાર જાગી છે. પુરુષ ગ્રાહકોને હવસ સંતોષવા માટે રાજ્ય બહારથી કેટલીક મહિલાઓને…
View More પટેલ કોલોનીમાંથી મહિલા સંચાલિત કૂટણખાનું ઝડપાયુંદ્વારકા પંથકના ચકચારી ગૌમાંસ પ્રકરણના નાસતા ફરતા આરોપીને દબોચી લેવાયો
દ્વારકા વિસ્તારમાં ગૌમાંસ અંગેના વર્ષ 2024 માં નોંધાયેલા એક ગુનામાં દેવભૂમિ દ્વારકા જિલ્લા એલસીબી પોલીસે મૂળ જૂનાગઢના અને હાલ રાજકોટ રહેતા એક શખ્સને દબોચી…
View More દ્વારકા પંથકના ચકચારી ગૌમાંસ પ્રકરણના નાસતા ફરતા આરોપીને દબોચી લેવાયોરાજુલાનાં વાવડી ગામનાં પાટિયા પાસે 5.32 લાખનાં શંકાસ્પદ ડીઝલ સાથે ઇસમ ઝડપાયો
પોલીસે 10 ટીપણા ડીઝલ અને બોલેરો ગાડી કબજે કરી તા.26/06/2025 ના પોલીસ ઇન્સ્પેકટર એ.ડી.ચાવડા નાઓની સુચન મુજબ રાજુલા પો.સ્ટે ની સર્વેલન્સ ટીમ રાજુલા પો.સ્ટેના ગ્રામ્ય…
View More રાજુલાનાં વાવડી ગામનાં પાટિયા પાસે 5.32 લાખનાં શંકાસ્પદ ડીઝલ સાથે ઇસમ ઝડપાયોમોરબીમાં પશુ ભરેલ બોલેરો ઝડપાતા બે જૂથ વચ્ચે બઘડાટી
મોરબીના ખાટકીવાસ ચોકમાં એક બોલેરો ગાડીમાં પશુ ભરેલ હોવાનો શક હોય જેથી તેની પાછળ ગૌરક્ષક આવી તપાસ કરતા મામલો તંગ બન્યો હતો અને બંને પક્ષો…
View More મોરબીમાં પશુ ભરેલ બોલેરો ઝડપાતા બે જૂથ વચ્ચે બઘડાટીભરૂચના મનરેગા કૌભાંડમાં ઝડપાયેલ કોંગી નેતા હીરા જોટવાની છાતીમાં દુખાવો
ભરૂૂચના રૂૂપિયા 7.49 કરોડના મનરેગા કૌભાંડમાં માસ્ટર માઈન્ડ ગણાતા કોંગી નેતા હીરા જોટવાને પોલીસ વડોદરાની સયાજી હોસ્પિટલમાં મેડિકલ માટે લઈને આવી હતી. તેઓ હૃદય રોગના…
View More ભરૂચના મનરેગા કૌભાંડમાં ઝડપાયેલ કોંગી નેતા હીરા જોટવાની છાતીમાં દુખાવોકચ્છના માધાપરમાં ભંગાર વીણતા રાજસ્થાનીઓની દારૂની મહેફીલમાં પુત્રના હાથે પિતાની હત્યાથી ચકચાર
આજથી પાંચ દિવસ પૂર્વે માધાપરમાં ભંગાર વીણવાનું કામ કરતા રાજસ્થાનીઓની દારૂૂની મહેફિલ દરમ્યાન થયેલી માથાકૂટ થકી 30 વર્ષીય રમેશ સેબારામ કાલબેલિયા (જોગી)ને માથામાં પાઈપ ફટકાર્યા…
View More કચ્છના માધાપરમાં ભંગાર વીણતા રાજસ્થાનીઓની દારૂની મહેફીલમાં પુત્રના હાથે પિતાની હત્યાથી ચકચારમોરબીમાં વૃધ્ધ ઉપર ટોળાનો હુમલો
લખધીરપુર રોડ ઉપર પડી જતા યુવાનનું મોત મોરબીના માર્કેટિંગ યાર્ડ પાછળ રવાપર રોડ પરના સુભાષનગરમાં રહેતા 58 વર્ષીય વૃધના ઘરે 12 અજાણ્યા ઈસમો સહીત 23…
View More મોરબીમાં વૃધ્ધ ઉપર ટોળાનો હુમલોઅમરેલીમાં પાઇલટ ટ્રેનિંગ સેન્ટરનો રનવે ખોદી નાખવા ચિમકી
રહેણાંક વિસ્તારથી અન્યત્ર ખસેડવાની માંગ સાથે પ્રતીક ધરણા શરૂ, આંદોલન વધુ ઉગ્ર બનવાના એંધાણ અમદાવાદની પ્લેન દુર્ઘટના બાદ અમરેલી શહેરમાં ગભરાટનો માહોલ ઉભો થયો છે.…
View More અમરેલીમાં પાઇલટ ટ્રેનિંગ સેન્ટરનો રનવે ખોદી નાખવા ચિમકીમોરબીના ખાનપરમાં જમીન પર કબજો કરનાર બે શખ્સો સામે લેન્ડગ્રેબીંગ
ખાનપર ગામની સીમમાં આવેલ ખેતીની જમીનમાં બે ઇસમોએ કબજો કરી વાવેતર કરી જમીન પચાવી પાડી એકાદ વર્ષથી કબજો કરી રાખ્યો હતો જે અંગે પોલીસે લેન્ડ…
View More મોરબીના ખાનપરમાં જમીન પર કબજો કરનાર બે શખ્સો સામે લેન્ડગ્રેબીંગ