પોલીસે 8.60 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં રિક્ષા ચોરી કરતી ગેંગને એલસીબી પોલીસે ઝડપી પાડી ચોરીના 5 ગુના ઉકેલ્યા છે. પોલીસે આરોપીઓ…
View More અમદાવાદમાં રિક્ષા ચોરી કરતાં બોટાદના બે સહિત ત્રણ ઝડપાયાCategory: ક્રાઇમ
Crime
આરામ હોટલના સંચાલિકાના માતાના ઘરમાં તસ્કરો ત્રાટકયા : 2.55 લાખની મતાની ચોરી
જામનગર ની આરામ હોટલના સંચાલીકા મહિલાના પટેલ કોલોની વિસ્તારમાં આવેલા માતા-પિતાના બંધ મકાન ને કોઈ તસ્કરોએ તાળા તોડી અંદર પ્રવેશ મેળવી લઈ હાથફેરો કરી લીધો…
View More આરામ હોટલના સંચાલિકાના માતાના ઘરમાં તસ્કરો ત્રાટકયા : 2.55 લાખની મતાની ચોરીATMમાં પૈસા જમા નહીં કરાવનાર બે કસ્ટોડિયલની ધરપકડ કરાઇ
જામનગર શહેરના જુદી જુદી બેંકના એટીએમ તેમજ ધ્રોળ ની બેન્કના એટીએમ માં નાણાં જમા નહિ કરાવી રૂૂપિયા 31.36 લાખ ની છેતરપિંડી કરવા અંગે ના પ્રકરણમાં…
View More ATMમાં પૈસા જમા નહીં કરાવનાર બે કસ્ટોડિયલની ધરપકડ કરાઇથાનગઢના ભાડુલા અને રૂપાવટી ગામમાંથી ગેરકાયદે કાર્બોસેલનું ખનન પકડાયું, રાજકોટના બે સહિત સાત સામે FIR
સાદી રેતી, સાત ડમ્પરો સહિત રૂા.2.81 કરોડનો મુદ્દામાલ જપ્ત ચોટીલા તાલુકામાંથી ઓવરલોડ અને પરમીટ વગરના સાત ડમ્પરો ઝડપાયા છે. જ્યારે થાનના ભડુલા અને રૂૂપાવટી ગામની…
View More થાનગઢના ભાડુલા અને રૂપાવટી ગામમાંથી ગેરકાયદે કાર્બોસેલનું ખનન પકડાયું, રાજકોટના બે સહિત સાત સામે FIRમોરબીમાં સગીરા પર દુષ્કર્મ કરનાર આરોપીને આજીવન કેદની સજા
મોરબીમાં સગીરા સાથે સંપર્ક કરીને તેને બ્લેકમેલ કરીને દુકાનના ચેન્જરૂૂમ તેમજ કાફેમાં બોલાવી દુષ્કર્મ આચર્યું હતું તેમજ સગીરાને ધમકીઓ આપવામાં આવી હતી જે કેસ મોરબીની…
View More મોરબીમાં સગીરા પર દુષ્કર્મ કરનાર આરોપીને આજીવન કેદની સજાકચ્છ-માંડવીમાં નકલી નોટના કેસમાં ફસાવનારા પીએસઆઇ સહિત ચારને ત્રણ વર્ષની કેદ
નકલી ચલણી નોટના કેસમાં ફસાવી દેવાના પ્રકરણમાં કચ્છની માંડવી કોર્ટે પોલીસ સબ ઇન્સ્પેકટર સામે ધાક બેસાડતો ચુકાદો આપ્યો છે. રૂૂપિયા 9 લાખનો તોડ કરવામાં પોલીસ…
View More કચ્છ-માંડવીમાં નકલી નોટના કેસમાં ફસાવનારા પીએસઆઇ સહિત ચારને ત્રણ વર્ષની કેદનાનાભાઇએ વ્યાજે લીધેલા નાણાની પઠાણી ઉઘરાણીથી મોટાભાઇનો આપઘાત
થાનગઢમાં રહેતા યુવાને વ્યાજખોરોના ત્રાસથી એસીડ પી આપઘાત કરી લેતા પરિવારમાં ગમગીની છવાય જવા પામી છે. નાનાભાઇએ વ્યાજે પૈસા લીધા બાદ તેનુ અવસાન થતા વ્યાજખોરો…
View More નાનાભાઇએ વ્યાજે લીધેલા નાણાની પઠાણી ઉઘરાણીથી મોટાભાઇનો આપઘાતમારૂતિનગરના કવાર્ટરમાં પૈસાની લેતી-દેતી મામલે પરાપીપળિયાના શખ્સે બળજબરીથી બાઈક પડાવી
20 હજારની ઉઘરાણીમાં છરી બતાવી મહિલાને ધમકી આપી જામનગર રોડ બી.આર.ડાંગર કોલેજ પાસે મારુતિનગર ક્વાર્ટરમાં રહેતા શારદાબેન રશીકભાઈ પરમાર(ઉ.વ.22) પોતાના ઘરે હતા ત્યારે પરા પીપળીયામાં…
View More મારૂતિનગરના કવાર્ટરમાં પૈસાની લેતી-દેતી મામલે પરાપીપળિયાના શખ્સે બળજબરીથી બાઈક પડાવીજારિયા ગામની સીમમાં ચાલતા જુગારધામ ઉપર પોલીસનો દરોડો: 8 પત્તાપ્રેમી ઝબ્બે
પટ્ટમાંથી રૂા.51 હજારની રોકડ કબજે કરતી પોલીસ શહેરની ભાગોળે કુવાડવા રોડ પર આવેલા જારીયા ગામની સીમમાં ચાલતા જુગાર ધામ ઉપર ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે…
View More જારિયા ગામની સીમમાં ચાલતા જુગારધામ ઉપર પોલીસનો દરોડો: 8 પત્તાપ્રેમી ઝબ્બેદારૂ પ્રકરણમાં એ-ડિવિઝન પોલીસનો રાજકીય આગેવાનને બચાવવાનો ખેલ, FIR બદલી નાખી
ડી.એચ કોલેજ ગેઇટ પાસેથી દારૂ સાથે ઝડપાયેલા બે શખસોની પુછપરછમાં વોર્ડના પ્રમુખનું નામ ખુલ્યા બાદ પોલીસે નામ કાઢવા જૂની FIR ઓનલાઇન ચડાવી દીધી ? રાજકોટનાં…
View More દારૂ પ્રકરણમાં એ-ડિવિઝન પોલીસનો રાજકીય આગેવાનને બચાવવાનો ખેલ, FIR બદલી નાખી