20 દિવસ પૂર્વે રાજકોટથી ઉઠાવી ગયા બાદ પોલીસે મુકત કરાવતા દાદાના ઘરે આતંક મચાવી સ્કૂટર ઉપર બેસાડી ઉઠાવી ગયો, પોલીસે ગુંદાળા ચોકડી પાસેથી ઝડપી પૌત્રીને…
View More રાજકોટના કારખાનેદારની પુત્રીનું પરિવારની હાજરીમાં વિધર્મી શખ્સ દ્વારા અપહરણCategory: ક્રાઇમ
Crime
ચોટીલાના મોરસલ ગામે રેતી ચોરીનું રેકેટ ઝડપાયું
વોશ પ્લાન્ટ ઉપર પ્રાંત અધિકારીના દરોડા: 16 ટ્રેકટર, 5 ડમ્પર સહિત 23 વાહનો કબજે, બે રેતી માફિયાના નામ ખુલ્યા ચોટીલાનાં નાની મોરસલ વિસ્તારમાં ખનીજ માફિયાઓની…
View More ચોટીલાના મોરસલ ગામે રેતી ચોરીનું રેકેટ ઝડપાયુંહરિયાણાથી રાજકોટ આવતો રૂા.6.48 લાખનો વિદેશી દારૂ બાવળા પાસેથી પકડાયો
રૂા.15.64 લાખના મુદ્દામાલ સાથે ત્રણ શખ્સોની ધરપકડ, હિમાચલના વાઈન શોપના માલિકે દારૂ મોકલ્યો હોવાનું ખુલ્યું હરિયાણા થી રાજકોટ આવતો રૂૂ.6.48 લાખનો વિદેશી દારૂૂ બાવળા પોલીસે…
View More હરિયાણાથી રાજકોટ આવતો રૂા.6.48 લાખનો વિદેશી દારૂ બાવળા પાસેથી પકડાયોભુુજમાં પાક ધિરાણ લોન રિન્યુ કરવામાં ઓનલાઈન રોકાણના બહાને રૂપિયા 1.45 કરોડની ઠગાઈ
શહેરમાં ગોલ્ડ લોન ઓક્શનમાં તથા પાક ધિરાણ લોન રિન્યૂ કરવામાં ઓનલાઈન રોકાણના બહાને રૂૂા. 1,45,08,000ની છેતરપિંડી કરાઈ હોવાની ફરિયાદ શહેર એ-ડિવિઝન પોલીસ મથકના ચોપડે નોંધાવાઈ…
View More ભુુજમાં પાક ધિરાણ લોન રિન્યુ કરવામાં ઓનલાઈન રોકાણના બહાને રૂપિયા 1.45 કરોડની ઠગાઈકૂટેવે પરિવારનો માળો પિંખ્યો: દારૂના નશામાં પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી
અગાઉ દારૂ અને જુગારના કેસમાં પોલીસ ચોપડે ચડી ચૂકેલો શખ્સ બેરહેમીથી માર મારી નાસી છૂટ્યો, પરિણીતાએ સારવારમાં દમ તોડ્યો પડધરીના ગીતાનગર વિસ્તારમાં નજીવી બાબતે નશાખોર…
View More કૂટેવે પરિવારનો માળો પિંખ્યો: દારૂના નશામાં પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારીખંભાળિયામાં નિદ્રાધીન વૃદ્ધાને માર મારી સોનાના દાગીના તથા રોકડની લૂંટ
રૂા. અડધા લાખની લૂંટ ચલાવી આરોપીઓ અંધારામાં ઓગળી ગયા… ખંભાળિયા તાલુકાના માઝા ગામે રહેતા અને એકલવાયું જીવન જીવતા વૃદ્ધાને ગુરુવારે રાત્રે ચાર અજાણ્યા શખ્સોએ બેફામ…
View More ખંભાળિયામાં નિદ્રાધીન વૃદ્ધાને માર મારી સોનાના દાગીના તથા રોકડની લૂંટદેવભૂમિ દ્વારકા જિલ્લામાં પાંચ સ્થળે જુગાર દરોડામાં 22 ઝડપાયા
ખંભાળિયા તાલુકામાં દારૂૂ-જુગાર સામે કડક કાર્યવાહી કરવા અહીંના પી.આઈ. બી.જે. સરવૈયા દ્વારા આપવામાં આવેલી સૂચનાને અનુલક્ષીને ગતરાત્રે નાઈટ પેટ્રોલિંગ દરમિયાન સ્ટાફના યોગરાજસિંહ ઝાલા તથા વિરેન્દ્રસિંહ…
View More દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પાંચ સ્થળે જુગાર દરોડામાં 22 ઝડપાયાખંભાળિયા: સગીરાના અપહરણ તથા દુષ્કર્મના કેસમાં આરોપીને 20 વર્ષની સખત કેદ
ખંભાળિયા વિસ્તારમાં રહેતા એક પરિવારની સગીર વયની પુત્રીને મધ્યપ્રદેશ રાજ્યના વિદિશા જિલ્લાનો મૂળ વતની એવો કરણ ભગવાનસિંહ ઉર્ફે નન્નુસિંહ રાજપુત નામનો શખ્સ ગત તા. 10…
View More ખંભાળિયા: સગીરાના અપહરણ તથા દુષ્કર્મના કેસમાં આરોપીને 20 વર્ષની સખત કેદકુતિયાણાના બાવળાવદરની પરિણીતાને શોધવા ગોંડલ પાસેથી SRP મેન ભાઇનું બસમાંથી અપહરણ, 4 ઝડપાયા
ગોંડલ રાજકોટ નેશનલ હાઇવે પર ગોંડલ થી સાત કી.મી દુર ભોજપરા ગામ નજીક પોરબંદરથી ગાંધીનગર જઈ રહેલી એસ.ટી બસને સ્કોર્પીયો આડે નાખી બસ ને રોકી…
View More કુતિયાણાના બાવળાવદરની પરિણીતાને શોધવા ગોંડલ પાસેથી SRP મેન ભાઇનું બસમાંથી અપહરણ, 4 ઝડપાયાલીંબડીના નટવરગઢમાં જુગાર કલબ પર દરોડો પાડી 12 શખ્સોને ઝડપી લીધા
લીંબડી તાલુકાના નટવરગઢ ગામે જાહેરમાં ગંજીપાના વડે તીન પતીનો જુગાર રમતાં 12 શખ્સો ઝડપાયા હતાં. ઝડપાયેલા શખ્સો પાસેથી પોલીસે રોકડ રકમ તથા મોબાઈલ અને કાર…
View More લીંબડીના નટવરગઢમાં જુગાર કલબ પર દરોડો પાડી 12 શખ્સોને ઝડપી લીધા