રૈયાધારે વૃદ્ધની હત્યાનો ભેદ ઉકેલવા પોલીસની મથામણ, ઘરમાંથી ત્રણ લાખ ગાયબ: પૈસાની લેતી-દેતી અથવા લૂંટના ઈરાદે હત્યા થયાની પ્રબળ શંકા શહેરના રૈયાધાર વિસ્તારમાં શાંતિનગરના ગેઈટ…
View More હત્યાનો ભોગ બનનાર વૃદ્ધ નાણા ધિરધારનું કામ કરતા, ઘરમાં મોટી રકમ રહેતીCategory: ક્રાઇમ
Crime
પરિણીતા ઉપર દુષ્કર્મ આચરવાના કેસમાં આરોપીને જામીન મુક્ત કરતી હાઇકોર્ટ
ભગવતીપરા વિસ્તારમાં બાળકોને શાળાએ તેડવા મૂકવા થતી પરિણીતાની પાછળ પડી જઈ ફ્રેન્ડશિપનું કહી, પત્નીને તલાક આપવા અને લગ્ન કરવા લલચાવી અવારનવાર શરીર સંબંધ બાંધવાના સાત…
View More પરિણીતા ઉપર દુષ્કર્મ આચરવાના કેસમાં આરોપીને જામીન મુક્ત કરતી હાઇકોર્ટબંગડી બજારમાં કચરો ફેંકવા મામલે રિક્ષાચાલકને શખ્સે માર માર્યો
રામનાથ પરા પોલીસ લાઈન પાસે રહેતા અને ધર્મેન્દ્ર રોડ પર બંગડી બજાર નજીક રીક્ષા લઈને ઊભેલા ચાલકને કચરો નાખવા બાબતે ઝઘડો કરતા શખ્સે ધોકા વડે…
View More બંગડી બજારમાં કચરો ફેંકવા મામલે રિક્ષાચાલકને શખ્સે માર માર્યોમેટોડામાંથી ગાંજાના ગુનામાં ઝડપાયેલા આરોપીની જામીન અરજી નામંજુર
મેટોડામાંથી ઝડપાયેલા 1.700 કિ.ગ્રા. ગાંજાના કેસમાં સપ્લાયર તરીકે નામ ખુલતા ઝડપાયેલા આરોપીએ કરેલી જામીન અરજી અદાલતે ફગાવી દીધી છે. આ કેસની હકીકત મુજબ મેટોડા જી.આઈ.ડી.સી.…
View More મેટોડામાંથી ગાંજાના ગુનામાં ઝડપાયેલા આરોપીની જામીન અરજી નામંજુરસગીર પુત્રી ઉપર દુષ્કર્મ આચરનાર બાપની જામીન અરજી ફગાવતી કોર્ટ
શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતી સગીરા પર દુષ્કર્મ ગુજારવાના ગુનામાં જેલહવાલે રહેલા પ બાપ હિરેન મકવાણાની ચાર્જશીટ બાદની જામીન અરજી અદાલતે ફગાવી દઈ રદ કરતો હુકમ…
View More સગીર પુત્રી ઉપર દુષ્કર્મ આચરનાર બાપની જામીન અરજી ફગાવતી કોર્ટરૂા.64 કરોડની છેતરપિંડી આચરવાના કેસમાં આરોપીની જામીન અરજી ફગાવતી કોર્ટ
હળદરની ખેતીમાં ઉંચા વળતરની લાલચ આપી રાજકોટના વેપારીઓના મહારાષ્ટ્રની કંપનીના સંચાલકો વિરુદ્ધ રૂૂા.64.80 કરોડની છેતરપિંડીના ગુનામાં એ.એસ. એગ્રી એન્ડ એકવા એલ.એલ.પી. કા. ના 2-પાર્ટનરો શકર…
View More રૂા.64 કરોડની છેતરપિંડી આચરવાના કેસમાં આરોપીની જામીન અરજી ફગાવતી કોર્ટગર્લફ્રેન્ડ સાથેની અંગત પળોનો વીડિયો મિત્રને આપી પ્રેમીએ ગીરવે મુકેલી કાર છોડાવી લીધી
અમદાવાદમાં યુવતીના આપઘાત કેસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ અમદાવાદમાં 4 જૂલાઈની રાત્રે ચાંદખેડા વિસ્તારમાં ફલેટના 14માં માળેથી 21 વર્ષીય યુવતીએ પ્રેમી સાથેની અંગત પળોનો વીડિયો વાઇરલ થવાના…
View More ગર્લફ્રેન્ડ સાથેની અંગત પળોનો વીડિયો મિત્રને આપી પ્રેમીએ ગીરવે મુકેલી કાર છોડાવી લીધીરાજકોટના દંંપતી સાથે મોરબીની ફેકટરીના ભાગીદારોએ 81 લાખનો ચુનો ચોપડતા ફરિયાદ
હિસાબમાં ગોલમાલ કર્યા બાદ રૂા.40 લાખનો માલસમાન અને મશીનરી પણ ઓળવી ગયા મોરબીના પીપળી ગામ નજીક ભાગીદારીમાં કેબલની ફેક્ટરી નાખ્યા બાદ રાજકોટના ભાગીદાર દંપતીની જાણ…
View More રાજકોટના દંંપતી સાથે મોરબીની ફેકટરીના ભાગીદારોએ 81 લાખનો ચુનો ચોપડતા ફરિયાદબોટાદના કાનિયાડ ગામે પત્નીની હત્યા કર્યા બાદ પતિનો ટ્રેન હેઠળ પડી આપઘાત
બોટાદનાં કાનિયાડ ગામે ઘરેલુ ઝઘડામા પતિએ પત્નીની હત્યા કર્યા બાદ પોતે પણ ટ્રેન નીચે પડતુ મુકી આપઘાત કરી લીધાની ઘટના બનતા અરેરાટી ફેલાઇ જવા પામેલ…
View More બોટાદના કાનિયાડ ગામે પત્નીની હત્યા કર્યા બાદ પતિનો ટ્રેન હેઠળ પડી આપઘાતજામનગરમાં યુવાનને ડિઝીટલ એરેસ્ટ કરી સાયબર ગઠિયાએ રૂા.26.90 લાખ પડાવ્યા
પાર્સલમાં ડ્રગ્સ હોવાનો ડર બતાવી ખંખેર્યા: સાયબર ક્રાઈમમાં અજાણ્યા શખસ સામે ફરિયાદ જામનગરની સાયબર ક્રાઈમ બ્રાંચમાં ડિજિટલ એરેસ્ટનો વધુ એક ગુનો દાખલ થયો છે. મૂળ…
View More જામનગરમાં યુવાનને ડિઝીટલ એરેસ્ટ કરી સાયબર ગઠિયાએ રૂા.26.90 લાખ પડાવ્યા